________________
તિલક-મ'જરી.
૫૧૯
" એતા નિઃશંક છે કે સંસ્કૃત મહાકવિશ્રી ધનપાલ એ ધારાનગરીના ભા જરાજાના સમયમાં બ્રાહ્મણ-શ્રાવક હતા, અને મુંજરાજાના સમયમાં પણ વિમાન હતા અને તેમના નાનાભાઈ શાભને જૈન દીક્ષા લીધી હતી, કે જેની ચાવીસ જિન પર કરેલી, સ્તુતિએ ‘શાભન સ્તુતિ' નામે સપ્રતિ ઉચ્ચ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. આ સંબંધેના ભૃત્તાંત સંવત્ ૧૭૬૧ માં મેત્તુંગ સૂરિએ રચેલ પ્રબંધ ચિંતામણિ [ ભાષાંતરકાર રામચંદ્ર દીનાંનાથ શાસ્ત્રી, ખીજી આવૃત્તિ પૃ. ૧૧૦ થી ૧૨૧ સુધી), સં ૧૯૨૨ માં સુંદર તિલંકાચાર્યની સમ્યક વ સપ્તતિકા ( કે જે અપ્રસિદ્ધ છે), સં. ૧૮૩૩ ના જિનલાભ સૂરિષ્કૃત આત્મ પ્રોધ ( ભાષાંતરકાર સ્વ. ઝવેરભાઇ ભાદશાહ પૃ. ૧૩૯-૧૪૮ ) કે જેના પરથી જૈનધર્મી પ્રકાશના સ–૧૯૬૦ ના ચૈત્ર અને વૈશાખ માસના પુ. ૨૦ અંક ૧-૨ ધનપાલ એ નામની કથા આપવામાં આવી છે, અને સ. ૧૮૩૪ માં રચેલા વિજય લક્ષ્મી સુરિષ્કૃત ઉપદેશ પ્રાસા ના સ્તંભ ૨ વ્યાખ્યાન ૨૩ ભાષાંતર ભાગ ૧ | પૃ. ૧૮૧૨૯ ) માં આપેલો છે તે જોઇ જવાની વાચકને ભલામણ કરીએ છીએ. આ ચારે ગ્રંથમાં મુખ્ય સાર સરખા છે પરતુ કેટલાક નાની કિકતામાં મહત્વના ફેરફાર એક બીજા વચ્ચે રહે છે કે જેમાં ઉંડા ઉતરી તેમનુ પરિક્સ્ફાટન કરી નિય પર આવવું ઘટે છે.
ધનપાલના ગ્રંથાતરીકે તિલકનજરી સીવાય શ્રાદ્ધધર્મવિધિ, ઋષભ પંચાશિકા, ધનપાલ પંચાશિકા તે પૈકી આત્મપ્રમાધમાં ગણાવ્યા છે તિલકમ જરી નિયસાગર છાપખાનાએ છપાવી તેની કોમત રૂ ૨ા રાખી છે. ઋષભ પંચાશિકા પણ કાવ્ય માલામાં નાની અવવૃણિ સહિત ઘણું કરી છપાયેલ છે તેમજ હમણુ મુનિ કપૂરવિજય મહારાજના કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાતરફથી પ્રગટ થયેલ છે, પરંતુ શ્રાદ્ધ વિધિ પ્રકરણ એ પ્રગટ થયેલ નથી, તેા તેની શેાધ કરી સંશાધન પૂર્વક કવિના વિવેચનદષ્ટિપૂર્વક ચરિત્ર સાથે પ્રગટ કરવા હાલની ગ્રંથ પ્રકાશક સરું એ ધ્યાન પરહેશે તેા ઉપકાર થશે. આ સિવાય નિમ્મેલનહેવિથી શરૂ થતા વીરસ્તવ, શાભન ઋતિ પર રચેલી છત. સ, ૧૨૨૯ માં રચેલી પાયલચ્છી નામમાળા કે જે ગુજરાતીની મૂળ—જનની ભાષા અભ્રંશમાં છે, એ પુસ્તકો ધનપાલ નામના કર્તાની સ્તુતિઓ તરીકે જૈન ગ્રંથાવલિમાં જણાવેલા છે. તે તે પ્રકટ કરવા ચેાગ્ય છે.
'
આ સિદ્ધ સારસ્વત ધનપાલ મહાકવિને સમય નિર્ણય કરવાની જરૂર છે, તે મુંજ અને ભેજના સમયમાં હતા એ નિઃશંક છે તે મુજના સમય સ્મિથ સાહેબ સને ૯૭૪ થી ૯૭૫ મૂકે છે જ્યારે ભાજના સમય સને ૧૦૧૮ થી ૧૦૬૦ મૂકે છે તે સને ૯૭૪ થી ૧૦૬૦ ની અંદર (વિ; સ. ૧૦૩૦ થી ૧૧૧૬ ની અંદર) અચૂક ધનપાલ કવિ વિદ્યમાન હોવા જોઇએ. હવે ધનપાલ કવિએ વાદિવેતાલ શાંતિપૂરી પાસે પોતાની તિલક મજરી શેાધાવી એ પણ નિશ્રિત જેવું પ્રભાવિક ચરિત પરથી લાગે છે. આ શાંતિ સૂરિ સ. ૧૦૯૬ માં સ્વર્ગવાસી થયા એમ વેબર જણાવે છે અને તે પીટન અને ભાંડારકર સ્વીકારે છે તેા પછી તિલકમ'જરીની રચનાના કાળ સ. ૧૦૯૬ ની (સને ૧૦૪૦ પહેલાંના કાઇ વર્ષમાં હોવી જોઇએ એ નક્કી થાય છે. આ ધનપાળ કવિથી જુદાજ ધનપાળ આ લેખમાં જણાવેલા તિલકમાંજરીપર સ ૧૨૬૧ માં સાર લખનાર છે, અને તેણેજ સં ૧૨૨૯ માં પાયલચ્છી નામમાળા વગેરે રચેલાં લાગે છે.