SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ શ્રી જૈન . કે. હેલ્ડ) શ્રી જિનચંદ્ર સુરિ ગીત. રાગ મારૂ આજ ફલ્યો મહારઈ આંબલો રે પરત સુરતરૂ જાણ, કામધેનુ આવી ઘરે રે આજ ભલે સુવિહાણ, પધાર્યા પૂજજી રે. શ્રી જિણચંદ્રસુરિંદ, પધાર્યા પૂજજીરે, શ્રી ચંદ કુલાંબર ચંદ પધાર્યા પૂજઇ શ્રી ખરતરગચ્છ નણંદ પધાર્યા પૂજજીરે શ્રી વેગડ ગછ ઈદ પધાર્યા પૂજારે ઢોલ દમામા વાજી રે વાજ્યા ભેર નીસાણ, સુમતી જન હરષિત થયા રે મુમતી પડે ભંડાણ. પધાર્યા. ધરિ ધરિ ગૂડી ઉછલઈ રે તલીયા તરણું બાર, પાખંડી કાંઈ કીયા રે વેગડ ગછ જયકાર-ગછ ખરતર જ્યકાર પધાર્યા સૂહવ વધાવો મતીયાં રે ભર ભર થાલ વિશાલ, ષટા ફૂડ કદાગ્રહી રે તે નાઠા તતકાલ, પધાર્યા. વડઈ નગર સાચો રમાઈ રે શ્રી પૂજ ઉગ્યા ભાણ, તારાં ન્યૂ ઝાષાં થયા રે ષટા ઊર અજાણુ પધાર્યા. પાટિ વિરાજ્યા પૂજજીરે સુલિલિત વાણ, અસુધ પરૂપક મલડા રે ત્યાંના ગલીયા માંણુ પધાર્યા. બાફણું ગાત્ર કલાનિલ રે સાત રૂપસીકે નંદ, શ્રી જિનસમુદ્ર કાંઈ પૂજજરે પ્રતાપે જ્ય રવિ ચંદ પધાર્યા. | (શ્રી જિન સમુદ્ર સૂરિ. ઉપરનાં બન્ને ગીતના કર્તા શ્રી જિનસમુદ્રસૂરિ પણ ખાસ વેગડ શાખામાં જ થએલા છે, અને તેઓની સ્તુતિ પણ, ભાઇદાસ નામને કવિ એ ગતરૂપે આ પ્રમાણે જિનસમુદ્રસૂરિ ગીતમ. હાલ કડવ૬. રાગ ગુઢ રામગિરી સોરઠ અરગજે. સુધન દિન આજ જિનસમુદ્ર સુપિંદ આયે, સૂરિદ આ વડગછરાજ શીરતાજ વરવડ વષત તષત સૂરે તમઈ અતિ સુહા આવી પૂજ આણંદ યા અધિક ઇદ્રિ પિણ તુરત દરસણ દિપા અસુભ દાલદ્ર તણું દૂર આરિત ટલી સકલ સંપદ મિલી સુજસ પાયો ઉદય ઉદયરાજ તન સકલ કીધે ઉદય વાન વેગડ ગઈ અતિ વધા, જાચકાં દાન દીધા ભલી જુગતનું સત્ર વલી સુવિત વાયો સબલ સાહે સજે સ ગુરૂ નિજ અણીયા સાહ છત્તરાજ મનમઈ ઉમાભે. ગેહણી સકલ હરષઈ કરી ગહગતી વિવિધ મણ મોતીયાનું વધાયો. પૂજ પદ ઠવણ સંધ પૂજ પરભાવના કરે નિજ વંસ છાજહડ સુભાય, ગંગ ગુણ દત્તરાજડ જિસા કૃત કરી ચંદ લગ સુજસ નામે ચઢા
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy