________________
www
૩૭૬
જેન ક. કોન્ફરન્સ હેરંડ. આ રીતે ખંભાત સબંધી વર્ણન પ્રાપ્ત કર્યા પછી ભારત-બાહુબલિના રાસમાં જૂદી જ રીતે વર્ણન કર્યું છે તે જોઇએ
ધનાશ્રી. જિહાં બહુ માનવનો વાસ, પહોંચે સહુ કોની આશે;
ભૂખ્યો કે નવિ જાય, ઘેરે ઘોડા ગજ ગાય. મંદિર મોટાં છે આંહિ, બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ;
ઇદ્ર સરીખા તે લેકે, કરતા પાત્રનો પિષો. ઘર ઘર સુંદર નારી, દેખી રંભા એ હારી;
વસે વ્યવહારીઆ હેળા, પહાચે મન તણું ડોહળા. વાહાણ વખાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી;
સાયર તણું જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર બંબાવતી સારો, દુખિયા નરને આધાર;
નિજ પુર મુકી આવે, તે અહીં બહુ ધન પાવે. ઇસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ;
ચંબાવતી પિણ કહિયે, ખંભનગર વિણ લહિં. ભેગાવતી પિણ હોય, નગર લીલાવતી જોય;
કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. નગર ચેરાસી ચહટાં, શેમંત હાટ તે મોટાં;
ઝવેરી પારખ સારા, બેસે દેસી દંતારા. વિવિધ વ્યાપારિયા નિરખે, જોઈ ત્રપળિયે હરખ,
મેટી માંડવી કુર, દાણચોરી તિહાં વજો. નગરી (ના) લેક વિવેકી, પાપ તણું મતિ છેકી,
પૂજે જિનવર પાય, સાધુ તણા ગુણ ગાય, નહી કોઈને વિષવાદ, પંચ્યાસી જિન પ્રાસાદ,
મેટી પિષધશાળ, સંખ્યા તેહની બેતાળ. બહુ હરી મંદિર જોય, અહીં ષ દર્શન હેય;
નહી કોઈને રાગદેષ, વસતા લેક અનેક.
જન અનેક પુરમાં વસે, નહીં નિંધાની વાત, બહુ ધન ધાને તે ભરી, વસ્તુ અનુપમ સાત. વહેલ વરધોડે વીંઝણે, મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચૂડલો, એ સાતે ખંભાત