________________
૩૩૪
શ્રી જન ધે. કે. હેરલ્ડ.
સંપ્રતિ રાજા એકદા શ્રી આર્ય સુહસ્તીસુરિ વિહાર કરતાં કેશબી નગરી વનવાટિકાએ રહ્યા શિષ્ય ગુરૂ આજ્ઞા લઈ નગરમાં આહાર માટે ગયા છે. ત્યાં દુર્ભિક્ષાગે અન્નને અભાવે ઘણા ભિક્ષક થયા હતા. પણ સાધુને ઘણું આદરથી સરસ આહાર આપતા દેખી એક રંક ભિક્ષુક તે સાધુ સંઘાતે ગયો. આહાર લઈ સાધુ વાટિકાએ આવ્યા. ગુરુ આગળ આહાર આવે છે એટલે રંક પણ ધારી આવી ઉભો અને સાધુને કહેવા લાગ્યો “મુજને આહાર આપે, ગુરૂએ કહ્યું સાધુને આહાર સાધુનેજ કલ્પ..બીજા ગૃહસ્થને ન કલ્પ. આ સાંભળીને કહ્યું “મુજને એ આહાર આપે, મુજને શિષ્ય કરો, પણ આહાર આપ. હું ઘણો સુધાર્ત છું ત્યારે ગુરૂએ કહ્યું “દશ પૂર્વના જાણે છે તેણે શુભ ઉપયોગ દો. શાસન ઉતકારક જાણી દીક્ષા આપી આહાર પણ દીધો. ઘણું દિનથી તે સરસ અન્ન જાણી આહાર વિશે લીધો. નિર્બલ શરીરથી તે રંકને વિચિકા થઈ. ઘણી અસાતા ઉદરપીડાથી વેદી. પહેલાં જે ગૃહસ્થ પણ ભિક્ષુકપણે જે આહાર ન દેતાં ઘણું તિરસ્કાર કરતા તે ગૃહસ્થ નગર શ્રેણી જેવા આવી નવ દીક્ષિતને સાધુ વેશ ઉદય આવ્યો જાણી બહુમૂલ્ય ઔષધાદિકે વિશેષ ભક્તિ વૈયાવૃત્ય સાચવે તે દેખી રંગ સાધુ મનમાં ચિંતવે કે ધન્ય આ ચારિત્ર, ધન્ય આ વેશ જેના મહિમાથી આ કોટિધ્વજ લક્ષેસરી વ્યવહારીઆ બહુમાને કરી મુજ ભક્તિ સાચવે ઠાઈ એવા શુભ ચારિત્રની અનુમોદનાએ કાલ પામી ઉજેણ નગરે શ્રેણીકની આઠમી પાટે કુલ રાજા તે ૨ વર્ષ ૧૩ મો ચક્ષુહિણ થયો છે. ઓરમાન માતાના કપટથી તેને ઘેર બેટાપણે ઉપજે. કેટલેક દિને તેને જન્મ થયો એટલામાં અકસ્માત પેટમાં શુલ રોગ પીડા થકી પિતાને નાશ થયે. તુરત બાલકના વિપાટ તખત બેસાડ તે માટે તેનું નામ સંપ્રતિ રાજા કહેવાયું. અનુક્રમે જોબન અવસ્થા પામ્યાં. એવામાં કેટલેક દિને શ્રી આર્ય સુહસ્તિ સૂરિ ઉજેણચમાસું આવ્યા. ત્યાં દિવાલીએ જુહાર ભટારા દિને શ્રી ગૌતમ કેલેન્સવ મહિમાએ શ્રી વીરચયથે રથ જાત્રાએ સમસ્ત સંઘયુતે મહામલિ રાજ પંથે જતાં ગવાક્ષે વાતાયનિ બોલ થકાં સંપ્રતિએ શ્રી ગુરૂને દેખો જાતિસ્મ રણને પૂર્વભવ દીઠે. મનમાં ચિંતવ્યું એ ગુરૂ પહેલાં રંકને ભવે મને મહા ઉપરી દીક્ષા લઈ કીધે છે. આવા વિચારથી ગુઉખથી ઉતરી ગુરૂ વાંદી બેલ્યો મુજને તમે ઓળખો છો? ગુરૂએ કહ્યું માલવાધીશ પ્રબળ પુન્યને જગતે ઓળખે છે તે સાંભળી સંપતિએ કહ્યું આજ નગરને કક્ષીત્રી રંક નવ દીક્ષિત ચેલો તમારે; તે માટે તમે કૃપા કરી મને ધર્મોપદેશ કહે ત્યારે સંપતિને ગુરૂએ ઉપદેશ કર્યો.
दिनेदिने मंगल मजुलाली मुसंपदे शोष्य परंपराच । इष्टार्थ सिद्धि बहुलाच बुद्धि सर्वत्र सिद्धि मृजतं सुधर्मी ॥ अतःकरणात् सवेत्र, चंद्रबल ताराबल ग्रहबल दुर्झबल बाहुबलदिभ्यो बलवत्तरं धर्मवल विलोक्यते बीजे नेवेद्भवे बीजं, प्रदीपेन प्रदीपक द्रव्येणेव भवेद् द्रव्यं भवेनेव भवांतरं ३ ॥