________________
૧૦
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
લહિયાએ ગ્વાલિયરી લિપિમાં પડી માત્રાથી લખતા, તેથી તેમણે લખેલા ગ્રંથા અન્ય ધર્મીઓથી ન ઉકલી શકે, અને તે અરૂચિ બતાવે તેા તે સ્વાભાવિક છે ).
જૈન ગ્રંયક્રારા ધણાખરા સાધુઓ-જતિ હતા, તે ગમે તે દેશના મૂળ વતની હાઇ, દેશેદેશ વિચરતા ને ત્યાં અમુક મુદ્દત નિવાસ કરતા, તેથી તેમની ભાષામાં અનેક ભાષાના શબ્દોનું તે રૂઢિ પ્રયાગનું મિશ્રણ સ્વાભાવિકરીતે થાય. વળી તેમા નિર તરના અભ્યાસ માગધી કે પ્રાકૃત ભાષાના ગ્રંથોના હોય તેથી પણ તે ભાષાના શબ્દો તેમના લખાણમાં અણુધારતાં પણ આવી જાય. તેમણે જે ગ્રંયા જૂના કાળમાં લખેલા તેમાં આ પ્રમાણે અનેક ભાષાનું મિશ્રણ થવાથી તે શુદ્ધ જૂની ગુજરાતી કહી શકાય નહીં, અને અન્ય ધ, જેમની સંખ્યા જૈના કરતાં ધણી મેાટી છે, તેએ તેમને ગુજરાતી ગ્રંથે। તરીકે માન્ય ન કરે.
આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ સંવત્ ૧૪૫૦માં લખાયલા ગુજરાતી ભાષાના વ્યાકરણુ ઉપરથી તથા ગુજરાતી સાથે નિકટના સંબંધ ધરાવનારી સિંધી, પંજાબી, મારવાડી વગેરે ભાષાઓના મુકાબલા કરવાથી થઇ શકશે. એ વ્યાકરણમાં અમુક સંસ્કૃત વાક્ય ઉપરથી અમુક ગુજરાતી વાકય થયું એવું દેખાડયુ છે, અને તેનાં ઉદાહરણ શાસ્ત્રી વૃજલાલે આપેલાં છે. ( ગુ. ભા. ૪. પુષ્ટ ૬૭-૬૮ ) તે પ્રમાણેની જો જૈન ગ્રંથકારાની ભાષા હોય તેા તે જાની ગુજરાતી કહી શકાય. અહીં માત્ર ત્રણજ ઉદાહરણ ટાંકીશું.
स. चंद्र उद्गच्छति । वीतरागः वांछित ददति । चत्रः कटं करोति. જી. ચંદ્ર ઉગઇ । વીતરાગ વાંછિત દિઇ ! ચેન્નુ કહુ કરઇ.
सं. धर्मस्य कर्त्ता जीवः सुखं प्राप्नोति ।
'
જી. ધર્મ તણુઉ કર્તા જીવ સુખ પામ. सं. चोत्र ग्रामं गतः । मेघ वर्षति मयूरा नृत्यंति । જી. ચેાત્ર ગામિ ગિઉ। મેધ વરસ તઇ મેર નાચઇ.
સંસ્કૃત, અપભ્રંશ તે ગુજરાતીને કેવા મેળ છે તેનુ દૃષ્ટાંતઃ सं. तत्र यत्र कुत्र अत्र कः किमपिपरारि. અ. હિ જહિં ક'િ અહિ કવણુ કાંઇ પરારિ.
ગુ. તિહાં જિહાં કિહાં હાં કઉણુ કાંઈ પરારિ.
હવે પંજાંખી ને સિંધીનાં રૂપ ગુજરાતીનાં રૂપ સાથે આપીએ. પ. મનષ તુ આપ નઉમિ વસાખ જેટ.
ગુ. માસ તું આપ નમિ વૈશાખ જે. સિધી. સેાનારૂ લેહરૂ લેાહુ લિખણું વૈસાખુ. ગુ. સાનારૂ લેાહારૂ લેાહુ લિખણું વૈશાખ.
આની સાથે શ્રી ગાતમ સ્વામીના રાસાની ભાષા મેળવા. વીર જિણેસર ચરણુ કમલ કમલા કય વાસા,
પશુવિ પત્તુિ સામી ગાયમ ગુરૂ રાસા.
એમાં જિજ્ઞેસર તે જિનેશ્વર, કય વાસા-વાસ કરેલા; પણમવિ-પ્રભુમી-પ્રણામ કરી, પબસિ -ભણીશું-કહીશું, સાી-સ્વામી, ગાયમ−ાતમ અર્થે છે,