________________
૫૧૨
જૈન કોન્ફરન્સ હૅરલ્ડ.
પણ ઈંગ્રેજોના હાથમાં છે. માત્ર લાલી જોતુ આપણા ભાઇએ કમાઇ શકે છે. નવગ્રહ જડવામાં પાન તે માણેકની ઉપરની લાઇને જડવામાં આવે છે. આ મુદ્દે ગ્રહ ગણાય છે.
૩ હીરા-આ દેશમાં હીરાની અમૂલ્ય ખાણે! છતાં આ વ્યાપાર તમામ યુરોપીઅને હાથ છે. ખાણામાંથી માલ પુષ્કળ નીકળતે છતાં વ્યાપારી કળાથી જોઇએ તેથી એ માલ અત્રે માકલી લાખા તા શું પણ કરોડા રૂપીયા આ કંપતી અને હીરાના વ્યાપારીએ કમાઇ ગયા છે અને કમાઇ જાય છે—આ માલ આપણા દેશમાં દુનીઆની તમામ ખાણેાથી એટલા બધા સારા નીકળે છે કે તેની ઘરાકી જોઈ એ ત્યાં થાય તેમ છે. મેાટું ભડાળ અને સાહસિક માણસા આ કામ ઉપાડે તેા નફા ધણેાજ મેટા છે. આ સંબધી ધણી માહીતી મેં મેળવેલી છે પરંતુ કામ કરનાર અને વખતને અભાવે આ સાહસમાં પડવાનું મારાથી થયું નથી. જે આપણા બંધુઓને આ સંબધી માહીતી જોઈતી હોય તે તેમણે મને રૂબરૂ મળવાથી યાગ્ય સલાહ આપવામાં આવશે. આ હીરાને ંગ્રેજીમાં Diomonds કહે છે કે તેનું નામ વજ્રરત્ન પણ કહેવાય છે. અને તે શુક્ર નામના ગ્રહ ગણાય છે. નવગ્રહ જડવામાં પાનાની સાથે જમણી તરફ જડાય છે.
મેાતી-મુક્તાળ કહેવાય છે અને તે ચંદ્ર નામના ગ્રહનું નગ ગણાય છે—આ માતી આ પ્રકારનાં થાય છે પણ હાલ પ્રચારમાં માત્ર છીપમાંથી નીકળતાં મેાતીજ આવે છે. હાથીમાંથી વાંસમાંથી, તથા તે શીવાય ખીન્ન પ્રાણીઓમાંથી ઉત્પન્ન થતાં મેાતી કહેવામાં આવે છે પણ તે મારા અને મારાથી વયા એવાના પણ તેવામાં આવ્યાં નથી એટલે તેનુ વર્ણન કરી અત્રે જગા ન રોકતાં માત્ર છીપમાંથી ઉત્પન્ન થતાં મેાતી કે જેને મેટા વેપાર છે અને જેમાં ઘણે ભાગે આપણા ગુજરાત દેશનાજ લોકો પડેલા છે તે સં અધી એ ખેલ કહીએ.
સારામાં સારા મેતી અરબસ્તાનમાં થાય છે. તેમજ આ દેશને દક્ષિણ કીનારે અને સીલેાનની વચ્ચે થાય છે. ઓસ્ટ્રેલીઅન અને વેની જુલાનુ` માતી જથાબંધ આવે છે પણ તે હલકા પ્રકારનું હોય છે અને ગરીબ ગરબામાં ઘણું વપરાય છે. આવા માલ લાખા રૂપીયાને આ દેશમાં આવે છે.
મેાતીના મૂળ વેપારી આર છે. તે આ દેશમાં આવી પોતાના માલ વેચતા હતા પણ હાલમાં આ વ્યાપારમાં આપણા દેશીની સહાયતાથી બે ત્રણ મેટા વેપારીએ પડેલા છે. તેઓને પરદેશગમનના વાંધા ન હોવાથી અરબસ્તાન જઈ પોતાની ઇચ્છાનુંસાર માલ ખરીદી લે છે પછી શેષ માલ અત્રે આવતા હતા. પૈસાની પુરી સગવડ ન હાવાથી અને આપણા ભાઈએ અરબસ્તાન જતા હજુ વિચાર કરતા હોવાથી આ વેપાર પણ ઘેાડે દીવસે આપણા હાથમાંથી જવાની તૈયારીમાં છે. આ વરસે જે કે કેટલાક આપણા ભાઈ અરબસ્તાન ગયા છે અને તેમણે પણ વખત જોઈ વર્તવા માંડયું છે, છતાં પણ આવું પૈસાના જોરવાળા તથા પેરીસમાં પોતાનાં ઘરનાંજ માણસોથી વેચનારની સામે હરીફાઇમાં કેટલુ ટકે છે તે જોવાનું છે.
જેમ વ્યાપારમાં વધારે માણસાને હાથ માલ જાય તેમ માલની કીંમત વધતી જાય અથવા માલની કીમત તેનાં મૂળ વ્યાપારીને ઓછી મળે છે. આ વ્યાપારમાં હાલમાં