________________
હરિભદ્ર સૂરિને
સમય.
પ૨૧
wwww કે ,
હોવાથી તેઓ બધા એક કાલીનજ થાય અને મૂલ સૂત્રોમાં કરેલા સમુદ્ર પ્રવહારિના ઉપનય કરનાર હેમચંદ્રાચાર્ય પણ મૂલ સૂત્રના સમકાલીન થાય માટે પિતાના કદાગ્રહને અંગે કરાતી ખોટી કલ્પનાઓથી વિચક્ષણોએ તે ડરવું જોઈએ. મહર્ષિ વાક્યોને જેવાને તેવાં લખવાની પ્રાચીનની પદ્ધતિ જરૂર યાદ રાખવી. જોકે કદાચ તમારા કહેવાથી માનીયે કે મહાપુરૂષોની દંતકથા જલદી જન્મે છે પણ તેવી દંતકથાઓને વાદિ પ્રતિવાદિના વિવાદની વખતે તે કઈ પ્રમાણ તરીકે દાખવી શકે નહિ અને શાંત્યાચાર્યજીએ તેઓને માટે દાખવેલા વિશેષણથી સ્પષ્ટ સમજાશે કે તે દંતકથી તરીકે વિશેષણે નહોતા. . દંતકથા જન્મે તે પણ અસંભવિત તો નહિંજ, એમ છે તે પછી અભયદેવ સૂરિ મહારાજ સરખા તેઓને પૂર્વના અંતર્ગત ગ્રંથને જાણકાર તરીકે જણાવે છે અને પૂર્વગત ગ્રંથોને પૂર્વના કાલથી કેટલો અંતર અને તે બીજે આચાર્યોને કેટલું અંતર હોય તે સમજનારને હરિભદ્ર સૂરિજીની પ્રાચીનતા તેઓ જણાવે છે છતાં તે વાત પિતાના દુરભિનિવેશને લીધે ન માનવામાં આવે તો તેવાને સમજવાને શાસ્ત્ર
પણ નકામું જ કહેવાય. ૫ પિતાને અભિપ્રાય પિતાને નિશ્ચયવાળો લાગે તેમ તે સાધારણ જ છે. ફેર માત્ર વિ
ચક્ષણમાં એટલો જ હોય કે તેઓ પોતાના પક્ષને દૂષિત થયેલો દેખે તે તુરત છોડી દે. હરિભદ્રસૂરિજી અને દેવદ્ધિ ગણિજીના સમકાલીનપણાને માટે કરેલી દલીલના ખંડનમાં તવાર્થ ટીકાકાર હરિભદ્ર સરિજી કયાં છે તે મુદ્દલ તમારા જાણવામાં આવ્યું નથી એમજ જણાય છે, નહિ તે યશોભદ્રસૂરિજીના સમકાલીન થયેલા હરિભદ્રસૂરિજીને યાકિની પુત્ર હરિભદ્ર સૂરિજી તરીકે ઓળખાવવા બહાર પડત નહિ પણ પશ્ચિમાત્ય
રૂઢિને અનુસરીને નામ માત્ર દેખીને યતિધા લખવું તે અસંભવિત નથી. ૬ શીલાંગાચાર્યને માટે પણ જેકે વાલી િઈત્યાદિ તો મનુસ્મૃતિના હરિભદ્ર સૂરિજીના
ઉતાર કરેલા લીધા કહીયે પણ દરેક ઈત્યાદિ કે તે ખુદ હરિભદ્રસૂરિ છનાજ કરેલા છે ને તે પૂરાવા તરીકે લીધેલા છે જે કે ઉતારે કરવામાં અસંભવ
નથી પણ પૂરાવા તરીકે લેવું અસંભવિત છે એમ કહેવાય. ૭ શિવધર્મોત્તર રચ્યાને સંવત સાબીત ન જાય ત્યાં સુધી તેની ઉપરથી કલ્પના ઉઠાવી
ઈતિહાસ તૈયાર કરવો યોગ્ય જ નથી. ને તેની નવમા સેકા પહેલી હયાતી નહતી અને તે અમુક સંકામાં જ રચવામાં આવેલો છે એ નિર્ણય કરવાને કંઈ અજવાળું પાડવામાં ન આવે ત્યાં સુધી માત્ર નિરંતર સુહદ શિવાય બીજો કોઇ તે વાત
માની શકશે નહિ. ૮ તને યાદ છે કે ક્ષમાશ્રમણ પર પૂર્વધરેનેજ આપવામાં આવતું હતું ને તે પ્રમાણે
દિજગણિ ક્ષમાશમણને ત્રીજી પાટવાળા આચાર્ય શ્રી સિદ્ધસેનગણિ જે યાકિની પુત્ર હરિભદ્રસૂરિજીને પ્રામાણિક તરીકે દાખવે તેઓને પૂર્વધરના સમકાલીપણાની હવાતી જણાવવાને પૂરતું જ છે દિલગણિજીને માટે પુસ્તક નિરપેક્ષતાની વાત પણ તેઓને પૂર્વ ધરપણુના સમકાલીન જણાવવાને પૂરતી જ છે અને યાકિની પુત્ર લગભગ