________________
(૧) પર્વાધિરાજની આરાધના માટેનાં પાંચ કર્તવ્યો છે | (૧) અમારિ પ્રવતન-પર્વાધિરાજની આરાધના માટે કોઈપણ જીવને ન મારવા !
સ્વરૂપ અમારિનું સ્વયં પાલન કરી અન્ય પાસે પણ અવશ્ય કરાવવું જોઈએ. પર્વારાધન માટે વાતાવરણની શુદ્ધિ આવશ્યક છે. સદાને માટે આરંભાદિકથી નિવૃત્ત નહિ થઈ શકનારા, આવા પર્વ દિવસમાં તો અવશ્ય આરંભાદિકથી નિવૃત્ત થાય અને અન્ય છે આત્માઓને પણ ઉપદેશાદિક દ્વારા આરંભાદિકથી નિવૃત્ત બનાવવાના ઉત્કટ ઉપાય છે
અવશ્ય જે. એ આ કર્તવ્યને પરમાર્થ છે. R (૨) સાધમિક વાત્સલ્ય-સમાનધમીનું વાત્સલ્ય સદાને માટે સેવવાનું છે, પણ 8 પર્વાધિરાજની સાધના માટે અવશ્ય સેવવાનું છે. આવા દિવસમાં પણ સાધમિક વાત્સ- છે છે ત્ય નહિ કરનારા પર્વની કિંમત શું છે એ સમજી શક્યા નથી. ધર્મની કિંમત સમ- ૨ જનારાઓએ આવા દિવસે માં અશ્રશ્ય સમાન ધર્મિઓનું વાત્સલ્ય કરવું જ જોઈએ.
(૩) પરસ્પર ક્ષમાપના-આ પર્વના પ્રસંગે તે “પરસ્પર દુન્યવી કારણે થયેલા છે - વૈર—વિરોધની ક્ષમાપના કરવી જ જોઈએ. પર્વાધિરાજની સાચી આરાધના આ કdપર વ્યના પાલન વિના ન જઈ શકે. જ્યાં સુધી કેઈની પણ પ્રત્યે અહિતકર વૃત્તિ રહે, તે છે ત્યાં સુધી આ પર્વની આરાધના થવી એ શકય નથી, માટે ઉપશમ–પ્રધાન શ્રી વીત- 8 { રાગ પરમાત્માનું શાસન પામીને, શુદ્ધ હૃદયથી દરેકે દરેક પ્રાણીની સાથે ક્ષમાપના છે કરવી જોઈએ.
(૪) અઠ્ઠમ તપ-ત્રણ દિવસના સળંગ ઉપવાસ આદિ સ્વરૂપ આ તપ, એ આત્મા ઉપર વળગેલાં કર્મોને તપાવી તેને અલગ કરવાનું પરમ સાધન છે. આત્મગુણ રોધક કર્મોને વિલય થવાથી આત્મા નિમલ બને છે અને એ રીતે નિર્મલ થયેલ છે આત્મા ક્ષમાપના જેવા નિર્મલ સાધનને સારામાં સારી રીતે કરી શકે છે.
(૫) ચૈત્ય પરિપાટી–અનુપમ ધર્મતીર્થ સ્થાપનારા શ્રી અરિહંત પરમાત્માઓની ! છે મૂર્તાિએથી મંડિત થયેલ પ્રત્યેક શ્રી જિનમંદિરની યથાશકિત મહોત્સવ પૂર્વક યાત્રા 4 કરવી, એ આ કર્તવ્યનું સ્વરૂપ છે. આ પણ કાંઈ આરાધનાનું નાનું સૂનું સાધન નથી. છે આવા અનુપમ સાધને દ્વારા મોકામાર્ગનું અનુપમ રીતે આરાધન થઈ શકે છે.
કે (૨) પ્રતિવર્ષ એક વખત તો વિવેકી આત્માઓએ અવશ્ય આરાધવા ગ્યા
અગિયાર સુકૃત્ય ૧-શ્રી સંઘની પૂજા : સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુવિધ શ્રી સંઘની છે { યથાશકિત જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારે પૂજા કરવી જોઈએ. સંસારથી નિસ્તાર