________________
. જૈન રાસાઓ.
ક .૧ મૂલનામ, ૨ મૂલ માતપિતા, ૩ મૂલગામ, ૪ જન્મ ૪ દીક્ષાવય, ૫ દીક્ષાનામ, ને દીક્ષાગામ ૬ દીક્ષાગુરૂ, ૭ ગચ્છાચાર્ય, ૮ લઘુદીક્ષા ને વડી દીક્ષા કયારે લીધી ૯ અભ્યાસ ૧૯ લેખો–પુસ્તકે રચ્યાં હોય તેનાં નામ, ૧૧ વિહાર સ્થલો, ૧૨ સંઘપગી કાર્ય, ૧૩ ગુરુપરંપરા ૧૪ શિષ્ય પરંપરા, વિગેરે વિગેરે. .
આ સિવાય જે કોઈ પિતાપિતાની પટ્ટાવલિ લખાવી મોકલવાની કૃપા કરશે તેને આભાર સાથે સ્વીકાર કરી તેને પ્રસિદ્ધ કરવામાં અમે મોટું ભાન સમજીશું. પ્રાર્થના છે કે ચર્ચાપત્રી મહાશયને શુભ આશય ધ્યાનમાં લઈ સાધુવર્ગમાંથી દરેક વ્યક્તિ આ સંબંધે લખી જણાવશે. પત્રવ્યવહાર તદ્દન ખાનગી રાખવામાં આવશે. ઉપર પૂછેલ બધી હકીકતમાંથી ગમે તેટલી હકીકત મોકલાય તો પણ બાધ નથી એટલે કે તે હકીકત સુચના માટે લખી છે. કંઈ જણાવવી તે સવની મુન્સકીપર છે. •
તંત્રી,
જૈન રાસાઓ. જૂનાગઢમાં ગોરજી લાધાજી જ્યવતછપાસે નીચલાં રાસો છે. જેના કર્તા કોણ છે તે હે તપાસી શકયો નથી તેમજ બંને છપાયેલી રાસમાળા સાથે પણ જોવાનો અવકાશ મળ્યો નથી જેથી બધાં નામો નીચે ઉતારી મોકલ્યાં છે. માત્ર જૂનાગઢમાં તપાસતી વેળાએ સંવત લખી લીધા હતા તે આ સાથે જણાવ્યા છે. કર્તાનાં નામ લખવા રહી ગયેલા જેથી જણાવી શક્યો નથી પણ તમે પૂછો ને તે ગોરજી મહાશય જણાવવાની કૃપા કરશે. ઠેકાણું ગોરજીના દહેરાની સામે, શ્રાવકના કારખાના પાસે છે, જે યોગ્ય લાગે તેમ કરશે અથવા તો રાસમાલાઓ સાથે તપાસશો તો સંવત ઉપરથી કદાચ કાંઈ જડી આવે ખરું. શીયલ રાસ. ]
રાજરત્ન
૧૭૪૬ નંદિણ. .
રાત્રીભોજન
૧૭૩૩ ઇલાયચીપુત્ર. સાલ પણ નથી. નિળદમયંતી
૧૬૭૩ આષાઢભૂતી.
કપુરમંજરી :
૧૫૮૨ ગજસુકુમાર ૧૭૩૫ સુરસુંદરી
૧૬૪૪ રત્નકુમાર ૧૫૧ રોટલાને
૧૭૧૮ . લીલાવતી ૧૭૦૫ રતનચુડા
૧૬૮૫ . ગુણાવલી ' ૧૭૮૮ ગુણવલી
૧૭૨૩ શાલિભદ્ર ચતુઃપદી ૧૭૦૧ ધર્મદત્ત
૧૬૦૨ રત્નસાર રૂપીદત્તા
૧૬૦૮ અમરસેન વીરસેન '
૧૬૭૦ ૬ પુન્યકુમાચરિત્ર - શ્રાવક આચાર છે મલી ચંદરાસ માને નથી
આ વિના પણ ઘણું છે પણ મોટે ભાગે રા. મસુખ કિરતચંદે તપાસ્યા હોજ. તથા કેટલા બાકી પણ હશે. પરંતુ તમે કેન્ફરંસ તરફથી પત્રવ્યવહાર કરશે. . '