________________
૨૮.
શ્રી જૈન શ્વ. ક. હેરલ્ડ. विष्णोः पाद अवन्तिका गुणवती मध्ये च कांची पुरी । नाभौ द्वारावती बदन्ति हृदये मायापुरी योगिनः॥ ग्रीवामूल उदाहरन्ति मथुरां नासाग्रवाराणसी । मेतद्ब्रह्मपदं वदन्ति मुनयोऽयोध्यापुरी मस्तके ॥ स्पष्टार्थः ।।
ઉપરના શ્લોકમાં સાત પુરીઓને દેહમાં ઘટાડેલી છે. તેમાં અયોધ્યાને મસ્તકે અજરામરચક્ર રૂપે ઘટાડેલી છે. - પાંચનાને ક્રિય અને પાંચ કર્મદિયમળી ના ઇદ્રિયથી ચાલતું શરીર તે રથ છે. તેમાં રહેલ તે દશરથ-પ્રેમ-ચિદાભાસ-સાક્ષાત્કાર થવાનું સ્થળ, અતિ જીજ્ઞાસુ દશરથને તામસિ વૃત્તિાપ કૈકેયીએ આવરણ નાંખી અંત વૃત્તિ છે દેખાતા આત્મારામથી દૂર થવાથી અથવા રામને વનવાસ દેવાની ફરજ પાડી પણ દશ' -અત્યપ્રેમ- સંતવૃત્તિવાળા હતા તેથી તેમણે દેહને ત્યાગ કર્યો.
વિદેહ–અવિઘાના કાર્યરૂપ દેહમાં છતાં સ: 1-કાર થતાં, અવિદ્યાનું આવરણ દૂર થતાં વિદેહ કહેવાયા. જનકરાજા બીજાઓને સદેહ ગાતા હતા પણ ગીઓની દશા તે તેમની દશા હતી તેથી સોએ તેમને વિદેહ-દેહરહિત આત્મ સાક્ષાત્કારવંત કહ્યા છે.
ભ્રમર જેવી વૃત્તિ તે ભરત શીતલ સુખ રાગ્ય, કે જે ભકતને સુખ આપે છે તે વૈરાગ્ય સ્વરૂપ તે લમણું.
શ્રી રામ મહાત્માની વિમળ પતાકામાં જે વરૂપ લક્ષ્મણને દંડ સમાન કહેલ છે. વૈરાગ્ય તે સહસ્ત્ર મુખ શેપ છે જેથી લક્ષ્મણ ! તાર કહેવાય છે.
અવિધાના કાર્યરૂપ શત્રુઓને હણનાર તે ધન-દમ.
અખંડ બ્રહ્મચર્યવ્રત–મહાવી–મહાવીરતે માન. અખંડ બ્રહ્મચર્યવ્રત રૂપિ હનુમા નની આત્મારામને ઘણી સહાય હતી. અખંડ ' . ચર્યવ્રતવંત જ્ઞાનીના કામ, ક્રોધાદિ કષ . નષ્ટ થઈ જાય છે. તેથી તેને આત્મસાક્ષાત્કાર ૨. થાય છે. અખંડ બ્રહ્મચર્યવ્રત-હનુમાન ને દુષ્ટના વનમાં અગ્નિ સમાન, જ્ઞાન સહ કહેલ છે તથા એમના હૃદયમાં વૃત્તિરપિ આત્મારામને નિવાસ કહેલો છે.
વાનર સૈન્ય તે અંત વૃત્તિની સૂક્ષ્મ શાખાએ ૫ છે. વિભીષણ તે ધર્મ ચિ. મહારામાયણમાં રામ શબ્દનો અર્થ આપતા કહ છે કે
वैराग्यहेतुः परमो रकारः कथ्यते बुद्ध !
अकारी ज्ञानहेतुश्च मकारो भक्तिहेतुकः ॥ स्पष्टार्थः। વૈરાગ્ય જ્ઞાન અને ભકિતના હેતુભૂત તે રામ વેકઆત્મારામનાં જ અનંત નામે છે. જે વાત 1 શંકરે પાર્વતીને કહી છે કે – नारायणादि नामानि कीर्तितानि बहुत्यपि ।
आत्मा तेषां च सर्वेषां रामनाम प्रकाशकः ॥ सरलार्थः ॥ રામ છે એજ પરમ પુરૂષોત્તમ રૂપ છે અર્થ એમ એજ શુદ્ધ આત્મા છે.