SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જૈન છે. કાન્ફ્રન્સ હેરલ્ડ. રસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી સ્નેહ એટલા બધા વધી ગયા કે આખા દિવસ મુનિની પાસેજ પાડશાલા (ઉપાશ્રયમાં ) રહેવા લાગ્યા. કેવલ રાત્રિએ ઘેર આવતા. સાધુશ્રીની પાસે પચસંધિની રચના, અષ્ટૌન, સામાયિક પ્રતિક્રમણ, છંદું શાસ્ત્ર, શ્રુતખેાધ, કાપ અને અનેક સ્ફુટ શ્લોક આદિ વિષય ક′સ્થ કર્યાં. ઈસ અંતર ચૌમાસ વિતીત, આઇ હિમ રિતુ વ્યાપી શીત, ખરતર અભૈ ધરમ ઉવઝાય, દેય શિષ્ય શ્રુત પ્રગટે આય. ભાનચંદ મુનિ ચતુર વિશેષ, રામચંદ્ર ખાલક ગૃહ ભેખ, આએ જતી જૈનપુર માંહિ, કુલ શ્રાવક સવ આવહિ જાહિ. લિખ કુલ ધરમ બનારસી ખાલ, પિતા સાથ આપ્યા પાસાલ, ભાનચંદસ ભયે સનેહ, દિન પાસાલ રહે નિસિ ગેહ. ભાનચદપૈ વિદ્યા શિખ, પ'ચ સ`ધિકી રચના લિખ, પઢે સુનાતર વિધિ અસ્તાન, ફુટ સિલોક બહુ ચરને કોન. સામાઈક પિરકાના પથ, છંદ કાશ શ્રુત ખેાધ ગરથ, ઇત્યાદિક વિદ્યા મુખપાઠ, પટૈ સુન સાર્ધ ગુન આઇ. ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ [ આ પરથી સમજાય છે કે ખરતર ગચ્છમાં અભયધર્મ નામના ઉપાધ્યાય હતા તેના એ શિષ્ય નામે ભાનુદ્ર અને રામચંદ્ર કે જેણે બાલપણે ગૃહ ત્યાગ કરી દીક્ષા લીધી હતી તે-પૈકી ભાનું બનારસીદાસને શિષ્ય બનાવી સ શિખવ્યું હતું તેથી બનારસી દાસપર મૂળથીજ શ્વેતાંબર સપ્રદાયના સંસ્કાર પડયા હતા એટલુંજ નહિ પરંતુ તે પાતે મૂળ જન્મથી શ્વેતાંબર હતા એ તેમના ઉપલા શબ્દોમાંના લિખ કુલધર્મ અના રસી બાલ, પિતા સાથે આયા પાસાલ' એ શબ્દો જણાવે છે. ] આટલા સ’સ્ટારા પડયા પછી પણ કવિ ઇક્બાજીને ઊડી ન શક્યા. પ્રકૃતિ કે વ્યસન કાઇ અતઃક્ષેાભથીજ જાય છે. મૂળની વિષય લંપટતા ચાલુ રહી, કે જે છેવટે ઉક્ત ભાનુંચંદજી સુધારી દૂર કરે છે. એટલુંજ નહિ પરંતુ એક પ્રસંગે તેને એક સન્યાસીના લનું પ્રાકટય કરી સારા ખાધ આપે છે. આ વાત જોઇએઃ— બહુ આઇ શબ્દ ઉર ધરે, કબહુ જાઇ આસિખી કરે, પેાથી એક બનાઇન, મિત હજાર દોહા ચેપછ તામે... નવરસ રચના લિખી, મૈં વિસેષ વરતન આસિખી, ઐસે કિવ નારિસ ભયે, મિથ્યા ગ્રંથ બનાયે નયે. કે પઢનાં કે આસિખી, મગન હું રસમાહિં, ખાનપાનકી સુધિ નહીં, રાજગાર કહ્યુ નાહિ ૧૮૦ આમાં જણાવે છે કે એક બાજુ શિખવું અને બીજી બાજુ વિષય સેવન અને શીખવાના કુલ રૂપે તે વિષય સેવાપર ગ્રંથ એટલે એક શૃગારી ગ્રંથ એક હજાર દાડા ચાપાવાળા બનાવ્યે કે જેમાં નવરસ મૂક્યા. આમ કવિ તરીકેના યૌવન વયમાં માત્ર ૧૫ વર્ષની વયે સાક્ષાત્કાર પોતે કરાવે છે એટલુંજ નહિ પરંતુ તે કવિત્વના દુરૂપયોગ પાતે કર્યાં છે તે સ્પ તાથી નિડરપણે જણાવે છે · અસે કુકવિ બનારસ ભયે ! ! સાળમે વર્ષે દુષ્ટ રાગ તેના સ્વસુરને ત્યાં થયા. ત્યાં એક વૈધથી, બહુ પીડા પામી વિ સાજા થયા છતાં ફ્ળ ટેવ ન ગઇ, તે ૧૬૬૦ માં અભ્યાસ છેÀા, ૧૯૬૧ માં 194 ૧૬૯
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy