________________
૩૦૪
શ્રી જે. વે. કા. હેરલ્ડ.
અનત સિદ્ધનાં જ્યોતિએ. સાધારણ મહાધામ; મુનિ મનપ’કજમાં ધરે, સારું વાંછિત કામ. નાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર; આતમ અનુભવશું લહે, ચિદાનંદ વિસ્તાર.
પંડિત,મેહનવિજયજીએ સંવત્ ૧૭૮૩ માં ' ચંદ રાાતા રામ
તેમાંથી વાનગીઃ—
૧––કહે રાણી રે સુડા, એમ એલ ન મેલેા કુડા,
નરથી કેમ પંખી રૂડા રે રંગીલા. તવ વિષ્ણુધ વચન શુક એલે, રાણીના શરૂતી પટ ખેાલે; કહા પ ́ખીની કણ તાલે રે રંગીલા. દામેાદરતે જગમાં બીડવા, સમરથ નહિ કાષ્ઠ તસ નવા; જીએ તેને છે ગરૂડ ચડવા રે રંગીલા. શ્રુતિ વેદ પુરાણે ગાઈ; થઇ સઘળે હું સવાઇ રે રંગીલા.
કવી મુખ મંડણુ વરદાઈ,
૨—તપગચ્છ નાયક ગુણગણ લાયક, વિજયસેન સુરિ દાજી; પ્રતિમાધ્યા જિણે દિલ્લિના પતિ, અકબરશાહ ભુમિદાજી. તાસ ચરણ શતપત્ર સુમધુકર, કીર્તિવિજય ઉવઝાયાજી; તાસ સીસ કવિ કુલ મુખ મડન, માનવિય કવિરાયાજી. તસ પદ સેવક અતિશ્રુત સાગર, લબ્ધિપ્રતિષ્ટ કહાયાજી; પંડિત રૂપ વિજય ગુણ ગિરૂમા, દિદિન સુયશ સવાયાજી.
અનાવેલ છે
તેને બાળકે મેાહનવિજયે, અત્તરશે! તાળેજી;
ગાયા ચંદ ચરિત્ર સુરંગા, ચિરત્ર વચન પર નાળે જી.
કીધા ચેાથેા ઉલ્લાસ સ'પૂર્ણ, ગુણ વસુ સયમ ( ૧૭૮૩ ) વર્ષેજી; પેાસમાશ સિત પંચમી દિવસે, તરણિજ વારે હજી,
રાજ નગર ચામાસું કરીને, ગાયા ચંદ ચરિત્રજી;
શ્રવણું દેઇ ત્રાતા સાંભળશે. થાશે તેહુ પવિત્રજી.
જે કોઇ ભણશે ગણશે સુણશે, તસશ્વર મગળમાળાજી; દિન દિન વધતી વધતી થાશે, નિર્મળ કીતિ વિશાળા”.
૫
શ્રી વિજયલક્ષ્મી સૂરિ સંવત્ ૧૮૨૭ માં થયા, તેમની કવિતાની વાનગી;— શ્રી ઇંદ્રાદિક ભાવથી, પ્રણમે જગદ્ગુરૂ પાય;
તે પ્રભુ વીર જિષ્ણુંને, નમતાં અતિ સુખ થાય,
૧૬
૧૭
૧૮
१८
२०
૨૧
૨૨