________________
૪૪૦
શ્રી. જેન દવે. . હેડ. ફૉર્મમાં, પણ મૂર્તિની ઉપાસના તે ખરીજ. અરૂપિ પદાર્થના ભાન માટે જ યોગી લેકે રૂપિ પદાર્થને ભજે છે. પ્રતિમાતારા આત્માનુભવ તરફ વળી શકાય છે એ સિદ્ધ વાત છે.
પૂજામાં પુષ્પો વગેરે ચડાવવામાં આવે છે તે જે યત્નપૂર્વક ચડાવવામાં આવે તે તે દયાનું તથા પૂણ્યનું કારણ છે–હિંસાનું નહિ પણ રક્ષાનું કારણ છે. કારણ કે પાકેલ પુષ્પો કે જે ખરી પડવાની તૈયારીમાં હોય છે, તે વૃક્ષેથી કુદરતી નિયમ પ્રમાણે નીચે પડીને ચગદાય જાય છે, કીચડમાં રોળાઈ જાય છે, પવનના ઝપાટામાં તૂટી ફુટી જાય છે કે જીવો તેનું ભક્ષણ કરી જાય છે પણ જે તેજ પુષ્પો સંભાળ પૂર્વક વૃક્ષ ઉપરથી ઉતારી લઈ શ્રી જિનેશ્વરને ચડાવવામાં આવે તે વીશ કલાક સુધી તે પુષ્પનું અને અંદરના જેનું ઉત્તમ રીતે રક્ષણ થાય છે. પણ જો તે પુષ્પ વૃક્ષ ઉપરથી સાંજ નીચે ખરી પડયાં હોત તે સચેતાવસ્થામાં તરતજ ચગદાઈ જાત કે બીજી ગમે તે રીતે તેને અને તેમનાં સૂક્ષ્મ જીવોને વિનાશ થાત. આથી સમજાય છે કે જીનેશ્વર ભગવાનને પુષ્પો ચડાવવાથી દયા પળે છે માટે જે પ્રતિમાને પુષ્પ ચડાવવાની ના પાડે છે અને પુને તુરત વિનાશ ઈચ્છે છે તે ખરેખર હિંસાધર્મી જ છે એટલે કે હિંસાએ ધર્મ માને છે. જો કે પુખે ચડાવવામાં એગ્ય છે પરંતુ દીર્ધ દૃષ્ટિથી ઉપર પ્રમાણે વિચાર કરે તે સ્પષ્ટ સમજાય કે પુષ્પો નહિ ચડાવવાનું કહેવું એમાં પાપ છે અને પાકેલાં પુ. યના પૂર્વક ચડાવવાનું કહેવું એમાં પૂણ્ય છે. ચમ-૩ નિત નિત્તઃ રતિ
તા.-૮,-૩.-૧૪૧૪ ટંકારા-કોડિઆવાડ,
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી ' ના જયજિનૈ.
શ્રી દેવચંદ્રજી કૃત સહસક્રટ સ્તવન.
સ. ૧
સ. ૨
સહકુટ જિન પ્રતિમાં વદિયે, મનધરી અધિક જગીસ, વિવેકી સુંદર સુરત અતિ સોહામણી, એક સહસ ચઉવીસ, વિવેકીઅતીત અનાગત ને વરતમાનની, તીન ચોવીસી હૈ સાર વિવેકી બહુત્તર જિનવર એક ક્ષેત્રમાં પ્રણમીજે વારંવાર વિવેકી– પાંચ ભરત વળી ઐરવત પાંચમે, સરખી રીતે સમાજ વિવેકી; દશ ક્ષેત્રે કરિ થાયે સાતસે, વીસ અધિક જિનરાજ વિવેકીપંચ વિદેહે જિનવર આઠમો, ઉત્કૃષ્ટી એહિજ ટેવ વિવેકી, જિન સમાજ જિન પ્રતિમા ઓળખી, ભકતે કીજે હે સેવ વિવેકી– પંચ કલ્યાણક જિન ચોવીસના, વિસાસો તેહિ જ થાય વિવેકી; કલ્યાણક તે વિધર્યું ત્યાચવ્યાં, લાભ અનંત કહાય વિવેકીપચ વિદેહે હમણાં વિહરતા, વિસા છે અરિહંત વિવેકી. શાશ્વત પ્રભુ ઋષભાનન આદિદે, ચાર અનાદિ અનંત વિવેકી
સ. ૩
સ. ૪
સ. ૫