________________
wwwwwwww wwwwww
ધાર્મિક પરીક્ષાના પરિણામ. વિધિ પ્રતિષ્ઠિતજ પ્રતિમા જુહારવી તે તપાગચ્છનીજ પણ ગચ્છાન્તરની નહી એવું કહે છે તે ન ઘટે જે માટે પ્રતિષ્ઠાદિકને સર્વ વિધિ જોતાં હવડા (હમણું) પ્રતિમા વંદ- * નનું દુર્લભપણું હોય તથા શ્રાદ્ધ વિધિમાં આકાર માત્ર સર્વ પ્રતિમા વાંદવાના અક્ષર પણું છે; અવિધિ ચિત્યવાદતા પણ વિધિ બહુમાનાદિક હોય તો અવિધિ દેષ નિરનુબંધ હેય ઇત્યાદિક શ્રી હારભદ્ર સૂરિના ગ્રંથને અનુસારે જાણવું. ૯૮
ગચ્છાન્તરનો વેષધારી જેમ વાંદવા યોગ્ય નહી તેમ છાન્તરની પ્રતિમા વાંદવા ગ્ય • નહીં એવું કહે છે તે ન ઘટે જે માટે લિંગમાં ગુણ દોષ વિચારણું કહી છે પણ પ્રતિમા સર્વ શુદ્ધ રૂપજ કહી. ચત:
जइविय पडिमा उजह मुणिगुण संकप्पकारणं लिंगं उभयभवि अस्थि लिंगे, णयपडिमा सूभयं आत्थि ॥१॥
वन्दनकनियुक्ती. ९९ जाजय माणस्स भवे, विराहणा मुत्तविहि समग्गस्स। साहोइ णिजरफला, अब्भत्थवि सोहिजुत्तस्स ॥
એ ગાથામાં અપવાદ પદ પ્રત્યય વિરાધના નિરહેતું હોય એવું પિંડ નિયુક્તિ વૃત્તિમાં વિવર્યું છે તે ઉવેખી તે જે એમ કહ્યું છે જે અહીં વિરાધના પ્રતિબંધક નથી, જીવઘાત પરિણામ જન્યપણને અભાવે વર્જનાભિપ્રાયપાધિની અપેક્ષાએ દુર્બલ છે તે વતી તે ટું, જે માટે એ કલ્પનાએ કદાચિત અનાગ હિંસા અદુષ્ટ આવે પણ અક્ષવાદની હિંસા અદુષ્ટ ના આવે, લિંવારે (ત્યારે) મલય ગિરિ આચાર્યના વચન સાથે વિવિધ થાય તે વિચારવું. ૧૦૦
| દુર મંડળને વિશે જે સાધુ દીસે છે તપાગચ્છના, તે ટાળી બીજે ક્ષેત્રે સાધુ નથી એવું કહે છે તે ન મીલે, જે માટે મહાનિશીથ દુષમા સ્તોત્રાદિકને અનુસરે ક્ષેત્રાંતરે સાધુ સત્તા સંભવે એવું પરમગુરૂનું વચન છે. ૧૦૧
ઈત્યાદિક ઘણું બેલ વિચારવાના છે તે સુવિહિત ગીતાર્થના વચનથી નિહારીને સમ્યકત્વની દઢતા કરવી.
ઇતિ શ્રી ૧૦૮ બોલ ઉપાધ્યાય થી જ વિજય ગણિકૃત સંપૂર્ણ. . સંવત ૧૭૪૪ વર્ષે ચૈત્ર વદિ ૧૦ વાર રવી દિને લખીત શ્રીરાજનગર મધ્યે મંગલમસ્તા ગણિશ્રી ઋદ્ધિવિમલ તતશિષ્ય મુનિ કીર્તિવિમલ લખાપિતમ ભદ્ર સમજે છે
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
તા. ર૭-૧૨-૧૪ ના રોજ લેવાએલ. શેઠ અમરચંદ તલચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષાનું પરિણામ.
ધોરણ ૧ યુ. નામ
સેન્ટર માર્કસ
ઈનામ. ત્રીભોવન દલીચંદ
મેહસાણા સૈભાગ્યચંદ મુળચંદ શાહ ૮૬
ધીણેજ
નંબર
' ૮૮