________________
૪૫૨
શ્રી જૈન
. કે. હેરડ,
નાગર વાણિયાની જ્ઞાતિમાં અત્યારે જૈનધર્મ પાળનાર કોઈ નથી, પણ એ જ્ઞાતિના લોકે પહેલાં જેન ઘર્મ પાળતા હતા એવું તેમણે ભરાવેલી પ્રતિમાઓ ઉપરના લેખ ઉપરથી સાબીત થાય છે. સુરત નેમુભાઈની વાડીને દેહરાસરમાં એક પીતળની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છે –
___ “सं. १५०५ वर्षे वैशाख नागर झातीय दो । हीरा भार्या मेनू पुत्र दो। राज्जा केन भा. रमादे मुत विजायुतेन निज मातृ पितृश्च श्रेयसे श्री शांतिनाथ बिबं कारितं प्रतिष्टितं श्री तपा पक्षे श्री रत्नसिंहसूरि भिट्टद्धशाखा."
બારડોલીના દેહરામાં એક પીતળની પ્રતિમા નાગર વાણિયાની ભરાવેલી છે અને ના ગરવાણિયાની પ્રતિમાઓના બીજા પણ એક બે લેખ મને મળ્યા છે.
કપાળ વાણિયા પહેલાં જૈન ધર્મ પાળતા હતા એમ બતાવનારે લેખ સુરત સયદ. પરાની એક પીતળ પ્રતિમા ઉપર આ પ્રમાણે છે.
___ संवत् १५४७ वर्षे वैशाख मुदि ३ सोमे कपोल ज्ञा. श्रे. सरवण भा. आसू सुत सं. नाना भा. सं. कडतिगडे नाम्ना निज श्रेयसे श्री संभवनाथ बिंब का० प्रति. तपा श्री लक्ष्मी सागरसूरि पट्टे श्री सुमातसाधुसूरिभिः॥ કળવાણિયાની ભરાવેલી બીજી પ્રતિમ રાંદેરના દેહરામાં છે.
ગૂર્જર વાણિયાની ભરાવેલી પ્રતિમા સુરત સગરામપુરાના દેરાસરમાં છે. તેના ઉપરને લેખ આ પ્રમાણે છે.
" सं. १५४७ वर्षे माघ शु. १३ रवी श्री गूर्जर ज्ञातिय म. आसा भा. કાકૂ . મને થના માંપછી મુ. ૫. મ[] મા. વર્માણ ૫. પૂતિ માં. મf सुत मं० सिवदास भा. की बाई प्र. कुटुंब युतेन श्री अंचल गच्छे श्री सिद्धांतसागरसूरिणा उप. श्री पार्श्वनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्री संघेन ॥
આ સિવાય પલ્લીમેલ વગેરે બીજી કેટલીક જ્ઞાતિના લોકેએ ભરાવેલી પીતળની પ્રતિમાઓ મેં જોઈ છે અને તેના લેખ ઉતારી લીધા છે.
વાયડા વાણિયાએ ભરાવેલી અંબિકાની પ્રતિમા સુરત નવાપુરાના દેરાસરમાં છે, તેના ઉપર લેખ આ પ્રમાણે છે.
__ "संवत १४७० वर्षे वायड ज्ञातीय पित महं खीमजीह सुत महं गोलाकेन श्री अंबिका कारापिता ॥
ઉપરના લેખ ઉપરથી એમ કહી શકાય નહિ કે એ જ્ઞાતિના સર્વ લેકે તે કાલે જૈન ધર્મ પાળતા હતા, શ્રીમાળી, પિઆડ અને ઓશવાળ જ્ઞાતિના જૈનોનાં ભરાવેલાં બિંબે અને પાષાણની પ્રતિમાઓ જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં નાગર, કપળ કે બીજી વૈષ્ણવ ધર્મ પાળતી જ્ઞાતિઓની પ્રતિમાઓ મળતી નથી, એથી એમ સમજાય છે કે નાગર, કાળ વગેરે જ્ઞાતિના બધા પહેલાં જૈનધર્મ પાળતા હોય, પણું જૈનધર્મ પાળવામાં તે તે જ્ઞાતિઓ કંઈ પ્રતિબંધ માનતી હેવી ન જોઈએ ને તેમનામાંના કેટલાક લેકે વૈષ્ણવ ધર્મના (રામાનુજી વૈષ્ણવ અથા સામાન્ય ભાગવત ધર્મવલ્લભાચાર્યને વૈષ્ણવ માર્ગ તે કાલે ચાલતો થયે નહોતો. સંવત ૧૬૦૦ પછી ઘણે વર્ષે વલ્લભી સંપ્રદાય ગુજરાતમાં દાખલ થશે.) તેમજ કેટલાક લોકો શૈલી અને