________________
જૈન સ`સ્કૃતિ.
૪૪૯
સ્થાપના કરવામાં, ગ્રંથભ’ડાર સ્થાપવામાં, ગ્રંથાની નકલા કરાવી પ્રચાર કરવામાં—વગેરેમાં વપરાતી. સર્વ ધર્મનું રહસ્ય જાણવા અકબર બાદશાહને જીજ્ઞાસા થઈ ત્યારે જૈનધર્મના પ્રોાધ કરવા હીરવિજય સૂર ગુજરાતમાંથીજ ગયા હતા. જ્યાં જ્યાં જૈનાની વરિત હશે ત્યાં ત્યાં સાધુઓ અને સાધ્વીને રહેવા અપાસરા હોય છે. આવાં સ્થળામાં તે ચાતુર્માસ ગાળે છે અને ઉપદેશ આપી શ્રાવકોનાં જ્ઞાન અને ધર્મની જ્યાત સળગતી રાખે છે. ગુજરાતના સસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને હિન્દી સાહિત્યના અનેક ગ્રંથા જૈનાએ લખ્યા છે એ બુદ્ધ્ર, ભાંડારકર ( પિતા અને પુત્ર ), પીટર્સન, કીજ્હા, કાયવર્ટ, દલાલ, વેમ્બર, જેકેાખી આદિના રીપોર્ટીં, ગ્રંથા પરથી સુપ્રસિદ્ધ છે. સાહિત્યનાં અંગા—કાવ્ય, કથા, નાટક એમણે ખીલવ્યાં છે. વ્યાકરણના ગ્રંથા લખ્યા છે. જૈન તત્વચિંતન અને ન્યાય તથા યાગ વિશે પણ એમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે. ગુજરાતના ઇતિહાસને લગતી નાના વિધની માહિતી ચરિત્ર રૂપે, કથા રૂપે, કાવ્ય રૂપે, ગ્રાની સમાપ્તિની નોંધપે, મૂર્તિની સ્થાપનાના લેખરૂપે, મદિરાના શિલાલેખપે, ચિત્રારૂપે એમણે સાચવી રાખી છે. ગુજરાતની એમણે ઘણી ઘણી સેવા કરી છે. અસેાસની વાત છે કે વેદીએ હલ્લૂ જોઇએ તેટલા પ્રમાણમાં એ સેવાનુ મહત્ત્વ સમજતા નથી. પહેલી જૈન સાહિત્ય પરિષદ મળી તેના પ્રમુખપદે મહામહેાપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણએક બંગાલી વેદધમી વિદ્વાન વિરાજ્યા હતા. ગુજરાતી વેદધર્મી કે જૈની વિદ્વાન નહીં. પણ ગુજરાતના વેદધર્મીયા કાંઈક અતડા છે અને જ્ઞાનના જ્ઞાન ખાતર અનુરાગી નથી. જૈનેાનીજ ઉપેક્ષા કરે છે એમ નથી—પારસી, મુસલમાનાની પણ ઉપેક્ષા કરે છે. કાઇ ગુજરાતી વેધી અવસ્તા પહેલવીમાં પ્રવીણ છે? સંસ્કૃતમાં ઘણા પારસીએ પ્રવીણ છે. ઇરાની સંસ્કૃતિના જ્ઞાતા કોઈ ગુજરાતી હિંદુ છે? અરખી સાહિત્યના વિદ્વાન્ કોઇ ગુજ રાતી હિંદુ છે ? નથી. જ્ઞાનની તૃષ્ણા નથી. તૃષ્ણા હાય તા તેની પરિતૃપ્તિ માટે સાધનેા, અનુકૂળતા નથી.
જેનાનું ગૌરવ ગાતી વખતે યુન્નતાઓનું પણ વિસ્મરણ ન થવું જોઇએ. હેમાચાર્ય જેવા પ્રખર વિદ્વાનના દ્રાશ્રયનાં કવિત્વ માટે પ્રેશ. મણિલાલ નભૂમાઇ દ્વિવેદીએ ઊંચા મત દર્શાવ્યેા નથી.” એમનું વ્યાકરણ શાકટાયનની પ્રતિકૃતિ છે એવા પ્રેા. પાઠકે મત
× પ્રે। મણિલાલ ન. દ્વિવેદીએ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં હેમાચા સબંધે જે અભિપ્રાય બાંધ્યા છે તે આ પ્રમાણે છેઃ— દાશ્રયની ભાષા સંસ્કૃત છે, તે બહુ શુદ્ધ છે, પરંતુ તેમાં તથા ટીકામાં બા દેશી શબ્દો આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ અતિ કેફિન થઇ ગયા છે, તે કારણથી એમાં આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તેાપણ એમ કહ્યા વિના ચાલતું નથી કે હેમચં નાં રચેલાં મધા પુસ્તકામાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે. ” આ ક્ષેપ અયેાગ્ય હાયતા હાલના સંસ્કૃત જૈન પંડિતાએ કાવ્યચાતુરીની વ્યાખ્યા આપી તે હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાં માલૂમ પડે છે એવું તેના કાવ્યામાંથી ઉતારારૂપે પ્રમાણા સહિત બતાવી આપવું જોઇએ છે અને તેથી તે આક્ષેપનું નિરસન કરવું યોગ્ય છે. ચાડુ‘ ધણુ નિરસન જૈનશાસન ' પત્રમાં પ્રસિદ્ધ થઇ ગયુ છે તે લેખકની દૃષ્ટિ બહાર છે.
'
a'ail.
.