________________
૪/૪
જેન કોન્ફરન્સ હૈર૭.
अमारो स्वीकार.
પર્યુષણ અંક
–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડના પર્યાવરણ અંકની એક નકલ ઉપકાર રૂપ મોકલવા માટે આપને ઉપકાર હું માનું છું ને તેમાં મહારાં ગીતે પ્રસિદ્ધ કરવા માટે તો વિશેષ વળી. આપણા આ સંક્રાંતિકાળમાં જૈન બંધુઓની પુણ્યપ્રવૃત્તિઓમાં નવ ચેતનના ચમકાર જોઈ આનંદશાંતિ વધે છે, હાલના હીંદી જીવનની દષ્ટિમર્યાદા વધતી જાય છે તે સમયે હીન્દુ અને જૈન ભાઈઓ પણ તેમાં સહચાર સાંધે એજ ઇષ્ટ છે અને પર્યુષણ અંકમાં જેવાતે વિકાસ સરળ નિર્મલ ચિત્ત વધત રહેશે તે જગસિદ્ધિ બીજા કોને વર વરશે? વડેદરા. ૮-૬-૧૩.
–રા. લલિત. –“હેરલ્ડ” વાંચ્યું, લેખો સારા આવ્યા છે. “નિર્મળા બહેન” જેવા સ્ત્રીલેખકે - પણ ગતવર્ષની માફક આ વર્ષમાં પિતાના લેખે મોકલી આપ્યા છે તે આનંદજનક છે. મુનિશ્રીઓએ પણ આ અંકમાં સારા લેખો મોકલ્યા છે ભાઈશ્રી મગનલાલના ઉચ્ચ ભાવનાથી ભરેલાં બને કાવ્યો વાંચી આનંદ પામ્યો છું. આ અંકમાં ઘણું કસાયેલા લેખકોએ લેખ એકલી “હેરલ્ડ” ને શોભાવ્યું છે, બધા લેખો વાંચવા લાયક છે અને જુદી
જુદી વૃત્તિના દરેક વાચકને કંઇને કંઈ જાણવાનું મળે તેમ છે. જેનેતર વિદ્વાને (રા. રે રણજિતરામ વાવાભાઈ વગેરે)ને લે જેનભાઇઓએ અથથી ઇતિ સુધી વાંચી તે ઉપર મનન કરવાની જરૂર છે ‘સમય’ને સદ્ધર્મસંદેશ પણ સારે છે. આપે હેરલ્ડ’ હાથમાં લીધા પછી તેમાં સારે સુધારે થયું છે અને તેથી એ બાબતમાં આપને ધન્યવાદ ઘટે છે ! અમદાવાદ. ૮-૮-૧૩.
–ા. પોપટલાલ કેવળચંદ શાહ –વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ–ભાઈબંધે પર્યુષણ પર્વને સપટેમ્બર અને અકટોમ્બર માસને ભેગે અંક કાઢે છે. તેમાં ગુજરાતી ભાષાના જાણીતા લેખકના લેખ મેળવવામાં સંપાદક મહાશયે ઠીક પ્રયાસ કર્યો છે. વળી આપણા અને હૃદિયા સાધના લેખો આપી જૈન સમાજને અભેદ માર્ગ બતાવવા રા. ર મેહનલાલનો પ્રયાસ ઠીક છે. આ માસિક જેને માટે છે તે કેન્ફરન્સના આશય પાર પાડવા માટે છે અને તેના લેખ માટે જૈન લેખકોની સારી સંખ્યા ન મળે તે ખેદની વાત છે. આવા માસિકો અને વર્તમાન પત્ર બહુધા જેનેના એક વર્ગને કેળવવા માટે છે અને જ્યારે જૈન કેળવાયેલાઓ પોતાની ફરજ આવા લેખ લખાવવામાં પુરી ન પડે તે ખામી સંપાદનની, તે વિચારની કે બીજી છે તે જોવાની જરૂર છે. કેટલીક વાર લેખના સંબંધમાં એમ બને છે કે સંપાદક મહાશય હેટાઈના આડમ્બરમાં કેટલાક લેખો દાખલ કરતા નથી અને આવા કારણથી કેટલાક જૈન સાહી લેખકોને ઉત્તેજન મળતું નથી,
–આ અંકમાં સમાયેલા લેખને સંગ્રહ સારો છે. કેટલાક લેખ વિચારવા જેવા છે અને જે સમાજ માટે તે પ્રકટ કરવામાં આવ્યા છે તે સમાજના સભ્ય વાંચી-વિચારી તેને ઉપયોગ કરે તેજી જોવાનું છે, જે પ્રકારના લેખો આમાં છે તે પ્રકારના લેખે આ માસિકના વાંચનારાઓને મોટો ભાગ સમજશે કે નહી તે વિચારવાનું છે. કેટલીક વખત વિદ્વાને પિતાના જ્ઞાનની તુલના કરી લખે છે અને ઈતર સમાજને પિતાની વિદ્વતા