________________
શ્રી યશોભદ્ર સૂરિ..
૪૧૫ ઉપરના વૃત્તાન્તમાં પાંચમી કડીમાં બેહા, ખીમરુષિ, કિન્નરુષિ અને યશોભદ્ર એ ચાર નામ ગણાવી ચારેને ગુરૂભાઈ તરીકે ઓળખાવ્યા છે, પરંતુ તે ઠીક નથી. બાહા અને ખીમસથી જુદા જુદા નહિં, પરંતુ તે એક જ છે. અને તે યશોભદ્રના શિષ્ય હતા.
હા” એ તેઓનું ગૃહસ્થાવસ્થાનું નામ હતું. હારે દીક્ષા લીધા પછી, લોકેએ એક વખતે તેમના આગળ ઘણું દ્રવ્ય રાખ્યું છે, તે વખતે તેઓ બિલકુલ નિસ્પૃહતાથી ઉપદ્રોને સહન કરવામાં સમર્થ, લો એ દેખા, હારથી તેઓનું ખીમરુષિ (ક્ષમર્ષિ) એવું નામ પડ્યું. આ હકીકત બહાના રાસમાં લખી છે – લધુ સં સં સહેલું છે fજમરણ નાના દિક' આવી જ રીતે બહાના સંસ્કૃત ચરિત્રમાં પણ લખ્યું છે કે – 'ततः सर्वेरपि जनस्तस्य मुनर्निरीहतया सर्व सहत्वात् क्षमर्षि इति नाम घोषितम्'
હવે કિન્હઋષિને યશોભદ્રના ગુરૂભાઈ ગણવામાં આવ્યા છે, તે પણ ઠીક નથી. કિન્ડ ઋષિએ શ્રી ક્ષમર્ષિ (ખીમઋષિ) પાસે દીક્ષા લીધી હતી. તેનું ગૃહસ્થાવસ્થાનું નામ કૃષ્ણ (કાન્હડ) હતું. એક વખતે કાન્હડે ખીમ ઋષિનાઅભિગ્રહથી ચકિત થઈ, ખીમઋષિને કહ્યું:હે “મુને ! આપજ્ઞાની છે, મ્હારું આયુષ્ય કેટલું છે, તે કહો.” ખીમષિએ હેનું છ માસનું આયુષ્ય બતાવ્યું. એ પ્રમાણે પિતાનું છ માસનું આયુષ્ય જાણીને દીક્ષા લીધી. હેણે દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિ દેખીને છ માસ સુધી તપસ્યા કરી કૃષ્ણઋષિ (
કિઋષિ) સ્વર્ગે ગયા. આ પ્રમાણે વૃત્તાન્ત ખીમ ઋષિના રાસમાં અને સંસ્કૃત ચરિત્રમાં છે. તેથી માલૂમ પડે છે કે હિઋષિ યશોભદ્રસૂરિના ગુરૂભાઈ નહિં, પરંતુ શિષ્યના શિષ્ય–પ્રશિષ્ય હતા.
પરિશિષ્ટ છે.
નાડલાઈને સં. ૧૫૫૭ ને શિલાલેખ
/ ૧૦ | શ્રી મદ્રસૂરિ ગુરુપાહુજાખ્યાં નમઃ ___संवत १५५७ वर्षे वैशाषमासे । शुक्लपक्षे षष्टयां तिथौ शुक्रवासास पुनर्वसु ऋक्षप्राप्त चंद्रयोगे । श्रीसंडेरगच्छे। कलिकालगौतमावतार । समस्तभावकजन मनोऽबुज विबोधनकदिनकर । सकललब्धिनिधानयुगप्रधान । जितानेकवादीश्वरलंद प्रणतानेकनरनायक मुकुटकोटिस्पृष्टपादारविंद । श्रीसूर्यइव महाप्रसाद । चतुः षष्टि सुरेंद्र संगीयमान साधु वाद । श्रीपंडेरकीयगण रक्षका वतंस । सुभद्राकुक्षि सरोवर राज [ है ] सयशोवीरसाधु कुलांबर नभोमाण सकलचारित्रिचक्रवर्ति चक्रचूडामडि भ० प्रभुश्री यशोभद्रसूरयः। तत्प? श्री चाहुमानवंशश्रृंगार । लब्धसमस्तनिरवद्यविद्याजलधिपार श्रीबदरीदेवी