________________
તપગચ્છની પટ્ટાવલિ.
રૂપકે
Www
આવે, આમ આવો ! પુનઃ અમે કહ્યું કે એ તૂરી, પુનઃ તમે કહ્યું કે એના હાથમાં શું” ત્યારે અમે કહ્યું કે એ બીજોરાં, એટલે આમને નામે આમ રાજા જાણો, પુનઃ તુઅરિ કહીતો તમારો એ શત્રુ; પુનઃબીજોરા કહેતાં તમે પણ રાજા અને એ પણ રાજા, વળી એ રાજાએ પણ એ જાતને બ્લોક પૂર્ણ પ્રતિજ્ઞાને બારણે સકલ લોક દેખતાં લખ્યું છે. આ સાંભળી આમશત્રુએ વિચાર્યું કે શત્રુ સાંકડમાં આવ્યો હતો પણ તેના પુન્યથી તે કુશળ ગયો.
પ્રતિજ્ઞા સંપૂર્ણ થયે સંધની આજ્ઞા લઈ ગુરૂ ગ્વાલે ( વાલીઅર ) નગરે આવ્યા. આમ રાજાએ શાલામાં મહોત્સવથી પધરાવ્યા. મહા હર્ષ પામી શ્રી બપ્પભટ્ટી સૂરી મુખથી રાજાએ બારવ્રત ઉચર્યા. એકદા ગુરૂને આમે કહ્યું “તમે શ્રી ગુરૂ મારા ઉપર કૃપા કરી કંઈ આ જીવ ઉપર સુકૃત થાય તેમ કહ! ત્યારે ગુરૂએ કહ્યું “ આ અસાર સંસાર તેહમાં અઢાર દેષ રહિત શ્રી જિનેશ્વર તેની ભક્તિ એજ સાર” જે થકી પ્રાણીને સંગતિ થાય. કહ્યું છે કે,
જયંતિ વિનાનાં જે તૃણાવાણાના દા
अखंडित विमानानि ते लभंतेल्लविष्टपे ॥ - તે ગુરૂ ઉપદેશ સાંભળી વાલેર નગરમાં એકસોને આઠગજના પ્રસાદ નિપજાવી તેમાં શ્રી વીર બિંબ સં. ૭૫૬ માં ભૂમિ ગૃહે અને શ્રી બમ્પ ભટ્ટી એ પ્રતિષ્ઠા કરી
વળી આમ રાજા શ્રી સિદ્ધગિરિએ ત્રણ લક્ષ મનુષ્યને સંધાધિપતિ થઈ યાત્રા કરી. ૧રા ડી સુવર્ણની સુકૃતિ કરી શ્રી જૈન ધર્મ આરાધી આભયહૂઆણુ સં. ૭૬૦ માં સ્વર્ગવાસ પામે. પુનઃ શ્રી સૂરિને બાલ્યાવસ્થામાં હ૦૦ ગાથા સૂર્યોદયે મુખપાઠે ચઢતી તેના ઘોષના શેષથી સાત શેર ઘત આહારમાં જેરતું. શ્રી વીરા ૧૩૩૫ એટલે સં. ૭૬૧ માં શ્રી ગોપાલલાધીશ રાજા શ્રી આમપ્રતિબંધક શ્રી બપ્પભટિ સરિ સ્વર્ગે ગયા.
- य तिष्ठति वारवेश्मनि सार्द्धद्वादश स्वर्ण कोटि निर्मापितो आमराज्ञा गोप गिरो जयति जिनवीर ॥
- ૨૮. માનવ સરિ.
પિતાના દેહની અસમાધિથી ચિત્તથી શ્રી સૂરમંત્ર વિસરી ગયા કેટલેક દીને શ્રી સૂરિને સમાધિ થઈ ત્યારે શ્રી સૂરી ગિરિનાર પર્વતે આવી બેમાસી ચોવિહાર તપ કર્યો અંબિકાએ આવી કહ્યું આ શા માટે? ત્યારે સૂરિએ “મારા દેહે અસમાધિ થઈ તેથી સૂરિમં ચિત્તથી વિસરી ગયો છું દેવીએ સુરીમંત્ર સંભારી વીજ્યા દેવીને પૂછી સૂરીને શ્રો સૂરીને સૂરિમંત્ર કહ્યા.
विद्यासमुद्र हरिभद्र मुनींद्र मित्रं सूरिर्वभूव पुनरेव हि मानदेव मद्यात्प्रयात्म पियोल्लघ सूरिमंत्र लेभे बिकामुखगिरा तपसोजयते ॥