SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ફુટ નોધ. ૧૯૧ એટલા માટે બીજા હિંદીઓની સાથે જેતેાએ પણ આજની કેળવણીમાં આગળ વધવાના પ્રયાસ કરવાની ખાસ જરૂર છે. નિર્ધનતા, કન્યાવિક્રય જેવા ભય‘કર કુરીવાજો, રાતડપણું, પ્રમાદ અને જડતા વગેરે જૈન વર્ગપર લાગેલી ખલાઓને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તા કોઈ હોયતા તે કેળવણીનો પ્રચાર જ છે. આ કામ માટે લાખ્ખો ક્રોડેા રૂપીઆ ખર્ચાવાની જરૂર છે, કે જેથી દરેક પ્રાંતના જેનો પૈકી કોઈ અભણ રહેવા ન પામે. જે સાધનરહિત હોય તેવાને માટે અભ્યાસનાં દરેક સાધન મેળવી આપી શકાય એવી ચેાજના થવી જોઇએ. આમ કરવા માટે ઘણી મેટી રકમ શીલીકમાં જોઇએ, કે જે રકમ એ રસ્તે એકઠી થઈ શકે. એક તેા શ્રીમતેને અપીલ કરી તેઓ પાસેથી સખાવતા મેળવવા પ્રયાસ કરવા અને બન્ને રસ્તો એ છે કે દરેક જૈન પાસેથી અમુક નવે ટૅક્ષ ( વેરે ) ઘરાવવા, કે જે ગરીબમાં ગરીબને પણ મારૂપ ન થઈ પડે. આજે અમે શ્રીમા પાસેથી મેળવવાની મોટી સખાવતા સંબંધમાં ખેલવા ઈચ્છતા નથી. ખીન્ન પ્રસંગ માટે તે વાત મેક રાખી આજે તે સ્હેલામાં અેલી અને વ્યવહારૂ યેાજના સંબંધી ખેલવા માગીએ છીએ, કે જે ચેાજના કોઇને ભારે પડે તેવી નથી, અને જે આપણા ભાગ્યે યાતીમાં પણ આવી ચુકી છે. તે યાજના બીજી કાઈ નહિ પણ * સુકૃત ભંડાર કુંડ” નામથી સુપ્રસિદ્ધ છે અને આપણી કૅાન્ફરન્સે સમસ્ત હિંદના જેન પ્રતિનિધિઓની સમ્મતિથી એ યાજના મજુર કરીને તેને લગતું કામકાજ કેટલુંક થયાં શરૂ કર્યું છે. પ્રત્યેક જૈન પાસેથી હરસાલ ચાર આના ઉઘરાવી તેમાંથી અડધા ભાગ કૅાત્કૃસતિભાવ સંબધી કામમાં વાપરવાનો અને અડધા ભાગ જેનોમાં કેળવણીનો પ્રચાર ફરવાના કામમાં વાપરવાનો ઠરાવ થઈ ચૂક્યા છે. સદરહુ ઠરાવને અમલમાં મૂકવા ખાતર આ માસિકદ્રારા તેમજ કૅાન્ફરન્સના ઉપદેશકાઢારા પ્રત્યેક પ્રાંતના જૈન ભાને અપીલ કરવામાં આવે છે કે, તેઓએ પેાતાતાના ગામમાંથી સુકૃત ભંડાર ક્રૂડ ઉઘરાવી મેાકલવા કૃપા કરવી. પરંતુ તે છતાં, ખેદની સાથે કહેવું પડે છે કે, એ અપીલ આજસુધી પુરતા આદર પામી નથી. ચાર આના ઘણાંજ ઘેાડાં ગામામાંથી વસ્તુલ થઇ શક્યા છે. કેટલાંક મેટાં શહેરો તેા એવાં છે જેં જ્યાંથી પ્રતિવર્ષ ચચ્ચાર આના કરતાં સેંકડા રૂપિયા મળી શકે તેમ છે. તેવાં શહેરા તા, ત્યાં કૅન્ફરન્સના પ્રમુખ કે સેક્રેટરી જેવા આગેવાનો ખીરાજવા છતાં, આજસુધી કદી ચાર આના ઉઘરાવવા શ્રમીત થયાં નથી અને એ મહાઉપકારી ચેાજના તરફ પ્રેમ પણ ધરાવતાં નથી. અમે આ માટે તેએને દોષ દેવા ઇચ્છતા નથી, પરન્તુ જો કાંઈ ગેરસમજને લીધે કે શકાને લીધે એમ થતું હોય તે તે માટે કૅન્દ્ રન્સ ઑફિસને પૃછાવીને ખુલાસા કરી લેવા પુરતી જ અમારી સલાહ છે. સ્થાનકવાશી જૈન કૅાન્સ તરફથી ઘરદીઠ ચાર આના ઉઘરાવવાનો રીવાજ છે, તે છતાં તે વર્ગોમાંથી હજારા રૂપી તે ખાતાને મળે છે, અને જે આગેવાના એ પરાપકારી ખાતાની વિરૂદ્ધ અવાજ ઉડાવે છે તે જાહેરમાં તિરસ્કાર પામે છે. એ વર્ગની ફૅાન્સે ચાર આના ડનો અમુક હિસ્સા કેળવણી કડખાતે લઇ જવાનું ઠરાવ્યા ઉપરાંત “ જૈનવિદ્યાત્તેજક ક્રૂડ ” પણ ખાલ્યું છે, જેમાં યથાશક્તિ રકમે તે વર્ગના જૈનો મેાકલે છે અને હાલ તેમાં સારી સરખી શીલીક છે. વળી કેટલાક આગેવાનો સદરહુ ક્રૂડને મેદું બનાવવાના વિચારથી કૅપ્યુટેશનના આકારે ગામેગામ જવા ઇચ્છે છે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy