SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. तत्त्वज्ञाने तिरोभावे रागाद्याहि निरङ्कुशाः। –તત્ત્વજ્ઞાનને વિચાર નહિ કરવાથી રાગાદિ ભાવો પ્રબલ થતા જાય છે. सुतः प्राणा हि मातरः –પુત્ર એ માતાઓને પ્રાણ સમાન છે. लाभलाभमभीच्छा स्यान्न हि तृप्तिः कदाचन -એક વસ્તુ મળ્યા પછી મનુષ્ય બીજી વસ્તુની ઇછી કરે છે તેને કદી સંતોના મળતો નથી. सामग्री विकलं कार्यम् नहि लोके विलोकितम् । -સંસારમાં એક એવું કાર્ય નથી કે જે વિના સામગ્રીએ બની શકે. मुग्धेष्वतिविदग्धानां युक्तं हि बलकीर्तनम् । -મૃદ્ધ જનોની સન્મુખ ચતુર પુર પિતાના બળની પ્રશંસા કરે છે. मुग्धाः श्रुतविनिश्चया नहि युक्तिवितर्किणंः । –મૃખ માણસ ફક્ત સાંભળીને જ નિશ્રય ઉપર આવે છે, પરંતુ તેનામાં યુક્તિ દારા તર્ક વિતર્ક કરી કામ કરવાની શક્તિ હોતી નથી. अमित्रो हि कलत्रं च क्षत्रियाणां किमन्यतः – ક્ષત્રીઓની સ્ત્રીઓ શત્રુ હૈય છે તો પછી બીજનું શું કહેવું? विचार्य वेतरैः कार्य कार्य स्यात् कार्यवेदिभिः – જે લોક કાર્ય કરવામાં ચતુર હોય છે તે જે કાર્ય કરે છે તે વિચાર કરીને કરે છે. नहि मातु स जीवेन सोढव्यास्याद् दुरासिका કોઈ પણ માણસ પોતાની માતાની પૂરાવસ્થા જોઇ શકતું નથી. विडिला नहि क्वापि तिष्ठन्तीन्द्रिय दन्तिनः । –બંધન રહિત ઈન્દ્રિય રૂપી હાથી કોઈ જગ્યાએ સ્થિર રહિ શકતો નથી. ममत्वधी कृतो मोहः स विशेष हि देहिनाम् પ્રાણીઓને મમતાવાળી બુદ્ધિથી શું થાય છે? તેમનામાં મોહની બહુ વૃદ્ધિ થાય છે. અર્થાત જે વસ્તુમાં બુદ્ધિને એમ લાગે કે આ મારી છે, તે ચીજમાં માણસો મોહ રાખે છે. संपदा मापदां चाप्ति याजेनैव हि केनचित સંપતિ કે આપત્તિમાં પ્રાપ્તિ કઈને કોઈપણ પ્રકારે થાય છે. वशीनां हि मनोवृतिः स्थान एव हि जायते । છતેંદ્રિય કે ઇંદિને વશ કરનાર પુરૂષનું મન યોગ્ય વરતુ ઉપર જાય છે अञ्जसा कृत पुण्यानां नाहि वाञ्छापि वग्छिता પુણ્યવાન પુરૂષની ઈચછા નિષ્ફળ જતી નથી. – મગનલાલ દલીચંદ દેશાઇ,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy