SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ rec શ્રી જે. વે. કા. હેરલ્ડ. ફ્રાન્ફરન્સનું કામ દરેક શેહેરમાં ચાલે તે માટે કાઇ એવા પ્રકારની ચેાજના આપ · સૂચવી શકશે ? ૨૩ કાન્ફરન્સમાં જે સખાવત જાહેર થાય તેના વહીવટ કૅન્ફરન્સ કરવા કે માત્ર તેણે તેને રીપા મેળવવા, અને વહીવટ અન્યદ્વારા ચલાવવા. એ સબધી આપને અભિપ્રાય બરાબર સપષ્ટ રીતે આપશે. ૨૪ કૅન્ફરન્સમાં સ્થાનિક સખાવત જાહેર થાય તેમાં આપને કાંઇ વાંધા પડતું લાગે છે? અને એવી સખાવતા ફૅારન્સમાં જાહેર થાય તેા તેમાં આપને કાંઇ ખોટું લાગે છે? ૨૫ કાન્ફરન્સના સેક્રેટરી તરફ બરાબર રીપોર્ટો આવ્યા કરે અને કામ હિતના પ્રશ્ના : દરેક જૈન વસ્તીવાળા શેહેરમાં રીતસર ચર્ચાયા કરે એ માટે આપ કાઇ ચેાજના સૂચવી શકા છે. ? ૨૬. જનરલ સેક્રેટરીએ તથા પ્રેાવિન્સીયલ સેક્રેટરીના રીપોર્ટ પરથી કેવી રીતે રીપે બહાર પાડી કૅૉન્ફરન્સમાં રન્તુ કરવા. તે સંબધી આપના વિચાર। જણાવશેા. ૨૭ સાધુઓને અંગે કૅાન્સે કેવી રીતે કામ લેવું જોઈએ ? ૨૮ : કાન્ફરન્સે સ ંધની સત્તામાં માથુ મારવું કે વિવાદગ્રસ્ત પ્રશ્નો હાથ ધરવા સંબંધી આપને શું અભિપ્રાય છે ? રહે કાન્ફરન્સના ઉદ્દેશ પાર પડે અને તેના પ્રત્યેક અંગા ખરાબર કામ કરે અને વચ્ચે કાઇ જાતની અડચણ ન આવે તે માટે આપ બીજી જે કાંઇ ઉપયેાગી સૂચના હાય તે વિત સાથે લખી મેાકલશે. ઉપરના પ્રશ્નાના ઉત્તર તથા તે સબંધી વિગતવાર અભિપ્રાયેા સર્વ સુન બધુઓએ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર “ કોન્ફરન્સ, ” પાયધાની, મુંબઈ ન. ૩ ઉપર એપ્રીલ ૧૯૧૫ ની આખર સુધીમાં માકલી આપવા કૃપા કરવી. कॉन्फरन्स मिशन. ૧ શ્રી સુકૃત ભંડાર ફંડ. ( સંવત ૧૯૭૧ ના માહ વદ ૧ થી ચૈત્ર સુઢ ૧૫, તા. ૧-૨-૧૫ થી તા. ૩૧-૩-૧૫ સુધી. ) વસુલ આવ્યા રૂ. ૭૬૬-૨-૦ ગયા માસ આખરના બાકી રૂ. ૮૮૧-૬-૦ ૨૨૬-૮-૦ सुजानगढ कॉन्फरन्सनी बेठक वखते वसुल आव्या. ૧ ઉપદેશક સી. વાડીલાલ સાંકળચંદ—ઉ. ગુજરાત. કૈયલ ૧૪, જગુદણુ ગા, ધેાળાસણુ ૩, નંદાસણ ૧૧, જોરજ ૮, રાજપુર ૬, માસણ રા, ઝુલાસણ ૧, કડ કર્યા, બેરીસા ના, આદરજમેર્યાં ૧૫, થાળ જા, ડરણ ર, ખાવડ ૧૩૬, વેકરા ૬, વરખડીઆ ૫, મેરજ ૪. કુલ રૂ. ૧૦૪-૨-૨
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy