________________
ideocopooooooooooo
માનવ જન્મ ચિંતામણી રત્ન
શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા–રાસંગપુરવાળા ( લડન વેમ્બલી )
pooooooooooooooooooo
જ્ઞાની પુરૂષાએ માનવ જન્મન ચિંતામણી રત્ન સરીખા કહ્યો છે. નર જન્મને શાસ્ત્રામાં પારશમણી સદેશ બતાવ્યા છે. આવા જન્મને ઉત્તમ મહાન ગણવામાં આવ્યા છે ? માનવ જન્મ શાથી મળ્યે છે ? એ આપણે આપણા જીવનમાં કયારેક વિચારવુ તેા જોઈએ, માનવ જન્મ એ કાઇની સપ્રેમ ભેટ નથી. માનવ જન્મ એ કાઇના આશીવાદ નથી. માનવ જન્મ એ કાઇની પ્રાર્થનાનુ ફળ નથી. માનવ જન્મ એ ઇશ્વરની બક્ષીસ નથી. જન્મ એ પ્રબળ પુરૂષાથ નું ફળ છે. માનવ જન્મ એ ધર્મ પુરૂષાથ નુ પ્રતીક પણ છે.
માનવ
માનવ જન્મ માટે અનેક મહાત્માઓએ કવિઓએ લેખકાએ વિવિધ રીતે મહત્ત્વ બતાવેલ છે. આગમામાં શાસ્ત્રામાં ઠેર ઠેર
મનુષ્ય જીવન ખરેખર અતિ દુ ́ભ છે. તેમ કહ્યું છે. આજના માછલા મેહીલા અને સ્વચ્છ ંદી લેાકેા આ દુર્તંભ જીવન માટે શું કહે છે, ?
'
હાથમાં આવ્યા છે. એવા આ કામ ભાગાને ભાગવી લેવા જોઇએ. કાલની કાને ખબર છે. આ ભવ મીઠા તે પરભવ કાણે દીઠા. એટલે કે પરભવ કાણે જોયા છે? આ જન્મ ફરી મળશે કે નહિ માટે દુ` ભના ઉપયાગ કરી લઈએ.
000
પણ અરે ભેાળા માનવીએ, એ પામર પ્રાણીઓ આ જીંદગી માત્ર ખાવા પીવા કે મઝા કરવા મળી નથી. તેની દુલ ભતાના વિચાર જો કરીએ તે કઈ વ્યકિત તેના દુરૂપયોગ કરે નહિ.
ઘણીવાર ઢકશાળા વચના સાંભળવા વાંચવા મળે છે. શું?
બહુ પુણ્ય કેરા પુજથી શુભ દેહ
તાએ અરે ભચના,
માનવના મળ્યા,
આંટી એક નહિ લખ્યા.
મહાન પુણ્યથી આ ભવ મળેલા છે. · આ જન્મના સદુપયાગ કરવામાં આવે તે ભવચક્રના ફેરા ટળી જાય છે. બાકી કરેલા કર્મી ભાગવવાના હોય છે. કર્મના કર્તાની સાથે જ ક જાય છે, માટે આ જીંદગીમાં એવી મ`ગલ પ્રવૃત્તિ કરી લેવી જોઇએ કે જેનાથી આપણને મળેલા આ માનવ જન્મ સફળ બની જાય. વૈરાગ્ય વિષયકમાં આવે છે ને કે આ ભવ રત્ન ચિંતામણી સરિખા વાર વાર નહિ મળશે રે, આ મનુય જીવન તા ખરેખર રત્ન ચિ ંતામણી જેવા છે. તે વારવાર મળતા નથી. તેના સદુપયેાગ કરી જીવન ધન્ય બનાવી લેવું
જોઇએ.