________________
૪૧૬
શ્રી જૈન ભવે. કે. હેલ્ડ.
મી. બરોડીઆએ ઉપલા પારામાં જે નિયમે સુપ્રીન્ટેન્ડેન્ટ માટે બાંધ્યા તે નિયમ કેટલે દરજજે હાલના સુપ્રીન્ટેન્ડેન્ટની નિમણુંક તથા કાર્યથી સચવાય છે અને કેટલે દરજે તે નિયમેને ભંગ થાય છે તેને યથાસ્થિત વિચાર શેઠ મણિભાઈ ગોકળભાઈ કરી શકે. અમોએ જે તપાસ કરી છે તે ઉપરથી અમોને એમ માલમ પડે છે કે હાલના સુપ્રીન્ટેન્ડેન્ટ ને માસિક રૂ. ૧૦૦) ને પગાર આપવામાં આવે છે તે છતાં તેઓ માત્ર આ સંસ્થામાં હવારના આઠ વાગ્યા સુધી અને રાત્રિના આઠ વાગ્યા પછી હાજરી આપે છે. એટલે કે સવારના આઠથી તે રાતના આઠ વાગ્યા સુધી આ સંસ્થામાંથી ઘણું ખરૂં ગેરહાજર રહે છે. સંસ્થામાં રહેતા વિદ્યાથીઓ ઘણું ખરૂં ગેરહાજર રહે છે. સંસ્થામાં રહેતા વિદ્યાથિઓ તરફની ઉપર જણાવેલી ફરજ સુપ્રીન્ટેન્ડેન્ટ કેવી રીતે બજાવે છે તે સમજી શકાતું નથી.
સુપ્રીટેન્ડેન્ટની ફરજ માત્ર સવારના આઠ લોન્યા પહેલાં અને રાતના આઠ વાગ્યા પછીજ હોય તે જૈન વિદ્યાથીઓમાંથી અથવા કે કઈ જૈન વિદ્વાનેમાંથી નામને પગાર લઈ તે કામ કરવા પણ તૈયાર થશે. અને તે, તે મોટો પગાર સુપ્રીટેન્ડેન્ટને આપવામાં આવે છે તેમાંથી જે બચાવ થાય તે ગરીબ વિ અને લરશિપ આપવામાં તથા આ સંસ્થાની બીજી કોઈ બેટ પૂરી પાડવામાં વાર દાકાય. દાખલા તરીકે ધાર્મિક શિક્ષણ માટે કોઈ સારા પંડિત અથવા જેન ગ્રેજ્યુએટ કે હમેશાં એક કલાક ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરી શકાય તેમ છે. વિદ્યાથીને પાળવાના નિયમે,
સુપ્રીન્ટેન્ડેન્ટ મહાશયની ફરજ છે કે ઉપલા નિયમ વિદ્યાર્થી બરાબર પાળે તે માટે યોગ્ય પ્રબંધ કરે. અને કોઈ પણ વિદ્યાર્થી તયા નિયમનો ભંગ થાય છે તે વિદ્યાર્થી પાસેથી ખુલાસો મેળવી ફરીથી નિયમનું ઉલ, ધ ન થાય તે માટે બંદેબસ્ત કરે.
વિદ્યાર્થીને પાળવાના જે નિયમો છે તેમાંના કેટલાક નિયમોનું પાલન થતું નથી એમ વિદ્યાર્થીઓને પૂછવાથી માલૂમ પડે છે. જૈનેતર વિદ્યાર્થીઓ
જૈન વિદ્યાર્થીની કોઈ વખત અરજી સ્થળ કાચને લીધે નામંજુર કરવામાં આવે છે. તે દેખાડી આપે છે કે આ સંસ્થામાં જેટલું વિધાર્થીઓની જગ્યા છે તેના કરતા વિશેષ વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લેવા ઇરસ તે છતાં કેટલાક જૈનેતર વિદ્યાર્થીઓને છેલ્લા થોડાક વખત થયાં આ સંસ્થામાં દાખલ : વામાં આવ્યા છે.
આ સંસ્થા જૈન વિદ્યાર્થીને જ માટે સ્થાપવા કે, ' આવેલી છે અને વિદ્યાર્થીઓને જે અરજી કરવાનું જે પત્રક છાપવામાં આવેલું છે તે પણ જેનેના ત્રણે ફીરકાના નામ આપવામાં આવેલાં છે–વેતાંબર, સ્થાનકવાસી, દિ - ૧૨. જેનેતર વિદ્યાર્થીઓને શેઠ મણિ ભાઈએ કે સુપ્રીટેન્ડેન્ટ સાહેબે દાખલ કર્યા તેની ખબર નથી. જેનેતર વિદ્યાર્થીઓને કોઇ પણ જાતની અરજી કરવી પડે છે કે કેમ, અને ન વિદ્યાર્થીઓને પાળવાના જે નિયમે છે. દાખલા તરીકે પૂજા, કંદમૂળ; નહિ ખાવાં, રામ ભજન નહિ કરવું તે તેઓને લાગુ પડે છે કે કેમ તેની તપાસ થવાની જરૂર છે. સૂચનાઓ.
બીજી આવી સંસ્થાઓ સાથે સરખામણી આ સંસ્થા એકંદરે સારી રીતે ચાલે છે. અને તેને લાભ ઘણો જ સારો લેવાય , પરંતુ આ સંસ્થાને સંગીન પાયાપર