SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૫૯ અભયદેવ સૂરિ, તત્પદે શ્રી જિનવલ્લભ સૂરિ થયા. તેણે ચિત્રકૂટ પર્વતે આવી શ્રી મહાવીરના છઠનું કલ્યાણક પ્રરૂપ્યું. પુનઃ દોઢસો યાસીયા ગ્રંથ નિપજાવ્યા. ૧૪૪ બોલે કરી ખરતર ગચ્છની સમાચારી સ્થાપી. તેના શિષ્ય શ્રી જિનદત્ત મૂરિ થયા. તેને સંબંધ કહે છે. - જિનદત્ત સરિ. સં. ૧૧૩૨ માં જન્મ. એવામાં શ્રી જયસિંહદેવ રાજાને જન્મ થયે. સં. ૧૧૪૧ માં દીક્ષા લીધી. ત્યાં ૧૧૭૦ માં સૂરિપદ લીધું, શ્રી સૂરિને તપસ્વી જાણી ૬૪ એગિણી પર વિર, પુનઃ ૫ પીર એ સદૈવ શ્રી ગુરૂની ભક્તિ બહુમાન કરતા હતા. શ્રી સંપ્રતિ નિર્માપિત મહાવીર પ્રસાદે ઘણું સ્નાત્ર, અષ્ટપ્રકારી, અષ્ટોત્તરી, પંચ દે સદૈવ હોય. ત્યારે મિથ્યાત્વી વાવે જેને મહિમા જાણ કઇક ત્રિવાડી વાડવને ઘેર ડેકરી ગાય. કેરડી (વાછરડી) જાણું તે મૃત્યુ પામી. ષથી તે વાવે ગાયનું શબ રાત્રે એકઠા મળી ઉપાડી લઈ ગુપ્તપણે જિનગૃહ-મંદિરમાં મૂકી. સુપ્રભાતે શિષ્ય જિનદર્શને આવ્યા. પ્રદક્ષિણ કરતાં ગાયનું શાબ દીઠું. તુરત આવી ગુરૂને કહ્યું. ગુરૂએ ઉપયોગ દઈ જોયું તે જાણ્યું કે આ કરનાર મિથ્યાત્વી વ્યંતર નહિ, પણ મિથ્યાત્વી વાડવ છે. શ્રી ગુરૂએ દેવગ્રહ–મંદીરની મોટી આશાતના જાણી બાવન વીરમાંને પૂર્ણભદ્ર વીર બેલા. તેણે હાથ જોડી કહ્યું 'શું કાર્ય છે.?' ગુરૂએ કહ્યું “શાસનનતિ કરશે. આ પ્રાસાદમાંથી છ માસની અવધિ એ શબ સજીવન કરી પ્રગટ પણે કાઢે. કે જે રીતે તેની વાછરડીને-વભીને અભયદાન હોય આ ગુરૂ વચને દેવ ગે કલેવરમાં પિઠો એટલે દેવગ્રહથી પ્રગટપણે સકલ વાડવા તથા અન્ય મનુષ્યના દેખતાં તે ગાય શિંગડું ધુણાવતી જ્યાં ત્રિવાડી વાડવને ઘર હતું ત્યાં ચિત્ર દેવશક્તિ વિશે આવી. સ્તનમાં દૂધપાન તે શક્તિથી આપ્યું. આ જોઈ સકલ વડનગરા વાડવા હર્ષિત થયા. મહેમાહે કહેવા લાગ્યા અમુક ફલાણું ત્રિવાડી ! આ શું? ત્યારે ત્રિવાડી બલ્ય ” એ મહા કઈ દેવ શક્તિ છે. ” આમ વાર્તા નગરમાં થઇ. કે જેનાચાર્ય મહાપ્નાયના ધારક પુને અહીં ગાય અને વાછરડી એ બને છવને અભયદાનના ઘતાર, તપાવંત દયાવંત જાણી સલ મિથ્યાત્વી શ્રી ગુરૂને નમ્યા. શ્રી જિનશાસનેનતિ થઈ એટલે નામ તો શ્રી જિનદત્તસૂરિ હતું પણ ગાય અને વાછરડીને અભયદાન દેવાથી ઉપગારી થયા તેથી સકલ મનુષ્ય વડનગરમાં ભળી શ્રી જીવદત્તસૂરિ એ બીજું નામ આપ્યું. પુનઃ શ્રી અણહિલ્લ પત્તન પાર્શ્વ શ્રી વાયડનગરિ શ્રી ગુરૂએ વાયડ જ્ઞાતિય થયું ગ્રહસ્થને પ્રતિબોધી જિનધમ વાસિત કર્યા. પુનઃ શ્રી સૂરિએ વૃદ્ધસિંધુ દેશમાં ઊંચ નગરે પચનદીના મધ્ય ભાગે સૈયદ મચ્છને વાદમાં છો. ઘણા જાડેચા ક્ષત્રી પ્રતિબધી અઢાર ગોત્ર ઉપકેશ જ્ઞાતિમાં કર્યા. તે પરમ જૈન ધર્મ વાસિત થયા. શ્રી જિન શાસને શુંભનિક એ સૂરિ કહેવાયું. આ ગુરના નામ સ્મરણથી દુખાતિ વિલય થાય. અનુક્રમે શ્રી કુમારપાલ રાયે સં. ૧૨૧૧ માં સુરિ સ્વર્ગે ગયા મરૂ દેશમાં શ્રી ફલવદ્ધિ તીર્થની ઉત્પત્તિ નાણવાલ ગચ્છ શ્રી માનદેવસરિ વિહાર કરતા શ્રી ફલવહિંપુરમાં ચોમાસું રહ્યા. ત્યાં ગુરૂ હડગેત્રના શ્રેષ્ઠિ પારસ નામે ગૃહસ્થ રહેતું હતું તે ભદ્રિક પરિણામે નિરંતર શ્રી
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy