________________
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ (ચી સુકૃતભડાર ફંડ કમોટી. )
તરફથી
શ્રી હિંદુસ્તાનના સકળ જૈન સધને અપીલ.
નીચે મૂજબ પત્ર દરેક ગામના આગેવાન ગૃહસ્થ ઉપર મોકલવામાં આવેલ છે. જે ગામના આગેવાન ગૃહસ્થને પત્ર ન મળ્યો હોય તે અંક વાંચી તેને અમલ કરશેઃ—
જયજિતેંદ્ર સાથે લખવાનું કે, ચાલુ વર્ષના ફેબ્રુઆરીની તા. ૧૯-૨૦-૨૧ મીના દિવવસેામાં મુલતાન (પ ંજાબ ) ખાતે મળેલી આપણી કૉન્ફરન્સના આડમા અધિવેશન વખતે પસાર થયેલા ૧૭ ઠરાવાની નકલ આ સાથે આપને મેાકલી છે. તે ધરાવેાના અમલ કરવા એ દરેક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બધુની ક્રુજ છે. તે ડરાવા પૈકી શ્રી સુકૃત ભડાર ફંડના દેરામાં ઠરાવ ઉપર ખાસ ધ્યાન આપી આપના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર કૂંડની રકમ વસુલ કરી તાકીદથી મેકલાવી આપશેા એવી ઉમેદ છે. સદરહુ ક્રૂડમાં ભરેલી રકમનો ઘણો સદુપયોગ થાય છે. આપણી ઉન્નતિના મૂળ પાયે! જે વિદ્યા ( કેળવણી-જ્ઞાન ) છે તેમાં તથા કૅાન્ફરન્સ નિભાવડમાં આ રકમ વપસતી હોવાથી, નહી જેવી રકમના ખર્ચથી લાખા રૂપીઆનું પુણ્ય પ્રાપ્ત કરવાનુ આ સાધન છે, તેા અમે આશા રાખીએ છીએ કે આપ સાહેબે તરફથી આ કુંડમાં ઘણી સારી રકમ આવશે. ફંડની રકમ અહીં આવ્યાથી છાપાઠારા (કૉન્ફરન્સ હેરલ્ડ, જૈન, હીદી જૈન, મુખઈ સમાચાર, સાંજ વર્તમાન આદિ પેપરામાં ) પ્રગટ કરવામાં આવશે, તે વાંચી ખીજા ગામેાવાળા તેને દાખલો લેશે અને ક્રૂડ મેાકલાવશે તેને યશ પણ આપનેજ મળશે. પુના કૉન્ફરન્સ વખતે થયેલ સુકૃત ભંડાર કુંડની સવિસ્તર ચાજનાની નકલ પણ સાથે મેાકલીએ છીએ. તે વાંચી વાકેફગાર થા. વળતા જવાબ તુરત લખશેા. એજ વિનંતિ. તા. સદર.
લી॰ શ્રી સંઘને સેવક, મેાહનલાલ હેમદ,
આનરરી સેક્રેટરી, શ્રી સુકૃત ભંડાર ફ્રેંડ કમીટી.
તા પત્ર વ્યવહાર અમારા નામથી કરવા તથા મનીઓર નીચેને સીરનામે મોકલવાઃ—ઍસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતામ્બર ૉન્ફરન્સ,
પાયધુની-મુંબઈ, ”
ܕܕ
મુલતાન કૉન્ફરન્સ વખતે થયેલા ૧૭ હરાવા અગાઉ આ માસિકમાં પ્રસિદ્ધ થઇ ગયા છે જેથી આ પ્રસંગે શ્રી સુકૃત ભડાર ક્રૂડના દશમા ઠરાવ જે થયેલ છે તેના ઉપર દરેક જૈન મનુ ધ્યાન ખેંચવા પ્રકટ કરવામાં આવે છે, તે ઠરાવ નીચે મુજબ છે.
( મુખમંડાર છંદ સંવવી વ、 )
“ कोन्फरन्सकी तरफसे जो शिक्षा प्रचा आदि कार्य उठाये गये हैं उनके लिये प्रत्येक विवाहित, अविवाहित स्त्री पुरुष एक वर्षमें कमसे कम चार आना दिया करे, चार आनासे अधीक देना उनकी ईच्छापर निर्भर है, यह प्रस्ताव सातवी कोन्फरन्समें पास किया गयाथा उसपर अमल दरामद करना चाहिये; जिन गृहस्थांने प्रस्तावपर अमल किया है उनको यह कोन्फरन्स धन्यवाद देती है. "