SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રી જેન વે. કૈ. હેરં.... ઉપદેશથી કુકટ ગોત્રીય સ.ગેરે નવ પ્રાદિ કીધા. પુનઃ ચ શત એક (૧૪૧) શ્રી જિન બિંબ ધાતુ પટિકા ભરાવ્યા. દક્ષિણમાં નાશિક નગરે શ્રી ચંદ્રપ્રભપ્ર સાથે જીર્ણોદ્ધાર થશે. વળી સં. ૧૦૦૪ માં શ્રી રામસેચ નગરે શ્રી ઋષભ પ્રાસાદ થયે. પુનઃ શ્રી અરિએ માલવ દેશમાં ઘણા વૈફ ગૃહસ્થને પ્રતિબધી જન પ્રાગ્રાટ જ્ઞાતિ કીધા. સં ૧૦૦૭ માં શાલાની સ્થિતિ થઈ. ૩૮ અજીતસિંહ સરિ. શ્રી સૂરિના ઉપદેશથી મેવાડ દેશમાં પ્રાગ્વાટ દોશી રૂગનાથે ૭ પ્રાસાદ કરાવ્યા. સં. ૧૦૧૦ વર્ષે શ્રી રામસેને નગરે શ્રી હષભ ચેલે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની બિંબ પ્રતિષ્ઠા થઈ. चारित्रशुद्धि विधि वजिना गमा द्विधाय भव्यान मितप्रवाधयन् चकार जैनेश्वरशासनोन्नति य शिष्य लब्ध्या मिनवो तु गौतम ॥ १ ॥ नृपादृशाग्रे शरदा सहस्ते यो रामसेन्याद्धपुरे चकार नाभेय चैत्यऽष्टमतीर्थराज बिंबप्रतिष्ठा विधिवरादच्ये ॥२॥ चंद्रावती भूपति नेत्रकल्पं श्री कुकुण मंत्रिण मुच्चऋद्धिं निर्मापितो तुंग विशाल चैत्यं योऽदीक्षयत शुद्ध गिरा प्रबोध्य ॥३॥ એવામાં સં. ૧ ૨૮ વર્ષમાં આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સુત્ર તેની ટીકા કરણહાર શ્રી શીલાચાર્ય પ્રગટ થયા. પુન: તેજ વર્ષે નિવૃત્તિ ગણે અનેક ગ્રંથકારક શ્રી કેશુચાર્ય પ્રગટ થયા. પુનઃ માલવ દેશમાં ઉનિમાં શ્રી લધુભોજરાજને રાજ્ય થયો. તેના બેટા વીરનારાયણે સં. ૧૦૭૭ માં સિવાણો ગઢ વસાવ્યો. એવામાં વિ. સં. ૧૦૯૪ માં શ્રી વડગ છે શ્રી લઘુભોજદર વાદવેતાલ બિરૂદ ધારકે થિરાદ્રિય ચહુઆણ ક્ષત્રી પ્રતિબોધક શ્રી શાંતિરિ પ્રગટ થયા. શ્રી સૂરિએ ચક્રેશ્વરી, પદ્માવતીના સહાયથી છવઢણ પાટણે સં. ૧૨૯૭ માં સાતસે શ્રીમાલી ગોત્રને ધુલિકોટ પડતા કહ્યું એટલે શ્રી સંધ રક્ષક શ્રી ઉત્તરાધ્યયનની વૃદ્ધ ટીકા અઢાર હજારના કારક, પુનઃ જીવ વિચાર પ્રકરણના કારક કોનો કડી નગરે સં. ૧૧૧૧ માં શ્રી શાંતિસૂરિ સ્વર્ગે ગયા. સં. ૧૧૧૭ માં વડગ છે શ્રી ચક્રેશ્વરી મૂરિએ ૪૧૫ રાજકુમાર પ્રતિબોધ્યા. પુનઃ ધનપાલ પંડિતે શ્રી હર્ષભ પંચાશિકા, દેશી નામમાલા કરી. ૩૮ શ્રી યશભદ્ર રિ-લઘુ ગુરૂભાઈ શ્રી નેમિચંદ્ર સૂરિ. એવામાં કરા ? આચાર્ય ગુરૂશ્રી ઉદ્યતન સુરિની આજ્ઞા લઈ શ્રી અઝાહરી નગરથી વિહાર કરતા શ્રી ગુર્જર અણહિલ પાટણે આવી શ્રી વર્ધમાન સૂરિ સ્વર્ગે ગયા. તેના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિ પાટણમાં રાજા શ્રી દુર્લભની સભામાં કૂચ્ચપૂર ગચ્છીય ચૈત્યવાસી સાથે કાંસ્ય પાત્રની ચર્ચા કીધી ત્યાં શ્રી દશ વૈકાલિકની ગાથા કહીને ત્યવાસીને છત્યા ત્યારે રાજા શ્રી દુર્લભે કહ્યું “આ આચાર્ય શાસ્ત્રાનુસારે ખરું બેલા. તેથી સં. ૧૦૮૦ માં શ્રી જિનેશ્વર રિએ ખરતર” બિરૂદ લીધી. તેના શ્રી જિનચંદ્ર, અને લઘુગુરૂ ભાઇ શ્રી
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy