SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ જૈન વે. કાન્ફરન્સ હેરલ્ડ. આ નિયમને પૂર્ણ રીતે અનુસરવામાં આવ્યેા છે. સુંદર, સરલ, અને ભાવપૂર્ણ શબ્દોવાળા એવા— 46 स वः पातु जिनः कृत्स्नमीक्षते यः प्रतिक्षणम् । रूपैरनन्तरैकैकजन्तो व्याप्तं આ ભાવ મ’ગલથી કથાની મોંગલ કરનારી શરૂઆત થાય છે. છ મા કાવ્ય સુધી પોતાના અભીષ્ટદેવ એવા જિતેશ્વરની તથા શ્રુત દેવતા-સરસ્વતીની સ્તવના કરી છે. તે પછીના ૧૧ શ્લોકામાં સુકવિઓની પ્રશ'સા અને ખલજનેાની નિંદા તથા સત્કાવ્યનું સંકીર્તન અને દુષ્ટ કવિતાનુ દાોદ્ધાટન કરવામાં આવ્યું છે. કવિ અને કાવ્યાના વિષયમાં કથાકાર કહે છે કે— जगत्रयम् 11 ' t ,, स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ।। काव्यं तदपि किं वार्त्त्यमवाञ्चि न करोति यत् । श्रुतमात्रममित्राणां वक्राणि च शिरांसि च ।। " અર્થાત—માધુ ગુણુદ્રારા સ્વાદુતાને પ્રાપ્ત થયેલી જેમની વાણી, પશુએના મનને પણ જો હર્ષિત નહી કરે તે શું તેએ પૃથિવીમાં કવિ કહેવડાવવા લાયક છે ? ! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણ માત્રથીજ જો શત્રુએના મુખ અને મસ્તક નીચા નહિ થઈ જાય ! ! ! ઉપાશ્રયે ઉપાશ્રયે વિરાજમાન થયેલા આપણા આધુનિક સુનિકવિએ જરા આ વાકયને વિચારપૂર્વક વાંચવાની તસ્દી લેશે ? ૧૯ મા શ્લોકમાં ‘ત્રિપરા ધારક શ્રી ઈંદ્રભૂતિ ગણધરને નમસ્કાર છે. ૨૦ મા ક્ષેાકમાં આદિકવિ તથા રામાયણ અને મહાભારતના કર્તા, મહર્ષિ વાલ્મીકિ અને વેદવ્યાસને વંદન છે! પરમાત એવા એ કવીશ્વરની ગુણાનુરાગતા તરફ સ્વ સંપ્રદાયના સાધુ સિવાય અન્યને મહુ માનથી પણ નહિ ખેલાવનાર આજકાલના ક્ષાયક સમ્યકવી, શા અભીપ્રાય આપતા હશે તે ખાસ જાણવા જેવું છે ! આ પછીના એ શ્લેાકેામાં, ગુણાય કવિની ‘વૃથા ' ની તથા પ્રવરસેનના હેતુબંધ' મહાકાવ્યની પ્રશસા છે. ૨૩ મા શ્લેાકમાં, પાદલિપ્તાચાર્યંની બનાવેલી ૧' તનવી કથા ગંગાની માફક પૃથિવીને પાવન કરનારી કથા છે. ૨૪ મા શ્લોકમાં, ઝવવા ના પ્રાકૃત પ્ર બધાની પ્રશંસા છે. પછીના ૪ ક્ષેાકેામાં ક્રમથી, કાલિદાસ, માણુ અને ભારવિ કવિને વખાણ્યા છે. ૨૯ મા શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિના સમાત્ય ચરિતના મહિમા છે. ૩૦ મું પદ્મ મહાકવિ ભવભૂતિના ઉત્કર્ષનું પ્રકાશક છે. ઘણીજ ખૂબીથી કવિએ, એ ભવભૂતિની ભારતીને વખાણી છે. ' ૧ ‘પ્રમાવજ તિ’ માં આનુ નામ ‘તરંગહોહા' આપ્યું છે. कथा तरंगलोलाख्या व्याख्याताभि नवापुरः । " सीसं कहवि न फुटं अम्मस्स पालित्तयं हरंतस्स । जस्ल मुहनिज्झराओ तरंगलोला नई वृढा | ,,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy