SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ *** * * ************ ૧૨૮ શ્રી જૈન ક. કે. હૅર૭. I , ઘાતિ કર્મક્ષયથી ઉપને જીવ રક્ષા હેતુ લબ્ધિ પ્રયુંજ્યાવિના જે કેવળીને હેય એવું - માને છે તેને મત્તે ૧૪ મે ગુણઠાણે મસકાદિ કતક મશકાદિવધ માન્યા છે તે પણ ન મિલે, નહીં તે ૧૩ મેં ગુણઠાણે પણ તે તે માન્યો જોઈએ. ૪૦ - : " દ્રવ્યહિંસાએ કેવલીને ૧૮ દોષ રહિતપણું ન ઘટે એવું કહે છે તેહને મતે દૂધ પરિગ્રહે છતાં પણ ૧૮ દોષ રહિતપણું ન મિલે. 1 પ્રાણાતિપાત મૃષાવાદાદિક, છર્ભસ્થલિંગ મોહનીય અનાભોગમાં એકે વિના ન હોય તે માટે ૧૨ મે ગુણઠાણે મૃષાભાષા કર્મ ગ્રંથાદિકમાં કહી છે તે સંભાવનારૂઢ જાણવી એવું કહે છે તેને પુછવું જે દ્રવ્યભાવ વિના સંભાવનારૂઢ ત્રીજો ભેદ કિહાં કહ્યા છે? કળશકરિકને કલ્પિત્ત હિંસાની પેરે ૮ સંભાવનારૂઢ મૃષાવાદ લેવો એવું લખ્યું છે તેને અનુસાર તે અંતરંગભાવ મૃષાવાદ ૧૨ મે ગુણઠાણે આવે. દર - પ્રતિલેખના પ્રમાર્જનાદિક ક્રિયા સુદ ભત્પાદકપણે અપવાદ કલ્પ કહીએ તે છભસ્થનું લિંગ કેવળીને નહાય એવું કહે છે તે નઘટે જે માટે ઉત્સર્ગ અપવાદ ટાળી ત્રીજો અપવાદ ટાળી ત્રીજો અપવાદ કલ્પ કહાંએ કહ્યો નથી, ઇચ્છાએ ત્રણભેદ કલ્પીએ ઉત્સર્ગ કલ્પનામાં ચોથો ભેદ કલ્પતાં પણ કોણ ન કરે? તથા કેવલી વ્યવહાર અનુસાર પ્રતિલેખનાદિક ક્રિયાપણ કેવળીને છે તે પ્રીછવું (૩) બિલવાસી મનુષ્યપણ જાતિસ્મરણાદિકમાં સભક્ષણ અતિનિધિત જાણુ પરીહરે છે, તે • માટે માંસભક્ષણથી સમ્યક્ત્વને નાશજ હોય એવું લખ્યું છે તે ન ઘટે જે માટે માંસ ભક્ષણની પરે પરદા રાગમન પણ મહાનિંદિત છે તેથી સત્યકી વિદ્યાધર પ્રમુખને જે સમ્યકત્વ ન જાય; તિહાં બાધક નથી. (૮૪) માંસાહાર નરકાયુબંધસ્થાનક છે તે માટે તેને અનિવૃતિ સમ્યકત્વ નહાયજ એવું કે લખ્યું છે તે ન ઘટે, જેમાટે મહારંભ, મહાપરિગ્રહાદિક પણ નરકાયુબંધ સ્થાનક છે, તેની - અનિવૃત્તિ પણ જેમ કૃષ્ણાદિકને સમ્યકત્વ છે તેમ માંસભક્ષણની અનિવૃત્તિ પણ સમ્યકત્વ હોય તેમાં બાધક નથી (૮૫) - तएणं से दुवए राया कंपिल्लपुरं णगरं अणुप्पविसइ, अणुप्पविसित्ता वि. उलं असणं पाणं खाइमं साइमं उवखडावेइ उवखडावित्ता कोथुविवयं पुरिसे सहाइ सदावित्ता एवं वयासी गच्छहणं तुह्मे (भे) देवासुप्पिया विउलं असण पाण खाइम साइम सुरमज मंसं पसन्नंच सुबहु पुप्फ फल वत्थ गन्ध मल्ला लंकार वासुदेव प्पामोखाणं रायसहस्सणं आवासेसु साहरह ते विसाहरंति तएणं ते वासुदेवप्पा मोखा विउलं असणं जाय पसन्न आसाएमाणं विहरंति ॥ - એ પગ સત્ર વર્ણન માત્ર લખ્યું છે એમ સહતાં નાસ્તિપણું થાય એ માટે સ્વર્ગધ્વાદિ. સુત્રપણ વર્ણનમાત્ર કહેતાં કેણ ના કહે? (૯૬) " એ સૂત્રમાં વાસુદેવને માંસ પરિભગ તે આજ્ઞા દ્વારા જાણવો. આજ્ઞા પણ તે તે અધિકારીની ધારાએ પણ સાક્ષાત નહીં એવી કલ્પના કરી છે તે ન ઘટે, જે માટે આ સ્વાદન ક્રિયાનો અન્વય વાસુદેવ પ્રમુખને કહ્યા છે તેમાંથી વાસુદેવને આજ્ઞાકારાએ આસ્વાદન આ ક્રિયાનો અન્વય કહીએ તે વાક્ય ભેદ થાય એવી કલ્પના શાસ્ત્રનું ન કરે (૯૭.)
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy