________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા પારિતોષિકે.
એ સભાના વ્યવસ્થાપક મંડળના નિર્ણય અનુસાર પ્રસિદ્ધ કરવાનું કે–જે. એ. LE34 Bc Mechanism, Life" and Personality di tul2 244 jorge: ભાષાંતર સારૂ ૧૫૦) તથા મુદ્રણાદિ ખર્ચ જુદું અપાશે. ઈચ્છા રાખનારે તેના ભાષાંતરના નમુનારૂપે પૃષ્ઠ ૬૬ થી ૬૮ તથા ૮૫-૮૬ નું સટિપ્પન ભાષાંતર મંત્રી પ્રતિ તા. ૨૮ ફેબ્રુવારી સુધીમાં મોકલવું. મૂલ પુસ્તક જેવાની અપેક્ષા રાખનારને તે મંત્રી પાસેથી થોડા દિન સારૂ મળી શકશે.
નિબંધ–૧ સંક્ષિપ્ત વૈષ્ણવ મતને ઇતિહાસ, ગુજરાતમાં તમૂલક સંપ્રદાયો અને તેમના તત્વ નિર્ણ.
૨ ચષ્ટિ સંબંધમાં પરમાણુવાદ તથા વૈજ્ઞાનિક વાદનાં અવલોકન પ્રત્યેકના પુલ્સકેપ સાઈઝ પૃષ્ઠ ૧૫૦ થી ૨૦૦ પારિતોષિક પ્રત્યેક સારૂ રૂ. ૫૦૦) મુદ્રાપણ વ્યયસહિત. નિબં મંત્રીને તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૧૫ સુધીમાં મોકલવા
નવીન થ–સારૂ આશ્રયની અપેક્ષા રાખનારાઓએ સ્વગ્રંથની હસ્તલિખિત પ્રતિ મંત્રી (ર. તનસુખરામ મ. ત્રિપાઠી-ગીરગામ-મુંબઈ) ને મોકલી આપવી. અથવા તેમને સવિસ્તર ઈચ્છા દર્શાવવી.
Sજ – છપાઈ બહાર પડી ચુકયું છે.
ગદ્ય પાડવ ચરિત્ર.
તાકીદ મગાવે. પત્રાકાર, ઘણુ જ જુજ કેપી છે.
કીંમત રૂપીયા ચાર. ટપાલ ખર્ચ જુદું. કીંમત અગાઉથી રૂપીઆ ત્રણ, પાછળથી રૂપીઆ ચાર યશવિજય ગ્રંથમાલા તરફથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ અમારા તરફથી પત્રકારે ઉચા કેઝ કાગળ ઉપર કેટલાક સાધુ મુનિરાજના આગ્રહથી છપાવેલ છે, જેની ફક્ત ૨૫૦ કોપી છપાવી છે, માટે ગ્રાહકોએ પિતાના ઓર્ડર તાકીદે મોકલી આપવા. આ પુસ્તકથી શુદ્ધતા તથા સફાઈ માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.
અધિપતિ જૈનશાસન–ભાવનગર