________________
-
કેન્ફરન્સ મિશન.
२ उपदेशक प्रवास. ( દરેક ગામના પત્ર ઉપરથી ટુંક સાર દાખલ કરેલ છે.) મી. વાડીલાલ સાંકળચંદ --કાઠીઆવાડ
૧ રવની-જુનાગઢ. કોન્ફરન્સના હેતુ ઉપર ભાષણો આપ્યાં હતાં તેમાં કન્યા વિજ્યના ભાષણની અસર ઘણી સારી થઈ છે. અહીં કયા વિક્રયનો રીવાજ નથી. વળી લગ્ન પ્રસંગે ફટાણાં ન ગાવા સંબંધી વિવેચન કરતાં ઘણું બેનએ તેવાં નઠારાં ગીતે લગ્ન પ્રસંગે ન ગાવા પ્રતિબંધ કરેલો છે. જૈન અને જૈનેતરમાં ભાષણોની અસર સારી થઈ છે.
૨ ભાણવડ--જામનગર. આ ગામના તમામ ગૃહસ્થોએ જેને સાથે મળી ઉપદેશક મી. વાડીલાલને ઘણાં ઉત્તમ પ્રકારનું માનપત્ર આપેલ છે પણ જગ્યાના સંકોચને લીધે અહીં દાખલ કરેલ નથી. (નકલ કોન્ફરન્સ ઓફીસમાં ફાઈલ છે.) | ગુદા-જામનગરભાણવડની માફક આ ગામવાળાએ પણ મી. વાડીલાલને માનપત્ર આપેલ છે જેની નકલ કોન્ફરન્સ ઓફીસમાં છે.
૪ પાનેલી-ગુંદા પ્રમાણે - ૫ ચોટીલા-ત્રણ દિવસ સુધી તમામ કોમ, મુસદીવર્ગ વગેરે રૂબરૂ ભાષણ આપ્યાં, મહારાજ શ્રી જેઠમલજી સ્વામીના પ્રમુખપણ નીચે કન્યા વિક્રયનું ભાષણ આપતાં કન્યા વિક્રય ન કરવાની બાધાઆ થઈ છે. તેમજ બીડી ન પીવાની પણ બાધાઓ થઈ છે. સુકૃત ભંડાર ફંડ દરવર્ષે ચાર આના પ્રમાણે ઉઘરાવી મોકલી આપવા ખુશાલી બતાવી છે.
૬ પાલીયાદ--ડોકટર સોમાભાઈના પ્રમુખપણું નીચે ભાષણ આપ્યાં. અસર ઘણી સારી થઈ છે. મી. પુજાલાલ પ્રેમચંદ-અમદાવાદ જીલ્લા તથા તાલપુનાના
૧ ગોધાવી–ત્રણ દિવસ રહી જૂદા જુદા વિષયો ઉપર ભાષણો આપતાં ફટાણાં ન ગાવા ઘણી ઓંનેએ પ્રતિજ્ઞા કરી છે.
૨ રામપુરા–ત્રણ વખત સભાઓ ભરી, જૂદી જૂદી બાબતો ઉપર ભાષણો આપતાં ફટાણા ન ગાવાની ઘણી બહેનેએ પ્રતિજ્ઞા કરી છે.
३ बीलाडा-मारवाड. यहांपर गांवकी बीचमे चार जाहेर सभाओ भरी. जूदे जूदे विषयोपर छटादार भाषामा व्याख्यान दीआ. सभामें सबलोकों आतथे. बहुत अछी असर हुई.
४ जेतारण-मारवाड. दो सभाओ दादाजी के मंदिर के चोकमे ओर एक सभा बजारमें सब लोककी बीचमे भरी भाषण दीआ. अछी असर हुई.