________________
તિલક-મંજરી.
૫૦૯
" विपदिव विरता विभावरी नृप ! निरपाय मुपास्स्व देवताः। उदयति भवनोदयाय ते कुलमिव मण्डल मुष्णदीधितेः ॥"
મેઘવાહન રાજા એક પ્રાતઃકાલમાં સંતતિના અભાવથી, બૌદ્ધદર્શનની માફક સર્વત્ર શન્યતા છે અને સંતાનની સિદ્ધિને માટે, આમતેમથી, તે તે ઉપાય ચિંતવને બેઠો છે. એટલામાં પ્રાભાતિક ક નિવેદન કરવા માટે બંદિવાન આવે છે અને તે ઉપર લખેલ અપવિત્ર જાતિનું પર્વ બેલે છે. એ પદ્યમાં કવિએ પિતાની પ્રતિભાને પ્રકાશ અપૂર્વ રીતે પ્રકટ કર્યો છે. એ પઘ સાંભળી રાજાના મનમાં શા શા ભાવો ઉદિત થાય છે તે તે તિલકમંજરીનું તે સ્થળ વાંચવાથીજ જણાય તેમ છે. હેમચંદ્રાચાર્ય જેવા અસાધારણ વિદ્વાને પણ તિલકમંજરીનાં પાને અતિ ઉચ્ચકોટિનાં માન્યા છે અને પિતાના કાવ્ય સાહિત્યના નિબંધમાં અનેક સ્થળે શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ટાંક્યાં છે. કથાનુરાણન’ના ૫ મા અધ્યાયના
ગઈમના મwાં ગુપત્તિ છે.” એ સૂત્રની વ્યાખ્યામાં એકવચન અને બહુવચનના ભંગ લેવ તરીકે, તિલકમંજરીની
પીઠિકાન.
“प्राज्यप्रभावः प्रभवो धर्मस्यास्तरजस्तमाः। ददतां निर्वृतात्मान आयोऽन्येऽपि मुदं जिनाः ॥२॥ આ ચમત્કારિક લોક ઉલેખ્યો છે. તથા ઇન્દ્રોડનુરાણ' ના ૫ મા અધ્યાયમાં પણ "पाचदाश्चि तृतीये पञ्चमे चो जो लीर्वा पञ्चांघिस्त्रिपात् पूवार्दा मात्रा ॥१६॥"
એ સૂત્રની વૃત્તિમાં માત્ર નામક છંદના ઉદાહરણ રૂપે તિલકમંજરીમાં (પૃ ૧૭૭) પ્રભુની સ્તુતિનું જે–
“ગુરિવાજાં વારસારવી, निधिर धन ग्राम इव, कमलखंड इव भारवे ऽध्वनि, भवभीष्मारण्य इह,
વીક્ષિતોડસ મુનિનાથ! જયારે ” આ પઘ, સમરકેતુના મુખેથી, કલ્પતરૂના ઉદ્યાનમાં આવેલા જિનાયતનમાં, કવિએ બેલાવેલ છે, તે ઉદાહૂત છે. કથાની પીઠિકા
કવિએ વિસ્તારરૂપે લખી છે. નેહાના હેટા એકંદર ૫૩ કાવ્યમાં ઉપધાત પૂર્ણ કરવામાં આવ્યો છે. સાહિત્યકારએ મહાકથા” ની આદિ માટે બાંધેલા.
" श्लोकैर्महाकथाया मिष्टान्देवान् गुरून्नमस्कृत्य । संक्षेपेण निर्ज कुलमभिदध्यात्स्वं च कर्तृतया ॥२०॥"
( વ્યારું, ૨૬ ગરવા,)