________________
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રી સુકૃત ભંડાર ફ્રેંડ
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી ઉપદેશકો માત શ્રી સુકૃત ભડાર કુંડની વસુલાત કરવામાં આવે છે તે બધી જગ્યાએ એક વર્ષ માં પહોંચી શકતા નહીં હોવાથી દરેક ગામના આગેવાન જૈન બંધુએ પોતાના ગામમાંથી શ્રી સુકૃત ભડાર ક્રૂડની રકમ વસુલ કરી મુંબઇ શ્રી જૈન શ્વેતાંબર કૅાન્ફરન્સ ઉપર મેાકલાવી આપશે એમ આશા રાખવામાં આવે છે. હાલમાં જામનગરના શ્રી સથે રૂા. ૧૦૦) માકલી આપ્યા છે. બીઆ વરના સધે રૂ. ૧૨૨ મેાક ી આપ્યા છે તેવીજ રોતે આ બંન્ને સંધાનું અનુકરણ બીજા ગામાના સધ કરશે એવી આશા રાખીએ છીએ. મુબઇમાંથી લગભગ રૂા. ૨૦૦ ઉપરાંત વસુલ થયા છે અને ઉઘરાણું ચાલુ છે. કી સુકૃત ભંડાર ક્રૂડમાં દરેક સ્ત્રી પુરૂષોએ એક વર્ષમાં છામાં ઓછા ચા આના આપવાના છે. ચાર આના જેવી રકમથી કાઇને કશા ભાર પડવાના નવી. ચાર આના જેવી રકમ વરસ દિવસે આપવી તે કાંઇ ખીસાત નથી. દરેક માણસ પેાતાની સુકભાઇમાંથી અઠવાડીઆમાં પાઇ શ્રી સુકૃત ભાર પ્ડ ખાતે જુદી કાઢે તે એક વર્ષે તે રકમ સવાચાર આનાની થાય. આવી જીજ રકમ દરેક જૈન બધુએ પોતાના ઉમંગથી મેાકલાવી આપે તે। આપણી જૈન શ્વેતાંબર Šૉન્ફરન્સ તરફથી કેળવણી ખાતામાં—પાઠશાળાઓમાં અપાતી મદદમાં વાંધા આવે નહીં. તેમજ આપણી મહાન સંસ્થા (કાન્ફરન્સ ) તે નીભાવવામાં કશી અડચણ આવે નહીં. કૅન્ફરન્સના ઠરાવને માન આપવું એ સવે જૈન ભાઇઓની ફરજ છે. લી. સેવક, મેાહનલાલ હેમચંદ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ફૂડ કમીટી. મુંબઇના ગ્રાહકેાને વિનતિ.
પાયની મુબઇ નં. ૩.
હૅરૅટ માસિકના ચાલુ અને ૧૯૧૫ની સાલનું લવાજમ વસુલ કરવા માટે એફ્રીસના પટાવાળાને ખીલ સાથે માકલવામાં આવશે. તેા બીલમાં પટાવાલાની સહી લઈને લવાજમ ચૂકાવી આપવા તસ્દી લેશેાજી દૂરના ભાગ જેવા કે કાટ, વાલકેશ્વરના ગ્રાહકોને અંક વી. પી. થી મેકલવામાં આવશે તેા તેમણે પણ વી. પી. સ્વીકારી લેવા મહેરબાની કરવી. આસી. સે. જાહેર ખબર.
..
..
સર્વ બને જાણ કરવામાં આવે છે કે મી. ત્રીભાવન જાદવજી પહેલાં આપણી શ્રી જૈન શ્વેતાંબર ઊન્ફરન્સના ઉપદેશક તરીકે હતા. પણ ૫ ૬ વર્ષ થયાં તેઓને રજા આપવામાં આવેલી છે હાલમાં તેઓ “ દેશાતિ પબ્લીક સ્પીકર ખાતુ એવુ નામ આપી કાઠીઆવાડમાં જ્યાં ત્યાં જીવદ્યાનાં ભાષણા કરી પૈસા વસુલ કરે છે. તે પૈસાના કયા ખાતામાં શું ઉપયેગ થાય છે તે કાંઈ પણ જાહેરમાં આવતું નથી. વળી “ દેશેાન્નતિ પબ્લીક સ્પોકર ખાતુ એ નામની કાઇ પણ સંસ્થા અમારા જાણુવામાં નથી. તેમ તે ખાતુ કાઇ પશુ ગૃહસ્થોએ સ્થાપેલ નથી. આવી રીતે ખાટાં નામ આપી ભાળા માણસા પાસેથી જીવદયાને નામે છાપેલી પહોંચ આપી તે પૈસા કઢાવે છે. વદ્યાનું નામ સાંભળી સૌ કાઇ પાત પેાતાને હાથ લંબાવે એ સ્વાભાવિક છે. માટે હવેથી કાઇએ મી. ત્રાંબાવન જાદવજીને કાંઇ પણ રકમ ન આપવા સૌને જણાવીએ છીએ.
શ્રી જૈન શ્વેતાંબર કાન્સ
કલ્યાણચંદ શાભાગમ્ય, રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કૅાન્ફરન્સ
}
મુંબઇ પાયધુની ન. ૩
સૂચના આ અંક પર્યુષણ પર્વ માં બહાર પાડવાને ચાકસ વિચાર હતા પણ કેટલીક અ નિવાર્ય અગવડતાએ મેાડા બહાર પાડવામાં આન્યાથી ચાર માસનેા-જુલાઈથી ઓકટોબર સુધીના આ ચ્છુક બહાર પાડયા છે.