________________
૩૫૪
શ્રી જૈન ક. કે. હેરેંડ. ૨૯ જયાનંદસૂરિ
શ્રીસૂરિના ઉપદેશથી સં. ૮૨૧ માં શ્રીહડીરગંદી વિજા નગરે બ્રહ્માણું નદીય બ્રાભણવાટક મુહરિ શ્રી પાસ ઈત્યાદિ શ્રી સંપ્રતિકારક નવશત પ્રાસાદને જીર્ણોદ્ધાર પ્રાગ્વાટ, મંત્રી સામતે કી. પુન: વિ. સં. ૮૪૧ થી માંડી ૮૪૫ સુધી પંચ દુકાલી થઈ. તે અને વસરે ધણું સાધુ મર્યાદાથી શિથિલ થયા ત્યારે શ્રી ગોવિંદ, શ્રી સંભૂતિ, શ્રી દૂધમણિ ક્ષભાશ્રમણ, ઉગ્ર તપસ્વી શ્રી ક્ષેમર્ષિ, મલધારી છે શ્રી હર્ષ તિલક, શ્રી યૂલિભદ્ર વંશે શ્રી હર્ષપુરીયગ છે શ્રી તશર્ષિ પ્રમુખ ગીતાર્થ મળી શ્રી સૂરિના વચનથી સમય વિષમ જાણું મહાનગરે શુભસ્થાનકે સિદ્ધાંતના ભંડાર થયા-જ્ઞાન યત્ન કીધો. પુન સં. ૮૬૧ માં શ્રી કરહેડા નગરે શ્રીપાર્શ્વનાથને પ્રાસાદ થયો-ઉપકેશ ભૂત ગેત્રે કોઠારી ખિમસિધ કરાવ્યા. એવા અનેક સુકૃત શ્રીસૂરિના ઉપદેશથી થયા.
૩૦ તત્પદે શ્રી રવિપ્રભ સરિ.
વિ. સં. દર વર્ષે દિલ્લી ચહુઆણ થયા. તેઅરને દિલ્લીથી કાઢયા. સં. ૫ર માં શ્રી નાડતુલ નગરે શ્રી નેમિબિંબની સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ અવસરે દંડનાયક શ્રી વિમલ પ્રગટ થે.
વિમલ સંબંધ. શ્રી ગુર્જર દેશમાં વઢીઆર ખડે પંચાસરા ગામથી આવીને વનરાજ ચાવડે સં. ૭૯૫ માં વણોદ નગર વસાવી રહ્યા, પણ ચારે દિશામાં ભયંકર વન દેખી ઉદાસી થયે ત્યારે શ્રી વીરનિર્વાણ પછી ૧૨૭૨ વર્ષમાં એટલે સં. ૮૦૨ માં અણહિલવાડ પાટણ વસાવ્યું. ત્યારે વિમલના વૃદ્ધ પિતાને ગામ ગાંભૂથી તેડી લાવી શ્રી વનરાજે પાટણ મધ્યમાં વસાવ્યા. તેના વંશમાં પ્રાદેવીરો તેની ભાર્યા વીરી કુખે સં. ૯૪૫ માં વિમલને જન્મ થયે. અને ૮ વર્ષથી ૧૧ વરસ સુધી હાટમાં વેપાર કર્યો. ૧૩ મા વર્ષે શ્રી ધમધપ સૂરિને ઉપદેશ સાંભળે. સં. ૯ માં શ્રી પત્તાધીશ શ્રી ભીમ રાજાએ બાણુ પરાક્રમ જાણી પ્રધાનપદ આપ્યું. ૪ વર્ષ સુધી દેશ સાધ્યો. સં. ૮ વર્ષમાં દ્વાદશ મ્લેચ્છ દાલિક સકલ ભૂપ ચૂડામણિ બિરૂદધારક ચંડાઉલી,-આરાસણ નગર સ્થાપક. પુનઃ વિ. સં. ૮૮૮ માં શ્રી ધર્મઘેષ સૂરિ નાગિક, ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર પ્રમુખ સકલ આચાર્ય મળી શ્રી અદ ઉપર નવીન પ્રાસાદકારક. તેમાં શ્રી વાલીના ક્ષેત્રપાલે આપેલ શ્રી ઋષભબિંબ સ્થાપક, પુનઃ આરાસણે શ્રી નેમિબિંબ સ્થાપક, અન્ય એકાદશ શત મહા પ્રાસાદિકારક, અઢી હજાર જીણોદ્ધારકારક એવા સં. ૬૧ વર્ષમાં શ્રી ગિરિનારા શ્રી છગધિપતિ રાખે. ગારને જન્મ થયો. સં. ૮૮૯માં પિરૂ વણિક પ્રત્યે દ્રવ્ય દઈ વિમલે દ્વાદશ ગોત્ર પ્રતિ પ્રાગ્વટ કીધા. સં. ૯૯૧ માં સોમપુરા વાહવને વિમલે દ્રવ્ય દઈ શિલાવટ કીધા. સં. ૮૯૩માં ધી રા
ખેંગાર સ્વર્ગે ગયા. એવામાં સત્તત કરી સં. ૯૯૯ માં દંડનાયક બિરૂદધારક શ્રીવિમલ સ્વર્ગ ગયા. યતઃ
नागिंद्र चंद्र निवृत्ति विद्याधर प्रमुख संघेन ।
अर्बुदृत्तप्रतिष्ठो युगादि जिन पुंगावो जयति ॥१॥ તેજ વેળાએ એ સકલાચાર્ય મળી પાખી ચોદશી દિને થાપી.
ઇતિ વિમલેgિ.