________________
અમૂક મંથન
પ્રાચીન સમયમાં જ્યારે અકાળ મરણો વધી પડ્યાં હતાં ત્યારે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું હતું, જેનાં પરિણામમાં તેઓએ અમૃત મેળવ્યું અને અમર થયા. કોણ નથી જાણતું કે આજકાલ આવરદાની સરાસરી ઘટતી જાય છે, ઉછરતા જવાને ચાલ્યા જાય છે અને જ્યાં જુવો ત્યાં ધાતુક્ષીણતા, પાચનશક્તિનાં પાછાં પગલાં, આંખોની નબળાઈ, છાતીને દુખાવે, હાથપગ અને કેડની કળતર, અજાયબી ભરેલો થાક અને કંટાળો તથા અનેક પ્રકારનાં ગુહ્ય દરદોથી અનેક લોકો કણકણ્યા કરે છે, તો તેઓનાં કલ્યાણ માટે એટલે આવરદાની ઘટતી સરાસરીને વધારાપર લઈ જવા માટે ઉછરતા જવાના એ વર્ગમાં લાગુ પડેલી કેટલીક ભયંકર ભૂલ કહાડી તેમની પાયમાલી અટકાવવા તથા ઉપર જણાવેલાં દુષ્ટ દરદનો વિનાશ કરવા માટે પાંત્રીસ વર્ષ પહેલાં ઘણે સમય લઈ તથા ઘણા શ્રમ ઉઠાવી આયુર્વેદ અર્થાત શાસ્ત્રરૂપ સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને તેનાં પરિણામમાં આતંકનિગ્રહ ગળીઓરૂપ અમૃત મેળવવામાં આવ્યું છે.
આતં કનિગ્રહ ગળીએ.
એ અમૃતના પ્રભાવથી આજ સુધીમાં લા લોકે રોગના પાસથી નિમુક્ત થયા છે અને અકાળ ઘડ૫ણ તથા અકાળ મરણના પંજાથી દૂર રહ્યા છે.
' | તમને પૂરતી માહિતી ન હોય તો અમારી હરકોઈ એકસે પત્ર
વ્યવહાર કરે. તગ્ન તમને હરકેઇ ૧ સુંદર ઉ ોગી પુસ્તક મળશે અને સઘળા પ્રકારની માહિતી મળશે.
વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગેવિંદજી. | માલેક આતકનિગહ ઐષધાલય.
જામનગર-કાઠિયાવાડ