________________
३४४
શ્રી જન
. કે. હેરલ્ડ.
આહાર નહિ છે, તે સાંભળી શ્રી વજસેન કહે એ આહાર ભુમિકાનાં શરણ કરો. ગૃહસ્થ કહે વિષમ સમયે મર્યાદવંત ગૃહસ્થ મર્યાદા કિમ રહે? શ્રી વજી કહે પ્રભાતને સમયે વામીએ જહાજ યુગંધરી ધાન્ય ભર્યા અવશ્ય આવશે. તે સાંભળી વિવાહારી ભૂશરણે કરી અને વ્યવહારીઓ જિનદત્ત સ્ત્રી ઇશ્વરી, પુત્ર ૪ યુત હાથ જોડી શ્રીવાસેનને કહે તમે મહા મની નિમ્ર છે. જે તમારું વચન સત્ય થશે તે અમે તમ પાસે વ્રત લઈશું. એ પ્રતિજ્ઞા લઈ મહા શ્રદ્ધાનંત થયા. શ્રી સૂરિ શાળાએ આવ્યા. એટલે બાર પહોરે સંપૂર્ણ થયા કે સમુદે જહાજ યુગધરીએ ભર્યા આવ્યા. સમુદ્ર સમાચાર થયા, ઘણો સુમિક્ષ થશે. દેખી શ્રીગુરુ અભયદાનના દાતાર જાણી જિનદત સ્ત્રો ઈશ્વરી નાગે, ચંદ્ર નિત્તિ વિદ્યાધર એ ચાર બેટાયુક્ત શ્રી વજુસેન સૂરિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ચાર કેટલેકે ઉણું દશ પૂર્વવર થયા, ત્યારે ગુરુ શ્રી વાસેને તે આચાર્ય પદવી આપી ત્યાંથી નાગૅદ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને ૪ વિધાધર એ ૪ શાખા પ્રગટ થઈ, તે ચારે એ પણ ૨૧ ૨૧ આચાર્ય કર્યા એટલે ૨૧૮૪=૪૮ આચાર્ય કીધા. તેથી તેના નામે ૮૪ ગ૭ કહેવાણા. એટલે શ્રી વીરાત પ૮૫ વર્ષ ગયે હુતે એ શાખા પ્રગટ થઈ ઇતિ શાખાની ઉત્પતિ–ત્યાંથી
૧૪ વજસેનસૂરિ–કેટલાક દિવસે વિચારતાં શ્રી શેરડ દેશમાં મધુમતિ નગરે કપર્દિ નામે વણકર વસતે હતો તેને આદિ અને કુહાડી નામે બે સ્ત્રી હતી. પણ તે કપર્દિ અભક્ષ્ય અપેય કરી ઘણો અશક્ત હતો. એકદા બંને સ્ત્રી કપર્દીને અભય અપેય એ બંનેથી અનાચારી જાણ પ્રહારથી શિક્ષા દેતી હતી એવામાં શ્રી વજસેનસૂરિએ તે વણકરને ઇખીઓ દેખી બવિભૂમિ જાતા થકા શ્રી ગુરૂએ કોમલ વચનોથી કહ્યું કે “હું કદ તું અને મારી પાસે આવી તે કપર્દી પણ આવી હાથ જોડી ઉભો રહ્યો. એવામાં શ્રી ગુરુએ આગમજ્ઞાને દૃષ્ટિ દીધી તે તે સુલભધિ જણાય. વળી તેનું આયુ બે ઘડીનું જાણું ગુરૂથી વસેને કહ્યું “અહી કલિક ! તને મહાકષ્ટ દેખી તું ધર્મ કરી પચખાણને પ્રમાણ કરી કષ્ટ જેમ મટે. ગુરૂનું વચન સાંભળી વિનયવંત કપર્દીએ કહ્યું “શી ગુરુ ! પચ્ચખાણની મારા પર કૃપા કરો” ત્યારે ગુરૂએ નામા અતિ ઇત્યાદિક નમસ્કાર મુખ થકી ઉચર્યા પછી ક-કેડે દોરાની ગાંઠ છોડી એક ઠેકાણે બેસી ભોજન અને જલ લીધાં. પછી તેમજ કેડે દોરાની ગાંઠ બાંધી. તે ગુરૂનું વચન અંગિકાર કરી તે વ્રત ઉચ્ચર્યું. એવામાં તેજ દિને સર્પગરવ્યાપ્ત આમિષખંડન તેનું ભોજન થયે તેથી તે કદી મરણ પામ્યો. પચખાણ અંગિકાર કર્યાથી તે મહિમાએ અણુપની પણ પત્ની મધ્યે ઉપપો ! અવધિજ્ઞાને પિતાને પાછલો ભવ જાણ્યો. નમસ્કાર સહિત પચ્ચખાણનું મહામ્ય મોટું દિસે છે. હવે ગુરૂએ પચખાણ શિખવ્યું પહેલે ભેજને તુરત મરણ પામ્યો એ વાત જાણ બને સ્ત્રી મળી અને રાજા આગે પુકારતી ગઈ કે આ મહામા કાંઈ શીખવી મારી નાંખ્યો. રાજાએ શ્રી વજસેન ગુરૂને રાવલે (ચોકીમાં) બેસાડ્યા અને કહ્યું કે “તમે સાધુ થઈ કેમ સ્ત્રીને સ્વામી માર્યો? એવામાં કપર્દી પિતાના જ્ઞાનથી જોયું કે પોતાના ઉપકારીને કષ્ટ થયું છે તેથી તેણે ગામપ્રમાણે દેવશક્તિથી શિલા વિફર્વી આકાશે રહ્યા થઇ સકલ લોકોને કહેવા લાગ્યા. કે “એ મારા ગુરૂને પ્રતિ ખમવો પ્રણમે નહિતો આ શિલા ગામ ઉપર પાડું છું. આ ગુરૂ મારા મહા ઉપકારી છે ! આથી રાજાએ મરણના ભયથી શ્રી વજસેનને પ્રણમી શાલાએ પધરાવ્યા એટલે કપર્દીએ શિલા સંહરી પ્રસન્ન થઈ રાજાદિક સમક્ષ ગાથા કહી –