________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમૂલ્ય તક શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ હેલ્પ માસિક કે જેને હિંદુ સ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેને જેવી ધનાઢચ કામમાં બહેનો ફેલાવે છે તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણું એાછા રાખવામાં આવ્યા છે. એિક પેઈજ અડલ પેઈજ પા પેઈજ| ચાર લાઈન એક વર્ષ માટે 30 | 20 | 12 | I - છ માસ માટે | 20 ત્રણ માસ માટે 6 એક અંક માટે 5 જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફ હેન્ડબીલ વહેંચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે તે માટે સધળો પત્ર વ્યવહાર તથા મનીઓડર વિગેરે નીચેના શીરનામે મોકલવા. " પાયધુન, મુંબઈ નં. 3 ) I ! આસિસ્ટન્ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રા સ. વિ. પ્રી. પ્રેસ-અમદાવાદ,