________________
૩૧૬
શ્રી જૈન શ્વે, કા. હે
.
www.
બીજ માણસોની પેઠે શરૂઆત હતી તેઓ અનાદિ કાળથી ન હતા, માટે તેઓને ઉત્પન્ન કર્તા માન જોઈએ. x x x x “ કલ્પસૂત્રમાં એમ લખ્યું છે કે, અહંત એટલે તીર્થકર કરતાં કોઈ મોટો દેવ નથી? નિચે આ વાત જૂઠી છે.” * * * * * * “જે તીર્થ કરેને જૈન લોક માને છે તેઓ વિષે જે કોઈ પૂછે કે, તે કોણ હતા ? તે તેઓ વિષે કંઈ વાત ખચીત જણાતી નથી, કેમકે જે શાખામાં તેઓના ચરિત્રનાં વર્ણન આવે છે તે શાસ્ત્રોમાં ઘણી ભૂલચૂક તથા અયોગ્ય વાતે સમાયેલી છે.” x x x x x x x * * * “મહાવીર નિર્વાણ પામ્યો એટલે ગુજરી ગયે, ત્યાર પછી નવસોએંશી વરસે તે પુસ્તક રચાયું, તે તેમાં મહાવીરનાં ચરિત્ર વિ. નજર સાહેબની સાક્ષી મળતી નથી, પણ તેમાં ફકત દંતકથાની વાત આવે છે”. X x x “ ઋષભ જે પહેલો તીર્થંકર હતો તે વિષે લખ્યું છે કે, તેણે ચોર્યાસી લાખ વરસ સુધીનું મોટું આયુષ્ય ભોગવ્યું ! જે સમજુ માણસ એવી વાત પર ધ્યાન પહોંચાડે તે મુશ્કેલીથી તેને વિશ્વાસ કરે” x x x x “જૈન શાસ્ત્રની ખરી વિદ્યાથી વિરૂદ્ધ છે, તે વિષે ” શ્રી જેને શાસ્ત્રમાં ઘણી જગ્યાએ વાંચવામાં આવે છે કે, , તથા તારાઓની ગતિઓ-પ્રમાણે વખત શુભ અથવા અશુભ જાણો, x x x હવે તે શાસ્ત્રમાં જોતિશ વિષે એવી વેહેમની વાત સમાયેલી છે તે ઉપર કોઈ સારી કેલવણ પામેલો માણસ કંઈ વિશ્વાસ રાખી શકતા નથી.” “ભૂગોળ વિદ્યા સંબંધી જેવી ભૂલ કે હિંદુ લોકેના પુરાણોમાં આવે છે, તેવી ભુલચકો જૈન શાસ્ત્રમાં પણ મળે છે ; X જંબુદ્વીપને વ્યાસ એક લાખ મહાજન છે. + + x જંબુદીપન વ્યાસ વીસ કરોડ કોશ છે ! x x આખી પૃથ્વીને વ્યાસ ચાર હજાર કેસની અંદર છે વળી જેના ભત્ર પ્રમાણે ભરતખંડની પહોળાઈ પરફક મહાયોજન એટલે સાડાદસ લાખ કોસથી વધારે છે ! જે શાસ્ત્રમાં હિંદુસ્થાનની મોટાઈ વિષે એવી ખોટી વાત સમાયેલી છે તેમનું વજન કોણ રાખે ? અમને ખાતરી છે કે, જે ભૂગોળ ખગોળ વિદ્યા ભણેલો હોય તે ન ધર્મ અંતઃકરણથી માની શકતો નથી તે ખરી વિદ્યાના ફેલાવથી તે ધર્મનું અસત્યપણું ના જાણવામાં આવશે “એકલા સિદ્ધ જણ વિષે ” “હવે ભાઈઓ, જે આટલી વાત વાંચવાથી તમારો વિશ્વાસ જે ધર્મ પરથી ઉઠી ગયો હોય, x x x x x x ત ચાવીસ કલ્પેલા સિદ્ધ જણને માને છે. પણ ફક્ત એકજ ખરે સિદ્ધ જણ આ પૃથ્વી પર આવ્યો છે. તેણે અજ્ઞાનમાં બેલ લોકોને સત ધર્મને ઉપદેશ આપ્યો, ને જેવું કામ ન બોલ્યો ન હતો, તેવું તે બોલ્યો” x x x x “ જે સિદ્ધ જણ વિષે એવું લખીએ છીએ તે ઇસુ પ્રોસ્ત કહેવાય છે, જે તેને ઇતિહાસ પ્રીસ્તી શાસ્ત્રમાં સમાયેલો છે. * * * * * ઈસુ ખ્રિસ્તના કામ વચન તથા નમુને અનુપમ તથા ન્યારા છે.”
કપ –ખ્રીસ્તી લોકોએ પ્રસિદ્ધ કરેલી ઉપલાં બીના ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે એ લોકે હિંદના પવિત્ર ધર્મોને શુદ્ધ આશયને બીલકુલ સમજી શક્યા નથી. માત્ર ખ્રિસ્તિ ધર્મની બડાઈ દેખાડી તે રસ્તે અજ્ઞાની, અંબા અને અકલમઠા લોકોને દોરવવ. સારૂજ ઉપરની હકીક્ત વગર વિચાર્યું જેને તેને પૂછીને પોતાના ખ્રિસ્તિ ધર્મની વડા દેખાય તેવી રીતે ગોઠવી કાઢેલી છે. જેન જેવા પરમ પવિત્ર અને પ્રાતઃસ્મરણીય સર્વે ધર્મનો પાઠ શિખવાને ખ્રિસ્તિ લોકોના પાદરીઓ ને ભાગે લાયક જ નથી બન્યા વળ.