________________
૩૭૦
શ્રી જૈન . કે. હેરલ્ડ. ઉત્તમ ગ્ય જાણ અંબિકા અને કવડ યક્ષના વર દીધો. ગુરૂએ વિહાર કરતાં તારણગિરિએ શ્રી અજિતનાથની યાત્રાએ ગયા. કેટલેક દિવસે સા આસરાજ ત્યાંથી કુંવરને લઈને બંને બંધવ સાથે ધવલક નગરમાં આવી રહ્યા. ત્યાંથી ગુરૂએ આપેલ વરના મહિમાથી દિને દિને વ્યાપારથી ઉદયવંત થયા. એવામાં વિક્રમ સં. ૧૨૭૪ વર્ષમાં વસ્તુપાલને લલિતાદે સાથે પાણિ ગ્રહણ થયું. પુન: તેજપાલનોપદે સાથે પાણિગ્રહણ થયું. એવામાં માતા કુંવરને સ્વર્ગવાસ થયો. અગ્યાર દિવસને અંતરે પિતા શા આસરાજનો સ્વર્ગવાસ થયો. આવી રીતે ૧૮ વર્ષ વ્યાપારમાં થયા. તેજ વર્ષે અંબિકા અને કાવડ યક્ષની કૃપાથી રાજ શ્રી વીરધવલે વસ્તુપાલને ઘણું આગ્રહ મંત્રિપદ આપ્યું. તેટલામાં ત્યાં ભંડારીપદ તથા મંત્રી પદના તિલક કરવાના અવસરે મંત્રી વસ્તુપાલ જ્ઞાતિ ત્રીસ પાટણ પાપલે પિખતે હતે એવામાં પાટણમાં નગર શ્રેષ્ઠીને ઘેર ભવિષ્યતાના યોગે નોતરું વીસ-દેવાયું નહિ. અજાણ પણે તે શેઠને પુત્ર વર્ષ ૧૩ ને તે સામાન્યપણું-સામાન્ય સ્થિતિ થવાથી ઘી તેલ હળદર હીંગ વેચી બપોરે (બે પ્રહરે) ઘેર આવ્યો એટલે પિતાની માતાને રૂદન કરતી દીઠી. આ દેખી પુત્રે કહ્યું “આ કેમ?” ત્યારે માતાએ કહ્યું “આપણું પાટણ નગરના મુખ્ય શ્રેષ્ઠી તારા પિતાનું મરણ તારા બાલપણુથી થયું છે. દ્રવ્ય પણ નહિ તેથી આપણે ઘેર નેતરું ( નુહુતરૂં ) ન આવ્યું અને એ રાજમંત્રિ ભાગ્યવંત થયો પણ છિદ્ર સહિત છે.” અતઃ
वयोद्धा तपोवृद्धा येच वृद्धा बहुश्रुता
सर्वत्वे धन वर्धस्व द्वारे तिष्टंति किंकराः। આમ વિચારી તેણીએ બધી બેટા આગળ આસરાજ પ્રાગ્વાટ, કુંવરબાલ વિધવા એ શ્રીમાલી મંત્રીને માટે છિદ્ર એ છે–આ વાત પુત્રને સઘળી કહી. આ સાંભળી બેટાને હર્ષ થયે એટલાં જ્યાં સમગ્ર સાજો ભોજન કરે છે, મુખ્ય ગૃહસ્થ હર્ષમાં બેઠા વાર્તા કરે છે ત્યાં તેણે આવી ચોરાસી સાજનાની આજ્ઞા કહી–માગી બે હાથ જોડી માતાએ જે વિપરીત વાત કહી હતી તે બધી વાત સકલ સાજનને કરી, ત્યારે તેને સાજાએ કહ્યું કે તું કોણ ઘર ? આ પત્તનમાં મુખ્ય થઈને આ કેવી વાત કહી ? લાજતો નથી ? એટલે તેણે મંત્રીની ઉત્પત્તિ સઘળી વૃદ્ધ ગૃહસ્થો પાસે પ્રકાશી. આ સાંભળી સકળ લજજાવંત થયા. ચિત્તમાં સંદેહ પઠે. સકલ સાજને તેની વૃદ્ધ માતાને પૂછયું. તેણીએ કહ્યું “ મુખ્ય ઘેર નોતરું નહિ અને તેને ઘેર તમે દ્રવ્ય ખાતર ગયા, પણ તમે સકલ સાજને જઈ બરૂડી ગામમાં તેની ઉત્પત્તિના કારક શ્રી ભુવનચંદ્ર ગુરૂ સમગાત્રીઆને પૂછે. તેથી સાજનાએ બધું ગુરૂને પૂછયું ત્યારે શ્રી ગુરૂએ યથાર્થ વાત કહી દીધી. એટલે તે પાટણે આવ્યા. મંત્રીની વાત માહે માંહી કહેવાતાં નગરમાં અને અન્ય ગામમાં વિસ્તરી. એટલે ત્યાંથી વિક્રમ સંવત ૧૨૭૫ વર્ષમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલથી પ્રાગ્વાટ લધુશાખા પ્રગટ થઈ એટલે સ્વજ્ઞાતિના પરજ્ઞાતિના દુર્બલ ગૃહસ્થને ભેજનમાં તેડી કવલે કવલે ( બો? ) સુવર્ણ મહોર દઈ સ્વાતિ વધારી નામ રાખ્યું. સકળ જ્ઞાતિ લઘુશાખા થઈ એટલે શ્રી ભુવનચંદ્ર સૂરિ વિહાર કરતાં પાટણ આવ્યા, મહામહોત્સવે શાલાએ પધરાવ્યા. ત્યાં ચોમાસું રહ્યા. મંત્રી વસ્તુપાલ ગુરૂવચનથી પંચાધર પાસ પ્રાસાદે વર્ષમાં ચાર પ્રઢ રથયાત્રા નિપજાવી-કરી. ચાર વાર પ્રઢ સાધમિકને