________________
nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn ૬ શ્રી કરછી વિશા ઓસવાળ (દેરાવાસી) જૈન પાઠશાળાને દશમો વાર્ષિક રીપોર્ટ મુંબઈ. '૭ શ્રી માંગરોળ જૈન જ્ઞાનેતેિજક સભાને સં. ૧૮૬૪-૭૦ ને રીપેર્ટ તથા હિસાબ૮ શ્રી જૈન ધર્મ વર્ધક સભાને સંવત ૧૮૬૯-૭૦ ની સાલને વાર્ષિક રીપોર્ટ-અમદાવાદ ૮ નડીઆદ હિન્દુ અનાથાશ્રમ ચિત્રાવળી. ૧૦. શ્રી દશાશ્રીમાળી અને જૈન વણિક બોર્ડીંગ હાઉસ, રાજકોટને રીપોર્ટ અને હિસાબ ૧૧ મુંબઈ, શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડને ૪ થો રીપોર્ટ સને ૧૯૧૪ . . તે સિવાય ધર્મ દેશનાની બુક પ્રકાશક રા– હર્ષચંદ ભૂરાભાઈ તરફથી ભેટ મળી છે.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બર્ડ.
આ બોર્ડ તરફથી શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે તે આ ચાલુ સાલથી બંધ થતાં આ વર્ષ માટે શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથીજ કોન્ફરન્સના નામથી તેવી પરીક્ષા લેવાનું શરૂ રાખવામાં આવેલ છે અને તેનું નામ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ધાર્મીક હરીફાઇની પરીક્ષા રાખેવામાં આવેલ છે તેને અભ્યાસક્રમ અગાઉના અભ્યાસક્રમ મુજબ છે.
जीरण (माळवा) ना रु. १० श्री सुकृत भंडार फंडमां उपदेशक मी. चंपा. लालजी चोखचंदजी मार्फत आवेल गया अंकमां दाखल करवा रही गया हता. कुल रकम बराबर छे.
શ્રી નવમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને પિર્ટ છપાઈ બહાર પડ્યો છે.
જેને જોઈએ તેમણે પત્ર લખી મંગાવવા.