________________
२०४
શ્રી જૈન
. ક. હેરેલ.
નિરૂદ્યમી ધર્મબંધુઓને રઝળતા ૨૨ તા કે ભૂખે મરતા જોવામાં પાપ માનતા નથી, ન્યાતના શેઠીઆઓ બને ન્યાયને બદલે અન્યાય, દવાને બદલે જોર જુલમ અને ગરીબને કચરડી તેનું લોહી પીવામાં પાપ માનતા નથી, વિધવાઓ તરફ દયા દષ્ટિ રાખવાને બદલે તેમને રહેંસી મારવામાં પાપમાનતા નથી. માતુશ્રી ! આપણું સમાજના શ્રીમંત છે આમાં કેટલાએકનાં મગજ એવા તેરથી ભરેલાં છે કે પિતાને જૈન ને ? તરફ તે અણગમો જ હોય છે; પિતાની માલિકીવાળા ખાતામાં અણગ બતાવે છે એટલું જ નહીં પણ પોતે જે ધાર્મિક સંસ્થાના ખાતામાં મેનેજર સ્ટી તરીકે કામ કરતા હોય તેવા ખાતાઓ કે જે કુલ જૈન સંધની ભાલે છે તેમાં પણ જૈનોને ગઠવવા અણુગમે ધરાવે છે; જૈન ધાર્મિક સંસ્થા લાખે રૂા. ના ફંડ તેમના હાથમાં છે અને જે ધારે તે એ નાણાંથી વેપાર માલવી, દેશ અને પિતાના સીજાતા બધુઓને ઉદ્ધાર કરી શકે તેમ છે પરંતુ એ વાત તેમને ગળે ઉતરે તેમ લાગતું નથી. એવાં નાણાંથી પરધર્મીએ. પરદેશીઓ ઘણો લાભ ઉત્પન્ન કરી તેના બદલામાં માત્ર નજીવી જેવી વ્યાજની રકમ આપે છે અથવા કયારેક બેકાવાળા દેવાળાં કાઢી સમુળગાં બાવે છે છતાં તેઓ પિતાને કર્યો
છેડતાજ નથી. નીંગાળા તા. ૧૫-૫-૧૬
ભગવાન વલભ શાહ
બને ધાર્મિક હરીફાઈની પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારે.
૧ પુરૂષ વર્ગની પરીક્ષાનાં અન્યાસક્રમમાં ધોરણ ૨ જું .
જીવવિચાર તથા નવતર પ્રકરણ-(શે મિશી માણેકવાળાં પુસ્તક.)
ધર્મબિંદુ-શ્રાવક ધર્મ સંબંધો વિભાગધોરણ ૨ જું વ.
નવતત્વ, નવસ્મરણ અર્થ સહિત–લશેઃ ભીમશી માણેકવાળાં પુસ્તક.) દેવવંદન-ગુરૂવંદન ભાષ્ય-(શેઠ વેણચંદ સરચંદ અથવા શેઠ ભીમશી માણેકવાળુ પુસ્તક અર્થ, સમજણ તથા હેતુપૂર્વક
૨ બાઈ રતન- સ્ત્રી જેન ધાર્મિક હરીફા ના પરીક્ષાના અભ્યાસક્રમમાં
કન્યા તથા સ્ત્રીઓના છે. ૧લા માં બે પ્રતિક્રમણની બુક રાખેલ છે તે તપગચ્છ માટે શ્રી જૈન શ્રેયસ્કર મંડળવાળી બુક તથા ધિ પક્ષવાળા માટે શેઠ ભીમશી માણેકવાળી બુક.
સ્ત્રીઓના છે. ૫ મામાં 4 વિભાગમાં તવાર્થ સૂત્ર છે તે રોયલ એશિયાટીક સોસાઈટીનું.
ને બાકીનું છ અંકમાં આપવામાં આવ્યું છે.