________________
૧ ૧૧૦૨ :
શ્રી જેનશાસન (અઠવાડિક) છે આપવા તથા અભ્યાસ કરાવવા જે પુરૂષાર્થ કર્યો તે બીજા ન કરી શકે. આજે પણ એ ! ગુરૂર છત્ર જાગ્રત અસર થે હેય તે અનુભવ થાય છે. | બધાને ભગવાનનું શાસન પમાડવાની. એમની પ્રબળ ઈચ્છા હતી. બધાનો ઉદ્ધાર ! થઈ જાય એવું એ ઈચ્છતા. એમની પાસે જે બેસે એને સાધુ થવાનું જ મન થાય.
[ પ્રશ્નઃ-આપ જે રીતે વાચના આપો છો એ રીતે તેઓ પણ વાંચતા ]
હા ! આખો દા'ડો વંચાવ્યા કરે. નાના બાળકને પણ સમજાવે. એમની પાસે બાળક આવે એટલે એ સાધુ બન્યો સમજે. મારા બાનાં બાએ મને ધર્મને અભ્યાસ કરાવ્યું છે T સારા સંસ્કારો આપ્યા. પણ દીક્ષાની વાત કરું તે કહે કે “મારા ગયા પછી લે જે” છે મેં આ વાત ગુરૂ મહારાજને કરી તે એમણે કહ્યું કે “કેણ પહેલા જવાનું છે એ છે કે કોને ખબર છે ?' આ વાત મેં બને કરી ત્યારે બા કહે કે “જા, ભઈ સાધુ થઈ જા.” . છે એમના પ્રતાપે હું વૈરાગ્ય પાયે અને સાધુ બની શકે મને જે શકિત પ્રાપ્ત થઈ છે છે. છે તે એમને પ્રતાપ છે. એમને ઉપકાર ઘણા બધા ઉપર છે અને બધા યાદ કરે છે. . છે એમની લઘુતા એટલી કે પૂ. બા શ્રી મેઘ સૂ મ, પૂ. આ. શ્રી લબ્ધિ સૂ માને છે
ભણાવ્યા. એને તેઓ જ્યારે આચાર્ય થયા ત્યારે તેમને મજેથી વંદન કર્યું. તેમને પણ છે 5 વંદન કરવામાં સંકોચ અનુભવ્યું નથી એમને આચાર્ય પણ મહામુસીબતે બનાવ્યાં છે. છે પ્રપંચ કરીને પાટે બેસાડવા પડયાં છે. અને આજે બધા આચાર્ય પદની ભીખ માંગે છે. તે
એમનામાં જે ગુણે હતા તે આપણામાં આવી જાય તે કલ્યાણ થઈ જાય. જેમને . સમાધિ જોઈતી હોય તેમણે કષ્ટ સહન કરવાને અભ્યાસ રાખવો જોઈએ. એ હોય તે તે સમાધિ સુલભ બને અને જે એકવાર સમાધિ મરણ થઈ જાય તે મુક્તિ નજીક બની છે જાય માટે સુખમાં વિરાગ રાખી, દુઃખમાં સમતા રાખી શકાય તે દુર્ગતિના દરવાજા પર બંધ થાય અને સદ્દગતિને માગ ખૂલી જાય. આ સદગતિ પણ મેક્ષ સાધક ધર્મની આરાધના માટે છે એ યાદ રાખવાનું છે. '
બસ! આટલું કહીને પૂર્ણ કરવામાં આવે છે.
છે (૨૦૪૭ દ્વિતીય વૈ. વદ ૧૧ વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર–અમદાવાદ)
શ્રી મહાવીર રસનેમ સળગ અને સરલ
સુરંગી કથા થઇ શરૂ છે. જ નયસારથી નિર્વાણુ સુધી ક