________________
જૈન કાવ્યદોહન.
ભાગ ૧ લે.
સંગ્રહ કર્તા –મનસુખલાલ રવજીભાઈ મહેતા,
પ્રાચીન જૈન કવિઓના ગુજરાતી કાવ્ય સંગ્રહ કરી “ગુજરાતી” પ્રેસના કાવ્યદેહનની સંપૂર્ણ ઢબે આ ન કાવ્યદોહનને ૧ લે ભાગ તૈયાર કર્યો છે. તેની અંદર શ્રીમાન આનંદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન ષ મૃદિક, શ્રીમાન નેમવિજયજી, શ્રી વીરવિજ્યજી આદિ જૈન હિતેન કાને સમાવેશ કરવામાં આવ્યો છે.'
ગુર્જર જેન કાળે આ શૈલીએ આજસુધી એકપણ બહાર પડેલ નથી. ગુર્જર ભાષાનાં લખાએલું રેન સાહિત્ય, માત્ર સાહિત્ય સુષ્ટિની નજરે ચઢાવવાના હેતુથી જ આ પ્રયાસ કર્યો છે. . .
: ગુજરાતી પ્રેસના કાવ્યદેહને જેટલું જ કઇ છે. અથતિ ૯૦૦ પૃષ્ટને સંગ્રહ છે. લ્ય કા. ૨-૦-૦. પિસ્ટેજ જા.
મળવાનું ઠેકાણુંશેઠ પુંજાભાઈ હીરાચંદ.
માણેકચોક, અમદાવા.