SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન છે. ક. હેરડ. ૨૫ પાટણ શેઠ સેવંતીલાલ નગીનદાસ તથા શેઠ વાડીલાલ સાંકળચંદ. ૨૬ ક૫ડવંજ શેઠ બાલાભાઈ દલસુખભાઇ તથા પરિ પ્રેમચંદ રતનચંદ. ૨૭ બોરસદ રા. છોટાલાલ બાપુભાઈ પરીખ તથા શા. કલાભાઈ જેઠાભાઈ. મુચના–આ સ્થળે ઉપરાંત અરજીઓ આવ્યથી પરીક્ષા લેવાનાં સ્થળ વધારવાનો વિચાર કરવામાં આવશે. ૨ નીચે મુજબ પાંચ ધોરણોની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧ લું. પંચપ્રતિકમણ-મૂળ, અર્થ; વિધિ અને હેત નહિત (શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વાળું પુસ્તક). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણ સૂત્ર મોટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા, તે તે ગરછના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે. ઘેરણ ૨ બીજુ. નીચેના બેમાંથી કેઈપણ એક વભાગ, ક, જીવ વિચાર તથા નવતત્વ પ્રકરણ-(શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક.) * ધર્મબિંદુ-(શ્રાવક ધર્મ સંબંધી વિભાગ-માંગરોળ જૈન સભાનું છપાવેલું) ૨ નવતરવ, નવમરણ અર્થ સહિત (શેઠ ભીમસંહ માણેકવાળાં પુસ્તક.) ત્રણ ભાષ્ય (શેઠ વેણીચંદ સુરચંદ અથવા શેઠ નામસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા : ક. દેવવંદન-ગુરૂવંદન ભાષ્ય. ઘેરણ ૩ ત્રીજું જ્ઞાનસાર-(રા. દીપચંદ છગનલાલ. વાળુ) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત કરી પર્વ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું.) આનંદધનજીની વીશી (જ્ઞાનસારના ટબાવાળી) ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) સભાષ્ય તવાધિગમસૂત્ર-(સમજણ સાથે. યલ એસીયાટીક સોસાઇટી વાળુ) * ધોરણ ૫ મું. નીચેના પાંચ વિભાગમાંથી કોઈપણ એક ભાગ ન્યાય –ાવાદ મંજરી (રાયચંદ જૈન શાસ્ત્રમાં ધામાંથી.) આઠ દૃષ્ટિની સજઝાય (પ્રકરણ રત્નાકરના ભાગ હલામાંથી ૪૧૩ થી ૪૩૮ પાનાં) ૨ દ્રવ્યાનુયોગ:-છ કર્મગ્રંથ (ભીમસિંહ માણેક ૧૨ ધી છપાએલ.) ૩ અધ્યાત્મ કલ્પમ (રા. ર. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલીસીટર તરફથી બહાર પડેલું.)
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy