SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ હેરા માસિકતા વધારો. તૈયાર છે! તૈયાર છે ! કોન્ફરન્સ ઓફીસની ચારની અથાગ મહેનતનું શ્રી જૈન ગ્રંથાવલિ. રચેન્ના પૂર્વ જુદા જુદા ધર્મધુરંધર જૈન આચાર્યાએ ભિન્ન ભિન્ન વિષય। ઉપર ગ્રંથેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ક્રિકેાસારી, આપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબધી ગ્રંથાનુ લિસ્ટ, શ્રંભકર્તા પ્રેમનાં નામ, ક્લાક સખ્યા, રચ્યાના સંવત, હાલ કયા ભડારમાંથી દૈવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ પુ- પેટમાં ગ્રંથાને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ઠ, શ્ર'થકર્તા અને પૃષ્ટ, રચ્યાના સ ંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સભાળપૂર્વક બનાવવામાં આ વેલી અનુક્રમણિકા આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડર, લાયબ્રેરી તથા સામાન્ય મડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયેગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦૦ પાયની, મુંબઇ ન. ૩ તૈયાર છે ! અપૂર્વ ફળ કીમત માત્ર રૂ. ૧-૮-૦ પાયની, મું! ન. ૩ આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રી જૈન શ્વેતાંબર-મદિરાવલિ, પ્રથમ ભાગ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને ભારવાડ દેરાના દેરાસરાની ( ધરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. કાન્ફરન્સ એપીસ તરફથી મહહન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બદ્રાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલાં આપણાં પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ભેામીયા તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમેા પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનુ નામ, મૂળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમ:”ની સખ્યા, નાકાની સખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રાયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર પુઠાથી ખંધાવેલું છે. બહારગામથી મંગાવનારને વી પી. થી. મેકલવામાં આવશે. આસિસ્ટંટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર ફ્રાન્ફરન્સ,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy