________________
ખરતરગચ્છ વેગડશાખાની કઈક માહિતી.
૪૭૭:
connnarmanna
~~-~
છતાં વરણ દીપઇ દાન દાની છત્તે કલિયુગઈ કિરણ સાચો કહા, સગુરૂ જિન સમુદ્ર સુરિંદ ગૌતમ જિસો ધરમવંતઈ પરઈ ચિત્ત ધ્યાયો ૬ સુ. ચતુર જિણ ચતુરવિધ સંધ પહિરાવીયા જગત્રમ સુજસ પડહે વજાયો. મૂલ ધમ મૂલ પણ ચીતમઈ ધારતાં જયન સાસન તણે જય જગા, ગુરે જિન સમુદ્ર સૂરિજ સાચો સગુરૂ સાહ છત્તરાજ શેઠઈ સવાયો, બિહ્મવડ શાષ છો જેમ વાધ સદા ગુણીય ભાઇદાસ ઈમ સુજસ ગાયે, ૮ સુ.
(માઇદાસ) આ જિનસમુદ્રસૂરિના સંબંધમાં પણ બીજાઓની માફક વિશેષ જાણવા જેવું નથી મળી આવ્યું, તે પણ તેમની ભાષાની કેટલીક કૃતિઓ અવશ્ય પ્રાપ્ત થઈ છે. જહેવીકેઉદેપુરસ્ય શ્રી શાતિનાથ જિનસ્તોત્ર' (૨૧ ગાથાનું) પાર્શ્વનાથગીત વિધિચૈત્રી પૂર્ણિમા ગર્ભિત શત્રુજ્ય તીર્થ સ્તવને ૧ પંચમીતપ પ્રરૂપક વર્ધમાન જિન સ્તોત્ર” “સ્થૂલભદ્ર સક્ઝાય (૧૪-૧૭ ગાથાની બે) જીવ અને કરણીને સંવાદ' (અધુરીપતિ છે ), પંચમીસ્તોત્ર (૮ ગાથાનું) • ચંદ્રપમા ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવ' (૧૩ ગાથાનું) તથા “શ્રી
સીમંધર રેવામિ વિનતિ સ્તોત્ર વિગેરે. શ્રીમાનની આ કૃતિઓ ઉપરથી આપણે તેમની કવિ૧ શક્તિને સારો પરિચય મેળવી શકીએ તેમ છીએ. - વિશેષ પ્રમાણ:
ખરતરગચ્છની વેગડશાખાની ઉપર જે પદાવલી આપવામાં આવી છે, તેને જ લગતી પાવલી આ નીચે આપવામાં આવેલા “ગુરૂ–જિન ગર્ભિતચતુર્વિશતિ સ્તવને ઉપરથી જોઈ શકાશે. આ સ્તવનના કર્તા આજ વેગડશાખાના મહિમાહર્ષ છે.
૧ આ સ્તોત્રને અંતિમભાગ આ પ્રમાણે છે –
સંવત સોલ અઢાઈ સમીયાણું નગર મુઝારો રે, સંધતણુઈ અગ્રહ કરી એ વિધિ પ્રભ| શ્રી કારરે, ઇમ વીર જિનવર સકલ સુખકર જેમ પંચમ તપ ભણ્યઉ. તિણ વિધરું જુગતઈ ભાવ ભગતઈ તાસ તવના ગુણ ગુણ્યઉ. ગુણ ધીર વેગડ ગુણપુરંદર જૈનચંદ્રસૂરીશ્વરો.
સુવિનેય શ્રી જિનસમુદ્ર પ્રભgઈ જય કરે જગદીસરો. ૨ આ સ્તોત્રને અંતિમ ભાગ આ પ્રમાણે છે – સંવત સોલ અઠાણૂઈ નગર શિવાણા મહેરે. શ્રીવેગડ ખરતરતણો શ્રીસંધ અધિક ઉછારે. શ્રીજિનદત્તસૂરિંદનૈ પાટ પ્રકટ અધિકારરે. શ્રીજિનકુશલસૂરિ પરંપરા જુગ પરધાન ઉદારોરે. સુગુરૂજિનેશ્વરસૂરિજી પાટ પ્રકટકુલ ભાણેજી, શ્રીજિનચંદ્રસૂરીશ્વરૂ બાફણગોત્ર વષાણે છે. શ્રીજિનસમુસૂરીશ્વરૂ પ્રભણઈ એ અરદાસજી, શુદ્ધ સમક્તિ દેજે સહી સાહિબ લીલ વિલાસજી.