________________
શ્રી જૈન ક. કે. હેરલ્ડ, શ્રી જિનચંદ્ર સુરિ ગીત.
રાગ મારૂ. આજ ફલ્ય મહારઈ આંબલે રે પરતષ સુરતરૂ જાણે, કામધેનુ આવી ઘરે રે આજ ભલે સુવિહાણ, પધાર્યા પૂજઇ રે. શ્રી જિણચંદ્રસુરિંદ, પધાર્યા પૂજજીરે, શ્રી ચંદ કુલાંબર ચંદ પધાર્યા પૂજજી શ્રી ખરતર ગલ્ફ નરંદ પધાર્યા પ્રજરે શ્રી વેગડ ગછ ઈદ પધાર્યા પૂજારે ઢેલ દમામા વાછઆ રે વાજ્યા ભેર નીસાણ, સુમતી જન હરષિત થયા રે મુમતી પશે ભંડાણ. પધાર્યા. ૨ ધરિ ધરિ ગૂડી ઉછલઈ રે તલીયા તરણું બાર, પાખંડી કાંઈ કીયા રે વેગડ ગછ જ્યકાર–ગછ ખરતર જ્યકાર પધાર્યા ૩ સહવ વધાવો મોતીયાં રે ભર ભર થાલ વિશાલ,
ટા ફૂડ કદાગ્રહી રે તે નાઠા તતકાલ, પધાર્યા. વડઈ નગર સાચેરમઈ રે શ્રી પૂજ ઉગે ભાણુ, તારાં ન્યૂ ઝાષાં થયા રે ષટા ઊર અજાણુ પધાર્યા. પાટિ વિરાજ્યા પૂજજીરે સુલિલિત વાણુ, અસુધ પરૂપક મયલા રે ત્યાંના ગલીયા માંણ પધાર્યા. * બાકણું ગાત્ર કલાનિલ રે સાહ રૂપસીકે નંદ, શ્રી જિનસમુદ્ર કહઈ પૂજારે પ્રતાપે ક્યું રવિ ચંદ પધાર્યા.
(શ્રી જિન સમુદ્ર સૂરિ. ઉપરનાં બને ગીતના કર્તા શ્રી જિનસમુદ્રસૂરિ પણ ખાસ વેગડ શાખામાં જ થએલા છે, અને તેઓની સ્તુતિ પણ, ભાઇદાસ નામના કવિ એ ગીતરૂપે આ પ્રમાણે કરી છે
જિનસમુદ્રસુરિ ગીતમ
ઢાલ કડવું. રાગ ગુઢ રામગિરી સેરઠ અગ. સુધન દિન આજ જિનસમુદ્ર સૂરિદ આયે, સૂરિદ આ વડોગચ્છરાજ શીરતાજ વરવડ વષત તષત સૂરે તમઈ અતિ સહાય - સુ. ૧ આવી પૂજ આણંદ હૂયા અધિક ઇદ્રિ પિણ તુરત દરસણ દિષાયો અસુભ દાલદ્ર તણી દૂર આરિત ટલી સકલ સંપદ મિલી સુજસ પાયો ઉદય ઉદયરાજ તન સકલ કીધો ઉદય વાન વેગડ ગઈ અતિ વધાયો, જાચકાં દાન દીધા ભલી જુગતરું સપ્તષેત્ર વલી સુવિત વાય સબલ સામ્હ સજે સ ગુરૂ નિજ અણીયા સાહ છત્તરાજ મનમાં ઉમાભે. ગેહણી સકલ હરષઈ કરી ગહગહી વિવિધ મણ મતીયાણું વધાય. પૂજ પદ ઠવણ સંધ પૂજ પરભાવના કરે નિજ વંસ છાજડ સુભાય, ગંગ ગુણ દત્તરાજડ જિસા કૃત કરી ચંદ લગ સુજસ નામ ચઢાયો