________________
કેન્ફરન્સ મિશન.
૨ શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ.
તપાસનાર—શે.. ચુનીલાલ નહાનચંદ એનરરી એડીટર શ્રી જૈન શ્વે. કાન્સ
૧ ઉત્તર ગુજરાતના મેહસાણા મહાલના જગુદણ ગામ મધ્યેના શ્રી વાસુ· પૂજ્ય મહારાજના દેરાસરના રીપોર્ટઃ—સદરહુ સસ્થાના શ્રી સુધ તરફથી વહીવટકર્તા શેઠે. હરીચંદ વખતચંદના હસ્તકને સંવત ૧૯૬૧ થી સ. ૧૯૬૯ ના ભાદરવા સુદ ૧ સુધીના હિસાબ અમેએ તપાસ્યા તે જોતાં પૂજનને લગતા ખર્ચ પોતાની ગીરેથી કરી વહીવટનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
રે મેહસાણા મહાલના ધેાળાસણ ગામ મધ્યેના શ્રી પાર્શ્વનાથજી મહારા જના દેરાસરના રીપોર્ટ :—સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ. પ્રેમચંદ ઘેહેલચંદ તથા શ્રી સંધના હસ્તકના સંવત ૧૯૬૪ થી સ. ૧૯૭૦ ના આસે। ૧૬ ૩૦. સુધીના હિસાબ અમેએ તપાસ્યા. તે જોતાં નામું જૈન શૈલીને અનુસરીને રાખી વહીવટ ઘણીજ કાળજીથી તેમજ તન મનથી ચલાવે છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
૧૪૩
૩ મેહસાણા મહાલના કૈયલ ગામ મધ્યે શ્રી વાસુપૂજ્ય મહારાજના દેરાસરના રીપોર્ટ :— સદરહું સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા . શેઠ. ગુલાખચંદ મુળચંદ તથા શે. મનસુખરામ દેવળાસના હસ્તકના સંવત ૧૯૬૫ ના ભાદરવા સુદ-૧ થી સ ૧૯૭૧ ના કારતક સુદ ૧ સુધીના હિસાબ અમેએ તપાસ્યા. તે જોતાં વહીવટકર્તાની સમજ પ્રમાણે નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવે છે. પરંતુ વહીવટકર્તો તથા ગામ મધ્યેના જૈન એને જૈન શૈલીનેા પૂરતા અનુભવ નહીં હાવાથી સદરહુ સંસ્થાનાં નાણાં જૈનીએતે અગઉધાર ધીરી તેનુ વ્યાજ ઉપજાવવામાં આવે છે. તેમજ સદરહું સંસ્થાનાં નાણાં મહાજનને લગતા હિંસામ ભેગા રાખી વાપરવામાં આવતા હતા તેથી જૈનીએ દેવદ્રવ્યના લેપમાં પડતા હોવાથી તે રિવાજ અંધ કરાવી સદરહુ સંસ્થાની ઉપજ ખર્ચી આ સંસ્થાના વહીવટમાં રાખવાની ગોઠવણુ કરી આપવામાં આવી છે.
નાટ—સદરહુ ત્રણે સંસ્થાઓના વહીવટ તપાસી તેમાં જે જે ખામીએ દેખાણી તેને લગતું સૂચનાપત્ર દરેક વહીવટકર્તાને આપવામાં આવ્યું છે.
પહેાંચ,
નીચેના રીપેા વગેરેની પહોંચ માનસહિત સ્વીકારીએ છીએ.
જ્જૈન એસેાસીએશન એક ઇંડીઆને સંવત ૧૯૭૦ ના રીપોર્ટ, મુંબઇ,
શ્રી રાધનપુર જૈન મંડળના સંવત ૧૯૬૯-૭૦ ની સાલના ત્રીજો વાર્ષિક રીપોર્ટ –મુંબઈ.
3 સુરત શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળાના રીપોર્ટ સ. ૧૯૬૨ના શ્રાવણ વદ ૧
ܕ
૪
થી સં. ૧૯૭૦ ના શ્રાવણ સુદ ૧પ સુધીને.
શ્રી વાંકાનેર પાંજરાપેાળને રીપોર્ટ સંવત ૧૯૭૦,
મુંબઇ, કાપડ મારકીટના વેપારી જૈન મડળના સં, ૧૯૬૮ થી સ. ૧૯૭૦ સુધીના હિસાબ,