________________
તપગચ્છની પાલિ.
૩૫૧
કહ્યું પંચકલ્યાણક તપ તે દશ ઉવાસ તે દશ ચાવિહાર કહ્યા છે. એટલે એ ઉપવાસે એક કલ્યાણક તપ જાણવા આથી પંચ કલ્યાણકની આલાયા તમને આવી. આ સાંભળી સાધ્વીએ કહ્યું ‘અજાણપણાની આવડી આલાયણ કહેાછા ત્યારે જાણપણાથી ઘણા ચેત્રિય જીવના વધની આલેાયણ કેવી થાય? આ સાંભળી ગુરૂના ક્રોધ શાંત થયા. આર્કષેલા બધા બહુ છેડી દીધા. આ અસાર સંસારમાં કાણુ ગુરૂ કાણુ શિષ્ય એમ ચિંતવી સ્વચિત્તથી તત્ત્વ પાપશુધ્ધિના હેતુએ આકર્ષિત માધ્ધની સખ્યાએ ૧૪૪૪ પ્રકરણ પૂજા પંચાશક પ્રમુખ એક એક પંચાશકની પચાશ પચાસ ગાથા થાય એવા ૫૦ પચાંશક ત્રીસ અષ્ટક સાલ ષોડશક પુનઃ આવશ્યક વૃધ્ધ વૃત્તિના કરનાર થયા. વિ. સં. ૫૬૫ વર્ષ હરિભદ્રસૂરિ સ્વર્ગે ગયા. વળી હરિભદ્રસૂરિના ભાણેજ શ્રી સિધ્ધતિ ઉપમિતભિવપંચ, શ્રી ચંદ્ર કેવલી ચરિત્ર, ૩ શ્રી વિજયચંદ્ર કેવલી ચરિત્ર ના કર્તા સ્વર્ગ
در
વાસ પામ્યા.
વિષ્ણુધ પ્રભ સૂચિ.
એવામાં વીરાત ૧૦૧૪ એટલે સ ૬૧ વર્ષે માલવ દેશમાં ધાર નગરે શ્રી સમ્મતિ ગ્રંથના કર્તા શ્રી મલ્લ વાદી સુરિ થયા. તે અવસરે શ્રી બપ્પભટ્ટિ સૂરિ પ્રગટ થયા.
ખમ્પટ્ટિસૂસર
જાડા હડ દેશે ગેાપાચલની તલેટીએ ગેાપનગર (ગ્વાલીમર) વસેલું છે ત્યાં ચહુઆણુ શ્રી આમરાજા રાજ્ય કરતા હતા. એવામાં શ્રી ભારદ્વાજ વશે પ્રશ્નવાહનકુલમાં હષપુરીય ગચ્છે.શ્રી બપ્પભટ્ટીસૂરિ વિહાર કરતા આવ્યા. શ્રી ગુરૂ ઉપકારીપણે ધર્મ કથા કહેતા હતા ત્યારે રાજાશ્રી આમ સહિત ગુરૂ પ્રત્યે વિનતિ કરી કે તમે મહા સાધુ છે. ભવ્યજીવને પવિત્ર કરવા જંગમતી છે તે માટે આ ગેપનગરમાં ચેામાસુ' અવશ્ય રહા ! ત્યારે ગુરૂએ કહ્યું. જ્યાં લગી તમારી સુષ્ટિ હશે ત્યાં લગી રહીશું ! એમ કહી શ્રી ગુરૂ ચામાસુ રહ્યા. આમ પ્રમુખ સંધ શ્રી ગુરૂની બહુ વિધિ ભક્તિ સાચવી.નિરંતર ગુરૂ વાંદી ગુરૂ મુખે ધર્મવ્યાખ્યાન સાંભળી ગુરૂવાણિથી રજિત થકા પરમ જૈન રાજા થયા.
એકદા પુન્યતીથિને દિને આમ રાજાની સ્ત્રી નીલાં વસ્ત્રને શણગાર પહેરી ગુરૂ મુખ આગળ ગુરૂ સ્તુતિ સાથે સ્વસ્તિક કરે છે ત્યાં પગલે પગલે વારંવાર મુખે મરકલડા કરે. ત્યારે આમ રાજાએ ગુરૂને પૂછ્યું:
---
बाला चमकतीए ए ए कुणहथकी समुहभंगी ત્યારે ગુરૂએ કહ્યું:--
नूनं रमणी परसे महलिया छवह मुहभंगे ।
આ વચન સાંભળી રાજા મ્લાન મુખ વાળા થયા, એટલે શ્રી ગુરૂને મુક્તાલે વધાવતાં નીલ વરૂ દેખી વૃદ્ધાવસ્થામાં ચક્ષુના તેજની હીણુતાના યેાગે નીલા વસ્ત્ર ઉપર શ્રી સૂરિની ત્યાં દૃષ્ટિ સ્થીર રહી. ત્યાં આમની પણ દૃષ્ટિ થઈ. ચિત્તમાં સદેહ થયા કે સાધુની દૃષ્ટિ નીલ શણગાર ઉપર રહી. વ્યાખ્યાન સાંભળી ધેર આવી રાજાએ ગુરૂની પરીક્ષા કરવા અર્થે પેાતાના ઘરની વડી દાસીને નીલે શણુમાર પહેરાવી રાત્રીના સવા પ્રહર ગયા પછી શાલામાં