________________
Ann Ann
કોન્ફરન્સનું બંધારણું. ૧ કૅન્ફરન્સને ઉદેશ (Effect) શું હોવો જોઈએ? ૨ તેને કાર્ય વિસ્તાર (Scope) કેટલો હોવો જોઈએ? હાલ જે કાર્ય વિસ્તાર
છે તે વધારે વિશાળ યા સંકુચિત કેટલે દરજજે કરવા યોગ્ય છે તે સંબંધી તમારા વિચારો હેતુપૂર્વક જણાવશો. કે કૅન્ફરન્સનું અધિવેશન કેટલા વખતના ગાળા પછી થવું જોઈએ? ૪ કૅન્ફરન્સમાં ડેલીગેટ તરીકે કોણ આવી શકે ? ૫ કઈ સંસ્થાઓને કેટલા પ્રમાણમાં ડેલીગેટ ચૂંટવાની સત્તા આપવી જોઈએ! . ૬ ડેલીગેટની ફી લેવી તે જે સ્થળે કૉન્ફરન્સ બોલાવવામાં આવી હોય ત્યાંની રીસેપ્શન. ( કમીટીની મુન્સફી પર રાખવું કે કોન્ફરન્સના બંધારણમાંજ તેને નિર્ણય કરવો? ૭ ડેલીગેટની ફી વધારેમાં વધારે અને ઓછામાં ઓછી કેટલી લેવી જોઈએ? ૮ સબજેકટ કમીટીની ચુંટણી માટે આપ શું ધોરણ રાખવા મત ધરાવો છો ?
પ્રાંતવાર ઇત્યાદિ. ૯ સબ જેકટ કમીટી વધારેમાં વધારે કેટલા મેંબરની કરવી જોઈએ?
કોઈપણ ઠરાવ સબજેકટ કમીટીમાં મૂકવામાં આવે ત્યારે તેને માટે કેટલી બહુમતી
થાય તે જ તેને કૅન્ફરન્સમાં રજુ કરી શકાય ? ૧૧ કોન્ફરન્સના અધિવેશનમાં પહેલા દિવસની કાર્ય પદ્ધતિ જે રીતે ચાલે છે તેમાં શું.
દેરફાર સૂચવે છે? બંને પ્રમુખોના ભાષણે ઉપરાંત તે દિવસે જનરલ સેક્રેટરી તરફથી કંઈ વિવેચન થવું જોઈએ કે એવી કોઈ બીજી વિશેષ સૂચના કરવા ગ્ય
લાગતી હોય તે જણાવશો. ૧૨ કૅન્ફરન્સના ઉદ્દેશાનુસાર કાર્ય ચલાવવા, જરૂરી કામે અમલમાં મૂકવા અને બે, - અધિવેશન વચ્ચે ઉપસ્થિત થતા પ્રશ્નોના નિર્ણય કરવા કે એવા કોઈ હેતુઓ માટે
તમને એક એડીંગ કમીટી (કૅન્ફરન્સની) નીમવાની જરૂરીઆત તમને લાગે છે ? ૧૩ એવી સ્ટેન્ડીંગ કમીટી નીમવાની જરૂર હોય તો તેના મેંબરો કઈ વખતે અને કોને
નીમવા જોઈએ અને તેની સંખ્યા કેટલી હોવી જોઈએ ? ૧૪ એવી કમીટીનું મુખ્ય સ્થાન કયાં અને તેની કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ ? ૧૫ જનરલ સેક્રેટરી કેટલી સંખ્યામાં રાખવાનું તમને ઉચિત લાગે છે? ૧૬ કોન્ફરન્સના આસીસ્ટંટ જનરલ સેક્રેટરી રાખવા કે નહીં, અને રાખવા તો કેટલી સંખ્યામાં? ૧૭ પ્રોવિન્શીયલ સેક્રેટરીની સંખ્યા કેટલી રાખવી? ૧૮ જનરલ આસીસ્ટન્ટ અને પ્રોવિન્સીયલ સેક્રેટરીની સત્તા કેટલી હોવી જોઈએ તેને
વિચાર જણાવશો. ૧૯ અધિવેશનના પ્રમુખ નીમવાની સત્તા સ્થાનીક એસેપ્સન કમીટીને આપવી કે સ્ટેડીંગ
કમીટીને પુછીને તેઓ નીમણુંક કરશે એમ રાખવું. અથવા ટુંકામાં પ્રમુખની ચુંટણી - સંબંધી શું નિયમ રાખવા યોગ્ય ધારો છે તે જણાવશો. ૨૦ કોન્ફરન્સની હેડ ઓફીસ કયાં રાખવી, અને તેનું બંધારણ કેવું હોવું જોઈએ? ૨૧ દરેક જનરલ સેક્રેટરી સાથે એડવાઈઝરી બૅડની જરૂરીઆત આપને લાગે છે? ૨૨ પાંચસોથી વધારે જૈન વસ્તીવાળા દરેક શહેરમાં એક સ્થાનિક કૅફરન્સ કમીટી
નીમાય તો તેથી આ૫ લાભ થાય તેમ ધારે ? અને અત્યારના સવેગે જતાં